માલિયાસણ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામ નજીક ઓવર બ્રીજ પાસે બે ટેઇલર વચ્ચે અકસ્માત થયા બાદ ટઇલરમાં ડ્રાઇવર ફસાઇ ગયો હતો. જે અંગેની જાણ…

View More માલિયાસણ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું

ગેસની અછતથી ઉદ્યોગો અને શ્રમિકો મુશ્કેલીમાં: ધારાસભ્ય ટીલાળાની રજૂઆત

રાજકોટ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારોને એલપીજી ગેસના બાટલાં સમયસર ઉપલબ્ધ ન થતાં મજૂર વર્ગ તથા ઉત્પાદન પ્રક્રિયામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો…

View More ગેસની અછતથી ઉદ્યોગો અને શ્રમિકો મુશ્કેલીમાં: ધારાસભ્ય ટીલાળાની રજૂઆત

લાખાજીરાજ શાકમાર્કેટનું પ.63 કરોડના ખર્ચે થશે નવનિર્માણ

મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવી શાક માર્કેટ બનાવવા, જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ કરવા તથા ધર્મેન્દ્ર રોડ પર આવેલી લાખાજીરાજ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને…

View More લાખાજીરાજ શાકમાર્કેટનું પ.63 કરોડના ખર્ચે થશે નવનિર્માણ

દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર

છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીના ભવમાં ભડકો થઈ જતા સોન-ચાંદીની છેતરપિંડી આચરવાના બનાવનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં વેપારીએ દાગીના બનાવવા…

View More દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર

1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…

View More 1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ

ટ્રેનમાં છૂટી ગયેલી 1 લાખની બેગ મુસાફરને કરી પરત

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના રેલવે સુરક્ષા દળ (RPF) એ પોતાની નિષ્ઠા, સતર્કતા અને તત્પરતાનો પરિચય આપતા ઓપરેશન ‘અમાનત’ હેઠળ એક મુસાફરનો કિંમતી સામાન સુરક્ષિત…

View More ટ્રેનમાં છૂટી ગયેલી 1 લાખની બેગ મુસાફરને કરી પરત

શહેરના રાજમાર્ગો પર અભૂતપૂર્વ 2.5 કિ.મી. લાંબી મા ઉમિયાની શોભાયાત્રા નીકળી

શોભાયાત્રાના રૂટ પર સ્વાગત અને દર્શન માટે ઉમિયા ભક્તોની ભીડ જામી: ઠેર-ઠેર રથયાત્રા પર પુષ્પવર્ષા: 132 ફલોટ્સે આકર્ષણ જમાવ્યું પરિશ્રમ પર શ્રધ્ધા, શકિતની આરાધના અને…

View More શહેરના રાજમાર્ગો પર અભૂતપૂર્વ 2.5 કિ.મી. લાંબી મા ઉમિયાની શોભાયાત્રા નીકળી

અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર વેચવાનું કૌભાંડ, ઓટો બ્રોકર સાથે રૂા.2.82 લાખની ઠગાઇ

શહેરના 40 ફૂટ રોડ, ધરમનગર પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા અને વાહન લે-વેચનો ધંધો કરતા બકુલભાઈ મોહનભાઈ સોલંકી ઉ.વ.51એ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આનંદઉર્ફે અમિત…

View More અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર વેચવાનું કૌભાંડ, ઓટો બ્રોકર સાથે રૂા.2.82 લાખની ઠગાઇ

વિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો

શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં પાર્કિંગ બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલી રહેલી તકરારમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો.પોતાના જ પરિવારના સભ્યોએ એક…

View More વિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો

રંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો

શહેરના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક નજીક હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પાડોશીઓ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલો વિવાદ હવે હિંસક સ્વરૂૂપ ધારણ કરી ચૂક્યો છે.…

View More રંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો