જરૂરી માહિતીનો અભાવ, નાગરિકો સાથે ઇકઘ નબળુ કોર્ડિનેશન અને ટેક્નિકલ ક્ષતિ સહિતના પ્રશ્ર્નો દૂર કરવા રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા આજરોજ જિલ્લા…
View More SIRમાં મતદારોને પડતી હાલાકી, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનCategory: રાજકોટ
સાંજે સચેત-પરંપરાની લાઇવ કોન્સર્ટ, બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ
મહાનગરપાલિકાની 52મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આયોજન, શહેરીજનોને પધારવા આમંત્રણ રાજકોટ મહાનગરપાલિકા પોતાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે શહેર માટે વિશેષ સાંસ્કૃતિક ભેટ તરીકે એક અનોખું…
View More સાંજે સચેત-પરંપરાની લાઇવ કોન્સર્ટ, બોલિવૂડ મ્યુઝિકલ નાઇટરાજકોટ-જામનગર હાઇવે ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 ઘાયલ
ધ્રોલ પાસે અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો રાજકોટ-જામનગર હાઇવે ઉપર ધ્રોલ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસમાં મુસાફરી કરી…
View More રાજકોટ-જામનગર હાઇવે ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 ઘાયલભાદર નદીનું પ્રદૂષણ તાત્કાલિક અટકાવવા NGTનો આદેશ
ભૂગર્ભ ગટર નેટવર્ક ઝડપથી પૂર્ણ કરવા અને ઔદ્યોગિક પ્રવાહી નદીમાં ન ભળે તે જોવા તાકીદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ રાજ્યના સંબંધિત અધિકારીઓને ભાદર નદીમાં,…
View More ભાદર નદીનું પ્રદૂષણ તાત્કાલિક અટકાવવા NGTનો આદેશવોર્ડ નં.15નાં ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ખરાબ હાઇવે-સર્વિસ રોડથી લોકો ત્રસ્ત
વોર્ડ નં.15માં આવતા આજીડેમ ચોકડીથી કોઠારીયા (હુડકો) ચોકડી વચ્ચે આવેલ ઇન્સ્ટ્રીયલ ઝોન અને રહેવાસી વિસ્તારનાં લોકોને છેલ્લા 15 વર્ષથી કાયમી ધોરણે ખરાબ હાઇવે સર્વિસ રોડ…
View More વોર્ડ નં.15નાં ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ખરાબ હાઇવે-સર્વિસ રોડથી લોકો ત્રસ્તપ્લોટ માટે 27 વર્ષથી મહાનગરપાલિકા અને ગાંધીનગર વચ્ચે ફંગોળાતા અરજદારો
રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી પાસે ન્યાય માટે નાખેલી ધા રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સને 1997/98 રાજકોટ શહેરમાં વસતા અનુજાતિ માટે પ્લોટ ફાળ વવા માટે ડ્રો…
View More પ્લોટ માટે 27 વર્ષથી મહાનગરપાલિકા અને ગાંધીનગર વચ્ચે ફંગોળાતા અરજદારોનવાગામમાં IOCના પ્લાન્ટમાં ગેસ લીકેઝથી આગ ભભૂકી
રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 કલાકે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી…
View More નવાગામમાં IOCના પ્લાન્ટમાં ગેસ લીકેઝથી આગ ભભૂકીગોંડલ રોડ ઉપર કોમ્પલેક્સમાં ચોકીદારી કરતાં નેપાળી પ્રૌઢનો ફાંસો ખાઈ આપઘાત
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં ચોકીદારી કરતાં નેપાળી પ્રૌઢે કોમ્પલેક્ષની અગાસી પર એંગલમાં વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢના મોતથી પરિવારમાં…
View More ગોંડલ રોડ ઉપર કોમ્પલેક્સમાં ચોકીદારી કરતાં નેપાળી પ્રૌઢનો ફાંસો ખાઈ આપઘાતઆરાધના સોસાયટીમાં દારૂની કુટેવ યુવાનને ભરખી ગઇ
એકલવાયુ જીવન જીવતા યુવાનને ટીબીની બીમારી હતી શહેરના ગોડાઉન રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા અને દારૂની કુટેવ ધરાવતા યુવાનનુ મોત નીપજ્યુ હતું. યુવાન એકલવાયુ જીવન…
View More આરાધના સોસાયટીમાં દારૂની કુટેવ યુવાનને ભરખી ગઇશાપરમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો તિક્ષ્ણ હથિયાર વડે હુમલો
શહેરની ભાગોળે શાપરમાં રહેતાં યુવક ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More શાપરમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો તિક્ષ્ણ હથિયાર વડે હુમલો