સાંઢિયા પુલના રોડ ફિનિશીંગમાં પોલંપોલ, મેયરે અધિકારીઓનો ઉધડો લીધો

લોકાર્પણ પૂર્વે સ્થળ વિઝિટ કરવા ગયેલા મેયર ડો.નેહલ શુક્લે પુલમાં ટેક્નિકલ ક્ષતિઓ કાઢી, સ્થળ પર જ અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો રાજકોટની જનતા જે સુવિધા માટે…

View More સાંઢિયા પુલના રોડ ફિનિશીંગમાં પોલંપોલ, મેયરે અધિકારીઓનો ઉધડો લીધો

રાજકોટના જીવાભાઇ પરમાર 19,000 કિ.મી. બાઇક રાઇડ કરી લંડન પહોંચશે

આંતરરાષ્ટ્રીય રાઇડ માટે 6 મહિનાથી દિવસ-રાત તૈયારી કરી શનિવારે રાજકોટથી નીકળીને 18-20 દેશો વટાવીને લંડન પહોંચશે પર્યાવરણને ગંભીર નુકસાન કરતી બેટરી અને ઇ-વેસ્ટ સામે જાગૃતિનો…

View More રાજકોટના જીવાભાઇ પરમાર 19,000 કિ.મી. બાઇક રાઇડ કરી લંડન પહોંચશે

રાજકોટની કથામાં બાબા બાગેશ્ર્વર ગરમ સળિયો પકડે તો 101 ડોલરનું ઇનામ

પોતાના કથિત ચમત્કારોને લઈને હંમેશાં ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ દરબારને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર જોરદાર ગરમાવો આવી ગયો છે.…

View More રાજકોટની કથામાં બાબા બાગેશ્ર્વર ગરમ સળિયો પકડે તો 101 ડોલરનું ઇનામ

ગુજસીટોકના ગુનામાં ફરાર કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળી અમદાવાદથી ઝડપાયો

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં દારુ સ્પલાયનું નેટવર્ક ચાલવતા કુખ્યાત અલ્તાફ ઉર્ફે ’છ આંગળી’ ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા હતા…

View More ગુજસીટોકના ગુનામાં ફરાર કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળી અમદાવાદથી ઝડપાયો

રાજકોટના કારખાનેદારનો પડધરીના રામપરામાં આપઘાત

રાજકોટના પોશ વિસ્તાર રોયલ પાર્કમાં રહેતા અને અગાઉ જીનિંગ મિલ ચલાવતા પચાસ વર્ષીય કારખાનેદારે પડધરીના મોટા રામપરા ગામ નજીક નદીના કાંઠે ઝેરી દવા પી આપઘાત…

View More રાજકોટના કારખાનેદારનો પડધરીના રામપરામાં આપઘાત

રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો કેદી તાલાલામાંથી ગાંજા સાથે ઝડપાયો

ગીર સોમનાથ પોલીસે તાલાલામાંથી એક આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પરત હાજર ન…

View More રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો કેદી તાલાલામાંથી ગાંજા સાથે ઝડપાયો

રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં ટ્રાફિક જામ પૂર્વે AI પોલીસને એલર્ટ કરશે

અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકના નિરીક્ષણ હેઠળ ટ્રાફિક સમસ્યા ઉકેલવા સ્માર્ટ પોલીસિંગનો ઉપયોગ એઆઇની મદદથી રાજકોટવાસીઓને ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ મળશે રાજકોટમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે…

View More રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં ટ્રાફિક જામ પૂર્વે AI પોલીસને એલર્ટ કરશે

રાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે સ્ક્રેપ કૌભાંડ, રૂ.1.92 લાખની છેતરપિંડી

કોટડાસાંગાણીના હડમતાળા જી.આઈ.ડી.સી. માં ‘સ્ટાર પાઇપ ફાઉન્ડ્રી ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાંથી મોટા પાયે લોખંડના સ્ક્રેપની ચોરી કરી, કંપની સાથે રૂૂ.1.92 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં…

View More રાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે સ્ક્રેપ કૌભાંડ, રૂ.1.92 લાખની છેતરપિંડી

ગંજીવાડાના વૃધ્ધ સિવિલમાંથી લાપતા થયા બાદ ગોંડલથી હેમખેમ મળ્યા

રાજકોટ સિવિલમાંથી ગુમ થયેલા 80 વર્ષીય વૃદ્ધ ગોંડલથી સહીસલામત મળી આવ્યા છે. એક જાગૃત નાગરિક, ’શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’ અને રાજકોટ પોલીસની ત્વરિત કામગીરીને કારણે પરિવાર…

View More ગંજીવાડાના વૃધ્ધ સિવિલમાંથી લાપતા થયા બાદ ગોંડલથી હેમખેમ મળ્યા

શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે ઝઘડામાં યુવક ઉપર છરીથી હુમલો

શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે સમાધાન કરવા ગયેલા 26 વર્ષીય યુવક ઉપર છરી અને ઢીકાપાટુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે છ…

View More શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે ઝઘડામાં યુવક ઉપર છરીથી હુમલો