બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ ટીમ ઈન્ડિયા (સીનિયર પુરુષ)ની આગામી ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સીઝન 2026-27ના ફિક્સ્ચરનું અનાવરણ કર્યું છે. આ સીઝનમાં ચાર…
View More ડિસેમ્બરમાં રાજકોટમાં જામશે ભારત- શ્રીલંકા વચ્ચે ટી20નો મુકાબલોCategory: રાજકોટ
રાજકોટ-અમદાવાદ સહિત 17 શહેર, 22 મેચ, BCCIનું શેડ્યૂલ જાહેર
વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે ટીમ ઇન્ડિયા, 27 સપ્ટેમ્બરથી 27 ફેબ્રુઆરી સુધી જામશે જંગ BCCI એ ટીમ ઈન્ડિયાની ઘરેલુ સિઝન માટે…
View More રાજકોટ-અમદાવાદ સહિત 17 શહેર, 22 મેચ, BCCIનું શેડ્યૂલ જાહેરથોેરાળામાં દીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા આઘાતમાં માતાએ ફીનાઈલ પીધું
વૃધ્ધાને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા રાજકોટ શહેરમાં આપઘાતના પ્રયાસના બે અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે, જેમાં એક વૃદ્ધા અને એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી…
View More થોેરાળામાં દીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા આઘાતમાં માતાએ ફીનાઈલ પીધુંસરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દીધો
મામલતદારે નોટિસ આપી તો માત્ર દિવાલ હટાવી, માલિક સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો શહેરની ભાગોળે મવડી વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાની જમીન ઉપર બારોબાર પાર્ટી પ્લોટ ખડકી…
View More સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દીધોરૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી ફોરલેન રોડ કામનો પ્રારંભ
જામનગર રોડ પર નવા રિંગ રોડ જંક્શન પર આકર્ષક એન્ટ્રી વોલની કામગીરી પણ શરૂ રાજકોટ શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીનો પ્રોજેકટ મંજુર કર્યા બાદ…
View More રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી ફોરલેન રોડ કામનો પ્રારંભઆહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાત
શહેરના આહીર ચોક પાસે રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતો માનસિક અસ્થિર યુવાન ઘરેથી વોકીંગમાં નીકળ્યા બાદ ઘર નજીક આવેલા એપાર્ટમેન્ટમાં જઈ કોઈ માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં…
View More આહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાતરાજકોટ ડિવિઝનની મોટી સિધ્ધિ: 87 વેગન ધરાવતી માલગાડીએ 306 કિ.મી.નું અંતર કાપ્યું
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિન્ડમિલ (જામનગર પાસે) થી તેની પ્રથમ લોંગ-હોલ “મેગા માલગાડી” નું સફળતાપૂર્વક સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 87 વેગન…
View More રાજકોટ ડિવિઝનની મોટી સિધ્ધિ: 87 વેગન ધરાવતી માલગાડીએ 306 કિ.મી.નું અંતર કાપ્યુંભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસ
ચેટીચાંદના દિવસે નીકળેલી રેલી બાદ યુવાનના ‘શિવ ગૃપ’ના મેમ્બરને સમાજની બહાર કાઢી મુકવા અને બદનામ કર્યાનો આક્ષેપ રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા…
View More ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસઆકાશવાણી ચોક પાસે ફૂટપાથ અને પાર્કિંગ માર્જિનમાં ખુલ્લેઆમ દબાણ
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ફુટપાથ પર થતા દબાણોનો પ્રશ્ન વધુ ઘેર બન્યો છે. તાજેતરમાં યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલા ભગતસિંહ ગાર્ડનની બાજુમાં…
View More આકાશવાણી ચોક પાસે ફૂટપાથ અને પાર્કિંગ માર્જિનમાં ખુલ્લેઆમ દબાણમનપામાં કરોડોના કામ માનીતી એજન્સીને આપવા વારંવાર ટેન્ડર
ડીઆઈ લાઈનના કામમાં ઉંચા ભાવ આવતાં સ્ટેન્ડિંગે નામંજૂર કરેલ દરખાસ્તના રી-ટેન્ડરમાં પણ એ જ એજન્સી આવતાં અને આ પ્રકારના બનાવો વધતા કંઈક રંધાયાની ચર્ચા મહાનગરપાલિકા…
View More મનપામાં કરોડોના કામ માનીતી એજન્સીને આપવા વારંવાર ટેન્ડર