શહેરની ભાગોળે મોરબી રોડ પર બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી કાર સર્પાકાર રીતે ચાલતી હોય તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી…
View More રાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયાCategory: રાજકોટ
એઈમ્સના તબીબના આપઘાત પ્રકરણમાં પાંચેય આરોપીએ MBBSની પરીક્ષા આપી
મૃતકની સ્યુસાઈડ નોટના આધારે સાથી છાત્રો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી પાંચેય આરોપીની પજવણીથી કંટાળી ઈન્ટર્ન તબીબે આપઘાત કર્યો હતો, રેગીંગ કરાવી હેરાન કરતા…
View More એઈમ્સના તબીબના આપઘાત પ્રકરણમાં પાંચેય આરોપીએ MBBSની પરીક્ષા આપીશાપરમાં કાકી સાથે ઝઘડો થતા ભત્રીજાએ ઝેરી દવા પીધી
રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં આવેલ મફતિયા પરામાં રહેતા એક 35 વર્ષીય યુવાને પારિવારિક અણબનાવને કારણે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. યુવાનને ગંભીર હાલતમાં…
View More શાપરમાં કાકી સાથે ઝઘડો થતા ભત્રીજાએ ઝેરી દવા પીધીરાજકોટના કાલાવડ રોડ પર આકાર લેશે નવી સબ-રજિસ્ટ્રાર કચેરી
સયાજી હોટલ પાસે 2000 ચોરસ વાર જમીનમાં બનશે ઝોન-3, 4 અને 5ની સંયુક્ત કચેરી; આગામી એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય શહેરના પશ્ચિમ વિસ્તારના રજિસ્ટ્રેશનના…
View More રાજકોટના કાલાવડ રોડ પર આકાર લેશે નવી સબ-રજિસ્ટ્રાર કચેરીશહેરની 9 નવી ટીપી સ્કીમ માટે ડીમાર્કેશન શરૂ
રાજકોટ અને રૂૂડાનો વ્યાપ વધતા નવી ટીપી સ્કીમો તૈયાર કરવામાં આવી રહી છે.. વિકાસના કામો અને આંતર માળખાકીય સુવિધાઓ માટે જરૂૂરી હોવાથી મનપા દ્વારા 59…
View More શહેરની 9 નવી ટીપી સ્કીમ માટે ડીમાર્કેશન શરૂરેલનગરમાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત
ઘરે બેભાન થઈ ઢળી પડતાં હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો શહેરના રેલનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જાણવા…
View More રેલનગરમાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોતજે ગ્રાહકોને પાઇપલાઇનથી ગેસ મળતો હોય તે LPG સિલિન્ડર રાખી નહીં શકે
વૈશ્વિક સ્તરે સર્જાયેલી અસ્થિરતા અને મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગેસ પુરવઠાના નિયમોમાં મોટો ફેરફાર…
View More જે ગ્રાહકોને પાઇપલાઇનથી ગેસ મળતો હોય તે LPG સિલિન્ડર રાખી નહીં શકેનાના દબાણકારો ઉપર તવાઈ, 3259 ધંધાર્થીઓ દંડાયા
મનપાએ 47 રેંકડી, 458 પરચુરણ માલસામાન અને 3406 બોર્ડ-બેનર સહિતનો માલ જપ્ત કર્યો મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં એક સાથે મુખ્ય માર્ગો પરથી…
View More નાના દબાણકારો ઉપર તવાઈ, 3259 ધંધાર્થીઓ દંડાયારાજકોટમાં ચીચોડા અંગે કરેલી અરજીનો ખાર રાખી યુવાનની હત્યા
છ શખ્સોએ લાકડી, ધારિયા અને કુહાડીના ઘા ઝીંકયા, કારમાં ઉપાડી જઇ બેફામ માર મારી શીતલપાર્ક નજીક ફેંકી દીધો, પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર 150 ફૂટ રિંગ…
View More રાજકોટમાં ચીચોડા અંગે કરેલી અરજીનો ખાર રાખી યુવાનની હત્યાજામનગરમાં રાજકોટના સોની વેપારી સાથે અઢી લાખની સોનાની છેતરપિંડી
રાજકોટમાં સત્ય સાંઈ નગરમાં રહેતા એક સોની વેપારી જામનગર આવ્યા હતા, અને પોતાના મિત્રની મદદથી એક ગ્રાહકની રૂૂપિયા અઢી લાખની સોનાની બંગડી પહોંચાડવા માટે આપી…
View More જામનગરમાં રાજકોટના સોની વેપારી સાથે અઢી લાખની સોનાની છેતરપિંડી