લગ્ન બાદ તમામ ડોકયુમેન્ટમાં પાછળ પતિનું નામ, હવે વર્ષ 2002 ના માતા-પિતા કે દાદા-દાદીના પુરાવા આપવાના નિયમથી પૂત્રવધૂઓ ચકરાવે ચડી સાસુ-સસરા કે દાદા-દાદી 2002 પહેલા…
View More SIRની પ્રક્રિયામાં અનેક વિસંગતતા, પરિણિત મહિલાઓ માટે હેરાનગતિ વધુCategory: રાજકોટ
માધાપરના પરાસર પાર્ક-કૃષ્ણનગર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગણી
રાજકોટના માધાપરમાં આવેલ પરાશર પાર્ક તથા કૃષ્ણનગરના લોકોએ કલેકટરને આવેદન આપી જણાવેલ છે કે પરાશર પાર્ક અને કૃષ્ણનગર એરિયાના ના તમામ રહીશો અમારા આ વિસ્તારમાં…
View More માધાપરના પરાસર પાર્ક-કૃષ્ણનગર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગણીયલો ફીવર રસી, અશાંતધારો, જર્જરિત મકાનોના સરવે સહિતના પ્રશ્ર્નો રજૂ
ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં સાંસદ, ધારાસભ્યોના પ્રશ્ર્નો ઝડપથી ઉકેલવા અધિકારીઓને કલેકટરની તાકીદ રાજકોટ જિલ્લાની નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર…
View More યલો ફીવર રસી, અશાંતધારો, જર્જરિત મકાનોના સરવે સહિતના પ્રશ્ર્નો રજૂમનપા દ્વારા નેશનલ લાઇબ્રેરી વીકની ઉજવણી કાર્યક્રમનો શુભારંભ
મૂવી ટોક, બૂક ટોક, દેશી રમતો, પત્ર લેખન સ્પર્ધા, બૂક શોધ સ્પર્ધા, શ્રેષ્ઠ વાચક સન્માન અને વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત લાઇબ્રેરી…
View More મનપા દ્વારા નેશનલ લાઇબ્રેરી વીકની ઉજવણી કાર્યક્રમનો શુભારંભલોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા સહકારી ક્ષેત્ર મહત્ત્વનું
આર.સી.સી. બેન્ક વાણીયાવાડી રોડ શાખાના ઓડીટોરીયમમા સહકાર સપ્તાહ ની ઉજવણીના ભાગરૂૂપે સહકાર ધ્વજારોહણ કાર્યક્રમ નલીનભાઈ વસા પ્રદેશ ઉપાધ્યક્ષ સહકાર ભારતી ગુજરાતના અધ્યક્ષ સ્થાને યોજાયો. સપ્તરંગી…
View More લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા સહકારી ક્ષેત્ર મહત્ત્વનુંરાજકોટમાંથી ચાર કાશ્મીરી શકમંદો ઝડપાયા, પોલીસ દ્વારા સઘન પૂછપરછ
દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સ્થાનિક પોલીસને…
View More રાજકોટમાંથી ચાર કાશ્મીરી શકમંદો ઝડપાયા, પોલીસ દ્વારા સઘન પૂછપરછનિવેદિતાનગરમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કડિયાને પાડોશીએ સળિયો-ઈંટનો ઘા ઝીંક્યો
રૈયા રોડ પર નિવેદિતા નગર સોસાયટીમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કોઠારીયા ગામના વિજય ભાઈ અમૃતભાઈ પરમાર(ઉ.વ.27) ને ઘર ધણીની બાજુમાં રહેતા હિરેનભાઈ તેમના માતા ભગવતીબેન…
View More નિવેદિતાનગરમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કડિયાને પાડોશીએ સળિયો-ઈંટનો ઘા ઝીંક્યોસાડીનો છેડો વ્હીલમાં ફસાઇ જતાં બાઇક સ્લીપ થયું : વૃધ્ધાનું મોત
શહેરના મોટામવા વિસ્તારમાં રહેતા વૃધ્ધા પૌત્રના બાઇક પાછળ બેસી સિવિલ હોસ્પિટલમાં દવા લેતા જતા હતા. ત્યારે રસ્તામાં સાડીનો છેડો વ્હીલમા ફસાઇ જતા બાઇક સ્લીપ થયુ…
View More સાડીનો છેડો વ્હીલમાં ફસાઇ જતાં બાઇક સ્લીપ થયું : વૃધ્ધાનું મોતઇ-ધરા શાખાના બે લાખ બેંકમાં ભૂલાઇ ગયા !
દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓકટોબરથી ડિસેમ્બર ર02પ દરમિયાન નાણાકીય ક્ષેત્રમાં દાવા વગરની સંપત્તિના સરળ અને ઝડપી સમાધાન માટે લીડ બેંક, રાજકોટની આગેવાની હેઠળ…
View More ઇ-ધરા શાખાના બે લાખ બેંકમાં ભૂલાઇ ગયા !વિનાયકનગરના ધો. 9 પાસ યુવાને પોલીસમાં નોકરી મેળવવા જતાં આઠ લાખ ગુમાવ્યા
શહેરના ગોંડલ રોડ પરના વિનાયકનગર શેરી નં.એ-17માં રહેતાં અને ટેમ્પો ચલાવતાં ધો.9 પાસ સાજીદ મંગાભાઈ પઠાણ (ઉ.વ.25)ને પોલીસમાં તરીકેની નોકરી અપાવી દેવાના બહાને ગઠીયા મનહર…
View More વિનાયકનગરના ધો. 9 પાસ યુવાને પોલીસમાં નોકરી મેળવવા જતાં આઠ લાખ ગુમાવ્યા