એનએસયુઆઇ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદન પાઠવી 2019ની બેંચના વિદ્યાર્થીઓને સ્પેશ્યલ ટ્રાયલ આપવા રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં ગ્રેજ્યુએશન…
View More 2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા NSUIની કુલપતિને રજૂઆતCategory: રાજકોટ
મહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલે
ચૂંટાયેલ પાંખનો કાર્યકાળ પૂર્ણ થતાં સરકારે પાંચ મહાપાલિકામાં વહીવટદારોની નિમણૂક કરી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની મુદત આવતીકાલે પૂૂર્ણ થનાર છે તેવી જ રીતે અન્ય ચાર…
View More મહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલેઉનાળાની વધતી ગરમીને લઇને પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળી કરો
ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવાર પાળી કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં…
View More ઉનાળાની વધતી ગરમીને લઇને પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળી કરોભેજ વધતા મચ્છરજન્ય રોગચાળામાં ફરી ઉછાળો, ડેન્ગ્યુએ પણ દેખા દીધી
મનપાના આરોગ્ય વિભાગમાં શરદી, ઉધરસ-736, સામાન્ય તાવ-613, ઝાડા-ઊલટીના 199 કેસ નોંધાયા શહેરમાં ગરમીની સાથોસાથ ભેજનું પ્રમાણ વધતાં મચ્છરજન્ય રોગચાળામાં ફરી વધારો જોવા મળ્યો છે અને…
View More ભેજ વધતા મચ્છરજન્ય રોગચાળામાં ફરી ઉછાળો, ડેન્ગ્યુએ પણ દેખા દીધીમનપાનું કાલે સ્પે.જનરલ બોર્ડ, ફ્લાવર બેડની દરખાસ્ત ઘુસાડાશે
જમીન વેચાણ, દુકાનોની હરાજી સહિતની 11 દરખાસ્ત તૈયાર, બે અરજન્ટ દરખાસ્ત મૂકવા કવાયત મહાનગરપાલિકાનું હયાત બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ જનરલ બોર્ડ આવતીકાલના રોજ મળશે સ્ટેન્ડિંગમાં મંજૂર…
View More મનપાનું કાલે સ્પે.જનરલ બોર્ડ, ફ્લાવર બેડની દરખાસ્ત ઘુસાડાશેકોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના 13 વોર્ડના ચેરમેનો નિમાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશ રાજપૂત દ્વારા રાજકોટ શહેરમાં સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે ’સંગઠન સૃજન અભિયાન’ હેઠળ મહત્વના હોદ્દેદારોની નિમણૂક…
View More કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના 13 વોર્ડના ચેરમેનો નિમાયાત્યક્તાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો ટ્રેન હેઠળ કુદી આપઘાત
મહિલા ફરી પૂર્વ પતિ સાથે રહેવા જવાની વાત જાણવા મળતા પ્રેમીએ છરીના ઘા ઝીંકી દીધા પછી ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું શહેરના કોઠારીયા સોલવન્ટ શીતળાધારમાં…
View More ત્યક્તાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો ટ્રેન હેઠળ કુદી આપઘાતબે દિવસ યલો એલર્ટ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પહોંચશે
તા.9થી 14 દરમિયાન અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે માર્ચની શરૂૂઆતમાં ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો…
View More બે દિવસ યલો એલર્ટ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પહોંચશેરેલવેએ ઓપરેશન શરૂ કરતા દબાણકારોએ ઝૂંપડા સળગાવ્યા
રાજકોટનાં લક્ષ્મીનગર નાલા પાસે 350 ઝુંપડા હટાવવા સવારથી રેલવેનું ઓપરેશન રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ રેલવે વિભાગ દ્વારા રાજકોટમાં બીજું મોટું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું…
View More રેલવેએ ઓપરેશન શરૂ કરતા દબાણકારોએ ઝૂંપડા સળગાવ્યાકચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયા
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી માળિયા થઈને રાજકોટ…
View More કચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયા