સાથી વિદ્યાર્થીએ અન્ય બાળકનું ગળુ દબાવી બેંચ સાથે માથું ભટકાડ્યું: સ્કૂલ છાવરતી હોવાનો વાલીનો આક્ષેપ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં હિંસક પ્રવૃત્તિમાં વધારો થયો છે. છાશવારે…
View More અક્ષર સ્કૂલમાં અમદાવાદવાળી થતા સહેજમાં અટકીCategory: રાજકોટ
રોણકી ગામે શ્રમિક યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે માધાપર બેડી બાયપાસ રોડ પર રોણકી ગામે વાડીમાં કામ કરતાં શ્રમિક યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેનું મોત નિપજ્યું હતું.…
View More રોણકી ગામે શ્રમિક યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંબી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં રોબોટિક સર્જિકલ ટેકનોલોજીનો પ્રારંભ
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની ખ્યાતનામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ગુણવત્તા માટે એન.એ.બી.એચ. ની માન્યતા ધરાવતી એકમાત્ર સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલ કિડની હોસ્પિટલ છે, જ્યાં…
View More બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં રોબોટિક સર્જિકલ ટેકનોલોજીનો પ્રારંભપાડોશીઓએ ઘરે આવી ઝઘડો કરતાં આઘાતમાં આધેડને હાર્ટએટેક આવી ગયો
પુત્રી અને પાડોશીની પુત્રીને સ્કૂલમાં ઝઘડો થયા બાદ ઘરે આવી ડખો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, 8 સામે ફરિયાદ રાજકોટની ભાગોળે આવેલા કાળીપાટ ગામે…
View More પાડોશીઓએ ઘરે આવી ઝઘડો કરતાં આઘાતમાં આધેડને હાર્ટએટેક આવી ગયોહિટ એન્ડ રન : દર્શને જતા બાઇકચાલકનું કાર અડફેટે મોત
રાજકોટ-જામનગર હાઇવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાય રહયા હોવાની ઘટના પ્રકાશમા આવી રહી છે ત્યારે વધુ એક બનાવમા રાજકોટમા રૈયા…
View More હિટ એન્ડ રન : દર્શને જતા બાઇકચાલકનું કાર અડફેટે મોત‘હું કુંવારો છું, તારી સાથે જ પરણીશ’ કહી પરિણીત ઢગાનું સગીરા સાથે દુષ્કર્મ
સોખડાના શખ્સ સામે ફરિયાદ, ઇન્સ્ટાગ્રામ થકી નરાધમ શખ્સ પરણેલો હોવાનું માલુમ પડયું કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતાં એક પરણેલા શખ્સે પોતે કુંવારો છે…
View More ‘હું કુંવારો છું, તારી સાથે જ પરણીશ’ કહી પરિણીત ઢગાનું સગીરા સાથે દુષ્કર્મભગવતી પરાની કોપરગ્રીન સોસાયટીમાં બાઇક અડકી જવા પ્રશ્ર્ને ડખો, પિતા-પુત્રને છરી ઝીંકી
કરિયાણાના વેપારી પત્નીને બાઇક પર બેસાડી ગેટ અંદર જતા હતા ત્યારે આરોપીની બાઇક અડકી જતાં ઠપકો આપ્યો હતો ભગવતીપરા મેઈન રોડ કોપરગ્રીન સોસાયટી શેરી નં.02માં…
View More ભગવતી પરાની કોપરગ્રીન સોસાયટીમાં બાઇક અડકી જવા પ્રશ્ર્ને ડખો, પિતા-પુત્રને છરી ઝીંકીશો રૂમમાંથી 7 લાખના લેપટોપ ચોરી કરનાર કર્મચારીની ધરપકડ
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં લેપટોપનો શો રૂમ ધરાવતા વૈભવ ભટ્ટને ત્યાં થયેલી 7.16 લાખના 9 જેટલા લેપટોપ ચોરીનો ભેદ રાજકોટ શહેર એલસીબી ઝોન-2નાં PSI આર.એચ.…
View More શો રૂમમાંથી 7 લાખના લેપટોપ ચોરી કરનાર કર્મચારીની ધરપકડસલુનના ધંધાર્થીના નામે બે ગઠિયાએ પાંચ લોન લઇ રૂા. 2.43 લાખનો ધુંબો મારી દીધો
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે હેર સલુનની દુકાન ધરાવતા યુવાન કાર પર લોન લેવા માટે શીતલ પાર્ક પાસે આવેલી આર કે.…
View More સલુનના ધંધાર્થીના નામે બે ગઠિયાએ પાંચ લોન લઇ રૂા. 2.43 લાખનો ધુંબો મારી દીધોરણછોડનગરમાં દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા વેપારીને માથામાં પથ્થર ઝીંક્યો
શહેરના સામા કાંઠે રણછોડ નગરમાં ગોકળનંદાની શેરીમાં જવેલર્સની દુકાન ધરાવી ઇમિટેશનનો વેપાર કરતા ગોવિંદભાઇ રામજીભાઈ સોલંકી(ઉ.વ.49)એ જાહેરમાં ગાળો બોલતા વશરામ સિંધવ(રહે.ભગીરથ સોસાયટી)ને ગાળો બોલવાની ના…
View More રણછોડનગરમાં દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા વેપારીને માથામાં પથ્થર ઝીંક્યો