ગઈકાલે વોર્ડ-11ના રહીશોની રજૂઆત બાદ આજે વોર્ડ-1ના સ્થાનિકોનું કોર્પોરેશન કચેરીમાં હલ્લાબોલ મહાનગરપાલિકા દ્વારા ન્યુસન્સની આશંકા હોય તેવા પ્રોજેક્ટનો શહેરીજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
View More બોક્સ ક્રિકેટ બાદ શ્રમિક બસેરાનો ઠેર ઠેરથી વિરોધCategory: રાજકોટ
રેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા.4.40 કરોડના દંડની વસૂલાત
રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલ-નવેમ્બર માસ દરમિયાન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી રાજકોટ રેલ્વે ડિવિઝને એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા દંડ તરીકે રૂૂ.…
View More રેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા.4.40 કરોડના દંડની વસૂલાતPDM રેલવે ફાટક તા.9થી 11 સુધી વાહન વ્યવહાર માટે બંધ
ગોંડલ રોડ પર આવેલા માલવીયા કોલેજ નજીક પીડીએમ ફાટક આગામી તા.9થી 11 ડિસેમ્બર દરમ્યાન બંધ રાખવામાં આવશે. ડામરની જગ્યાએ રબર પ્લેટ નાખવાની કામગીરીના કારણે રેલવે…
View More PDM રેલવે ફાટક તા.9થી 11 સુધી વાહન વ્યવહાર માટે બંધમનપાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ
ટીઆરપી દુર્ઘટના બાદ નિમણૂક થયેલ ડી.પી. દેસાઈની છ માસમાં જ બદલી ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ તત્કાલીન કમિશનર આનંદ પટેલના સ્થાને દેવાંગ દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે…
View More મનપાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિPI પાદરિયાથી જોખમ, પોલીસ રક્ષણની સરધારાની માંગ
પોલીસ કમિશનરને મળ્યા, હત્યાની કોશિશની કલમ કોર્ટે હજુ હટાવી નથી જયંતી સરધારા સામે પીઆઇ પાદરિયાએ કરેલી ફરિયાદ રદ કરવાની માંગ શહેરના કણકોટ રોડ પર શ્યામ…
View More PI પાદરિયાથી જોખમ, પોલીસ રક્ષણની સરધારાની માંગરૂડાની આવાસ યોજના ધૂળધાણી: વધુ 84 આવાસ રદ
રૂડા દ્વારા મુંજકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર કરવામાં આવે છે. જેનો ડ્રો પણ ઘણા સમય પહેલાથઈ ગયેલ છે. પરંતુ આ આવાસ યોજનામાં ફાળવવામાં આવેલ…
View More રૂડાની આવાસ યોજના ધૂળધાણી: વધુ 84 આવાસ રદવેરો ન ભરનાર વધુ 9 આસામીઓની મિલકત સીલ, એક નળ જોડાણ કપાયું
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે એક સાથે 9 વોર્ડમાં કાર્યવાહી હાથ ધરી વધુ 9 મિલ્કત સીલ કરી 8ને જપ્તીની નોટીસ ફટકારી એક નળ…
View More વેરો ન ભરનાર વધુ 9 આસામીઓની મિલકત સીલ, એક નળ જોડાણ કપાયુંક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ દુષ્કર્મ કેસમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે 29 વર્ષીય પૂર્વ મંગેતરએ નોંધાવેલી દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દેહશત કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી…
View More ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ દુષ્કર્મ કેસમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટરાજકોટમાં દુહા-છંદ, ચોપાઇ, લગ્નવિધિ, ભજનની રમઝટ
ત્રિદિવસીય યુવક મહોત્સવનો પ્રારંભ: 800થી વધારે કલાકારો 40 સ્પર્ધામાં કલાના કામણ પાથરશે રાજય સરકાર દ્વારા રાજકોટમાં આજથી રાજયકક્ષાના યુવક મહોત્સવનો પ્રારંભ કરવવામાં આવ્યો છે. ત્રણ…
View More રાજકોટમાં દુહા-છંદ, ચોપાઇ, લગ્નવિધિ, ભજનની રમઝટપાટીદાર સમાજમાં થનગનાટ : ઉમિયા માતાજીને આવકારવા અનેરો ઉત્સાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધીન શ્રી ઉમિયા માતાજીના મંદિરનુ તા.13ના રોજ ખાતમુહૂર્ત: માતાજીને આવકારવા યોજાઇ બાઇક રેલી શ્રી ઉમિયા માતાજીને…
View More પાટીદાર સમાજમાં થનગનાટ : ઉમિયા માતાજીને આવકારવા અનેરો ઉત્સાહ