ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકાની અગાસી પર દારૂની મહેફિલ માણતા 7 શખ્સો ઝડપાયા

રાજકોટ શહેરમાં મોડી રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા પાણીના ટાંકાની અગાસી ઉપર ગેરકાયદેસર રીતે દારૂૂની મહેફિલ માણી રહેલા સાત ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.…

View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકાની અગાસી પર દારૂની મહેફિલ માણતા 7 શખ્સો ઝડપાયા

માલિયાસણમાં રૂડાની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં, માલિયાસણ ગામને પાણી પૂરું પાડતી પાઇપ લાઇનમાંથી બે ગેરકાયદેસર પાણીના જોડાણો ઝડપી પાડવામાં આવ્યા છે.…

View More માલિયાસણમાં રૂડાની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી

જિલ્લા કલેક્ટર અચાનક માલિયાસણ અને જિયાણા ગામની મુલાકાતે પહોંચ્યા

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્રને વધુ સજ્જ અને પારદર્શક બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સતત ફિલ્ડ વિઝિટ કરવામાં આવી રહી છે. આ…

View More જિલ્લા કલેક્ટર અચાનક માલિયાસણ અને જિયાણા ગામની મુલાકાતે પહોંચ્યા

રૂડા દ્વારા ત્રીજા ડેવલોપમેન્ટ પ્લાનની તૈયારી, સૂચનો-અભિપ્રાયો મેળવવાનો પ્રારંભ

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા રાજકોટ શહેરી વિકાસ વિસ્તાર માટે ત્રીજો રિવાઇઝડ ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યોજના વધુ…

View More રૂડા દ્વારા ત્રીજા ડેવલોપમેન્ટ પ્લાનની તૈયારી, સૂચનો-અભિપ્રાયો મેળવવાનો પ્રારંભ

નાયબ મુખ્યમંત્રીની નરેશ પટેલ સાથે મુલાકાત, બંધ બારણે બેઠક

સાંઢિયા પુલના લોકાર્પણ કાર્યક્રમ બાદ હર્ષ સંઘવી અચાનક નરેશભાઈના ઘરે પહોંચતા ફરી રાજકીય ચર્ચાઓ તેજ રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી DYCM હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના…

View More નાયબ મુખ્યમંત્રીની નરેશ પટેલ સાથે મુલાકાત, બંધ બારણે બેઠક

શાપર-વેરાવળના કારખાનામાંથી 50 લાખના સ્ક્રેપની ચોરી

રાજકોટ રહેતાં કારખાનાના બે કર્મચારી સામે ગુનો નોંધાયો શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી રાજન ટેક્નોકાસ્ટ’ કંપનીના સ્ટોર રૂૂમમાંથી રૂૂ.50 લાખની કિંમતી ધાતુની ચોરી થવાનો ચોંકાવનારો…

View More શાપર-વેરાવળના કારખાનામાંથી 50 લાખના સ્ક્રેપની ચોરી

રાજકોટ નજીક ત્રિપલ અકસ્માતમાં માતા-પુત્ર-પુત્રી સહિત 5ના મોત

બેકાબુ ટેન્કરે ટ્રકને ઠોકર માર્યા બાદ ઇકો કારનો ખુરદો બોલાવી દેતા ગમખ્વાર અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા…

View More રાજકોટ નજીક ત્રિપલ અકસ્માતમાં માતા-પુત્ર-પુત્રી સહિત 5ના મોત

રાજકોટના બદલે ભૂલથી કેશોદ પહોંચેલી મહિલા ચાલુ ટ્રેને ઉતરવા જતા પટકાઇ: ગંભીર

મુળ રાજસ્થાનની વતની અને સુરતમાં રહી પરિવાર સાથે રાજકોટ એમ્બ્રોડરીનુ કામનું શોધવ નીકળેલી મહિલા ભુલથી રાજકોટના બદલે કેશોદ પહોંચી ગઇ હતી. જયા મહિલા ચાલુ ટ્રેને…

View More રાજકોટના બદલે ભૂલથી કેશોદ પહોંચેલી મહિલા ચાલુ ટ્રેને ઉતરવા જતા પટકાઇ: ગંભીર

જંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદત

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે કાનૂની જંગ વધુ તેજ બન્યો છે. મહેસૂલ પંચ દ્વારા 720 સ્થાનિકોની અપીલ ફગાવી દેવામાં…

View More જંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદત

નાનામવા LIG ક્વાર્ટરધારકોને ખાલી કરવા નોટિસથી ફફડાટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાનામવા એલ.આઇ.જીના જર્જરિત કવાર્ટર ધારકોને અપાયેલી નોટિસોના પગલે કવાર્ટર ધારકોએ રિપેરીંગના બદલે અન્ય વિકલ્પો આપવા મ્યુનિ.કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યુ…

View More નાનામવા LIG ક્વાર્ટરધારકોને ખાલી કરવા નોટિસથી ફફડાટ