રાજકોટ શહેરની પ્રાંત કચેરીમાં અશાંતધારા હેઠળ નોંધાતી અરજીઓના સમયસર નિકાલ અંગે વકીલ આલમમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે. સિટી પ્રાંત-1 કચેરીના અધિકારી દ્વારા અરજદારો અને વકીલોને…
View More અશાંતધારાની ફાઇલોના નિકાલ મામલે પ્રાંત અધિકારીના વલણ સામે વકીલોમાં નારાજગીCategory: રાજકોટ
RMCનું ઘોડુ દશેરા પહેલા દોડ્યું! મીઠાઇ-ફરસાણના ધંધાર્થીઓને ત્યાં દરોડા
સામાન્ય રીતે દશેરા કે દિવાળી જેવા મોટા તહેવારો ટાણે અથવા તહેવારના આગલા દિવસે જ મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવતી હોય છે. પરંતુ આ વખતે ફૂડ…
View More RMCનું ઘોડુ દશેરા પહેલા દોડ્યું! મીઠાઇ-ફરસાણના ધંધાર્થીઓને ત્યાં દરોડાદુષ્કાળ જાહેર ન થાય તો 31મીએ ત્રણ સ્થળે ખેડૂત સંમેલન
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ, ખેડૂતભક્ષી સરકાર છે એક બાજુ ખેડૂતોના ઇનપુટ દવા, ખાતર, બિયારણ, ખેત ઓઝારના ભાવ દિવસે દિવસે વધતા…
View More દુષ્કાળ જાહેર ન થાય તો 31મીએ ત્રણ સ્થળે ખેડૂત સંમેલનમહિલાઓની પજવણી બાબતે આપેલા ઠપકાનો ખાર રાખી નિવૃત્ત પોલીસ કર્મીને ધોકા વાળી
નીલકંઠ મહાદેવના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 60 વર્ષના વૃદ્ધને મામાદેવના મંદિર પાસે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યા રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી નંદન…
View More મહિલાઓની પજવણી બાબતે આપેલા ઠપકાનો ખાર રાખી નિવૃત્ત પોલીસ કર્મીને ધોકા વાળીઆંબેડકર નગરમાં લઘુશંકા કરવા મામલે યુવક પર અજાણ્યા શખ્સોનો હિચકારો હુમલો
શ્રમિકને બેરહેમીથી માર મારવામાં આવતા સિવિલ માં દાખલ રાજકોટના ઉમિયા ચોક વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં રહેતા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવક…
View More આંબેડકર નગરમાં લઘુશંકા કરવા મામલે યુવક પર અજાણ્યા શખ્સોનો હિચકારો હુમલોકટારિયા ચોકડીનો ડબલ ડેકર કેબલ બ્રિજ ‘સ્વ. વિજયભાઇ આઇકોનિક બ્રિજ’થી ઓળખાશે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ.વિજયભાઇ રૂૂપાણીનું ઋણ રાજકોટવાસીઓ આજીવન ચૂકવી શકે તેમ નથી તેવી સમગ્ર શહેરીજનોની પ્રબળ લાગણીને પરિપૂર્ણ કરવા માટે રાજકોટ…
View More કટારિયા ચોકડીનો ડબલ ડેકર કેબલ બ્રિજ ‘સ્વ. વિજયભાઇ આઇકોનિક બ્રિજ’થી ઓળખાશેઇલેકટ્રીક બજારમાં CGSTના કાફલા અને વેપારીઓ વચ્ચે બઘડાટી
રાજકોટ શહેરના સાંગણવા ચોક ઇલેકટ્રીક માર્કેટમાં નવરાત્રી- દિવાળીના તહેવારોની ઘરાકી સમયે જ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દરોડા માટે ઉતરી પડતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો…
View More ઇલેકટ્રીક બજારમાં CGSTના કાફલા અને વેપારીઓ વચ્ચે બઘડાટીસાવધાન! ફૂડ એક્ટમાં આકરા 12 સુધારા માટે મનપામાં ઠરાવ
રાજકોટ શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરીને અણહકની કમાણી કરતા બેફામ બનેલા ખાણીપીણીના ધંધાર્થીઓ, નામાંકિત હોટલ-રેસ્ટોરેન્ટના સંચાલકો તેમજ ભેળસેળિયા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી…
View More સાવધાન! ફૂડ એક્ટમાં આકરા 12 સુધારા માટે મનપામાં ઠરાવમીર્ઝાપુરના શૂટરે પોલીસ ઉપર બે ભડાકા કર્યા, વળતા ફાયરિંગમાં ‘લંગડો’ થયો
શહેરને હચમચાવી મુકનારા આજી જીઆઇડીસીના રૂૂ.1.53 કરોડોની લૂંટ અને તન્વી એક્સપોર્ટના કર્મચારી લાલજીભાઇ સરધારા મર્ડર કેસમાં એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. રિમાન્ડ પર…
View More મીર્ઝાપુરના શૂટરે પોલીસ ઉપર બે ભડાકા કર્યા, વળતા ફાયરિંગમાં ‘લંગડો’ થયોપોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા ડેંડુ બન્ને પગે ‘લંગડો’
સાયલા પંથકમાં ગઇકાલે સાંજે ગુજ્સીટોક સહિતના ગંભીર ગુનાઓના આરોપીએ રાજકોટ રેન્જ પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે બન્ને પગમાં ગોળી મારી ‘લંગડો’ કરી દીધો હતો.…
View More પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા ડેંડુ બન્ને પગે ‘લંગડો’