શહેરના ભગવતીપરા વિસ્તારમાં આજી નદીના કાંઠે જુગાર રમતા બે મહિલાઓ સહિત આઠ શખસોને બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ રૂૂ.14,200 ની રોકડ કબજે કરી હતી. જયારે…
View More ભગવતીપરા અને રૈયાધાર ટાઉનશિપમાં જુગાર રમતા બે મહિલા સહિત 14 પકડાયાCategory: રાજકોટ
ગેસની તંગીથી રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાં
કોમર્સિયલ ગેસની સપ્લાય બંધ થતા ગુજરાતની 10 હજાર જેટલી રેસ્ટોરન્ટમાં તોળાતી તાળાબંધી, લાખો કર્મચારીઓ બેકાર થવાનો ભય સ્ટ્રીટ ફૂડ વેંચી રોજનું રળી ખાતા હજારો ધંધાર્થીઓની…
View More ગેસની તંગીથી રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાંશાસકોએ મારેલા 70 કરોડના ફાંકા ભારે પડ્યા, કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટક
મિલકત વેરામાં વધારાની દરખાસ્ત રદ કરી જકાત ગ્રાન્ટ વધારીશું તેવી ગુલબાંગો પોકારી હાથ ઉંચા કરી દેતા ભારણ વધ્યું મહાનગરપાલિકાની મુખ્ય આવક લોકોને અપાતી આવશ્યક સેવાઓમાંથી…
View More શાસકોએ મારેલા 70 કરોડના ફાંકા ભારે પડ્યા, કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટકરાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ, આજે આઠ જિલ્લામાં યલો-ઓરેંજ એલર્ટ
12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યુ ગુજરાતમાં ગઇકાલથી હિટવેવની અસર શરૂ થઇ હોય તેમ બોકાસો બોલાવતી ગરમી પડી રહી છે અને આજે પણ 8 જિલ્લામાં…
View More રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ, આજે આઠ જિલ્લામાં યલો-ઓરેંજ એલર્ટસમર્પણથી સમૃધ્ધિ સુધી ગામ સમૃધ્ધ, દેશ સમૃધ્ધ : પ્રવિણાબેન રંગાણી
ગ્રામ્ય વિકાસના સમર્પણ અને સેવાના અઢી વર્ષ પૂર્ણ, સમગ્ર જિલ્લા પંચાયત ટીમ વર્ક થકી રાજકોટ જિલ્લાએ અનેક નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી, ભાજપની કેન્દ્ર અને રાજ્ય…
View More સમર્પણથી સમૃધ્ધિ સુધી ગામ સમૃધ્ધ, દેશ સમૃધ્ધ : પ્રવિણાબેન રંગાણીશબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસ
એવોર્ડ નહીં પણ ઓળખ, સર્ટિફિકેટ નહીં પણ સન્માન,મેડલ નહીં પણ ઉડાન આપે છે “ગુજરાત મિરર” કોઈ આશા – અપેક્ષા નહીં, માત્ર નારીના નવ ગુણને નિખારી…
View More શબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસફૂડ વિભાગની 9 એકમોને સ્ટેરેજ મુદ્દે નોટિસ
ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ; સંભાર, સબ્જી અને શુધ્ધ ઘીના નમૂના લેવાયા ફુડ વિભાગ દ્વારા આજે ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 9 એકમોને…
View More ફૂડ વિભાગની 9 એકમોને સ્ટેરેજ મુદ્દે નોટિસહીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર
હિટવેવ અંતર્ગત નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમર્જન્સીમાં 108નો સંપર્ક કરવા અનુરોધ હાઇડ્રેટેડ રહો – જ્યારે પણ…
View More હીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેરપુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા માતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત
મવડી પ્લોટમાં શ્રીનાથજી સોસાયટીનો બનાવ શહેરના મવડી પ્લોટમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીએ પ્રેમ લગ્ન કરી લીધાના આઘાતમાં…
View More પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા માતાનો ગળે ફાંસો ખાઈ આપઘાતઆવતીકાલે એક સાથે પાંચ વોર્ડના 240 વિસ્તારોમાં ઝીંકાયો પાણીકાપ
ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 7, 13, 14, 17 અને 18માં કાલે પીવાનું પાણી નહીં મળે રાજકોટ શહેરમાં ઉનાળાનો કાળઝાળ આરંભ થયો છે ત્યારે…
View More આવતીકાલે એક સાથે પાંચ વોર્ડના 240 વિસ્તારોમાં ઝીંકાયો પાણીકાપ