છેલ્લા ચાર દિવસથી રંગીલા રાજકોટને કોનું ગ્રહણ લાગલું ભેય એવો માહોલ રાજકોટ શહેર પોલીસ રાત્રીના 11 વાગતા જ રાજકોટ શહેરના ખાણી-પીણી તેમજ ચા-પાનની દુકાનો અને…
View More પોલીસ ખાણી-પીણી ચા-પાનના ગલ્લા બંધ કરાવતાં પહેલાં દારૂ-જુગારનું દૂષણ દૂર કરેCategory: રાજકોટ
પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 188 વેપારીઓને ફટકારાયો રૂા.60000નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 06/11/2025 એમ કુલ 01 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 188 વેપારીઓને ફટકારાયો રૂા.60000નો દંડમનપાની ટેકસ બ્રાન્ચનું ગાંધી મ્યુઝિયમ કચેરીમાં સ્થળાંતર
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષો જુની સેન્ટ્રલ ઝોન કચેરીના તમામ વિભાગોનું રિનોવેશન કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ જર્જરીત થયેલ હિસાબ વિભાગના ફર્નિચર તેમજ સિલીંગ…
View More મનપાની ટેકસ બ્રાન્ચનું ગાંધી મ્યુઝિયમ કચેરીમાં સ્થળાંતરમારવાડી યુનિ.ની ઐતિહાસિક સિધ્ધિ, QS એશિયા રેન્કિંગમાં રાજ્યમાં નં.1
ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખતો વખત ટ્વીટ કરીને જે QS યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની યુનિવર્સિટીઓના ગૌરવસભર પ્રવેશ અંગે ઉલ્લેખ કર્યો છે, તે જ QS એશિયા રેન્કિંગ…
View More મારવાડી યુનિ.ની ઐતિહાસિક સિધ્ધિ, QS એશિયા રેન્કિંગમાં રાજ્યમાં નં.1રાજકોટ યાર્ડમાં 60 હજાર મણ મગફળીની આવક
રાજકોટ માર્કેટીંગ યાર્ડમા આજે ગુરૂવારના રોજ 1200 થી વધુ વાહનોમા મગફળી, સોયાબીન, કપાસ , ઘઉ , ચણા, લસણ, મગ, કાળા તલ, સફેદ તલ, સિંગ ફાડા…
View More રાજકોટ યાર્ડમાં 60 હજાર મણ મગફળીની આવકશાકભાજી લઈ ઘરે જતાં તલાટી મંત્રીનાં પિતાનું સ્કુટી સ્લીપ થઈ જતાં મોત
શહેરના રૈયા રોડ પર જે.કે.પાર્કમાં રહેતાં તલાટી મંત્રીનાં પિતા શાકભાજી લઈ ઘરે જતાં હતાં ત્યારે ઘર નજીક સ્કુટી સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી તેમનું…
View More શાકભાજી લઈ ઘરે જતાં તલાટી મંત્રીનાં પિતાનું સ્કુટી સ્લીપ થઈ જતાં મોતમવડીના શૈલેષભાઈ કોટડિયા લાપતા
બાપા સિતારામ ચોક પાસે ચૈતન્ય વિલા સોસાયટીમાં બ્લોક નં. 16માં રહેતા શૈલેષભાઇ ગિરીશભાઇ કોટડીયા (ઉ.વ. 51) ગત તા. 3ના રોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ તે…
View More મવડીના શૈલેષભાઈ કોટડિયા લાપતામંગળા રોડ ઉપર ફાયરિંગ પ્રકરણમાં મરઘા ગેંગનો સાગ્રીત ઝડપાયો, સુત્રધારો નેપાળ ભાગ્યાની શંકા
શહેરમાં મંગળા રોડ પર મરઘા અને પેંડા ગેંગન સાગરીતો વચ્ચે થયેલા અંધાધુધ ફાયરીંગ કરાયાના બનાવમાં પોલીસે ગુનો નોધી બન્ને ગેંગના 15 શિખસની ધરપકડ કરી હતી…
View More મંગળા રોડ ઉપર ફાયરિંગ પ્રકરણમાં મરઘા ગેંગનો સાગ્રીત ઝડપાયો, સુત્રધારો નેપાળ ભાગ્યાની શંકાવિમલનગરમાં એટીએમમાં રોકડ લોડીંગ અને અનલોડીંગ કરવા ગયેલા કર્મચારી પર લુખ્ખાઓનો હુમલો
કાલાવડ રોડ પર બોયઝ હોસ્ટેલમાં રહેતા કુલદીપભાઈ હરેશભાઈ મેટડીયા(ઉ.વ.19) ગઈકાલે તેમના સાથી કર્મચારીઓ સાથે વિમલનગર મેઈન રોડ પર એટીએમમાં રોકડ લોડીંગ તથા અનલોડીંગ કરવાની ફરજ…
View More વિમલનગરમાં એટીએમમાં રોકડ લોડીંગ અને અનલોડીંગ કરવા ગયેલા કર્મચારી પર લુખ્ખાઓનો હુમલોશહેરના 50 જેટલા બુટલેગરોના દારૂના અડ્ડાઓ ઉપર દરોડા
વ્હેલી સવારે ક્રાઇમ બ્રાંચ, SOG, PCB, પેરોલ ફર્લો સહિતની ટીમો ત્રાટકી, 12 બૂટલેગરની ધરપકડ, 1 લાખનો મુદ્દામાલ કબજે શહેરમા ગુનેગારો અને અસામાજિક તત્વો સામે પોલીસે…
View More શહેરના 50 જેટલા બુટલેગરોના દારૂના અડ્ડાઓ ઉપર દરોડા