અમદાવાદ અને રાજકોટમાં છ રિક્ષા ચોરી કરનાર કુખ્યાત જીતું લંગડીને ક્રાઈમ બ્રાંચની ટીમે જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી બ્રિજ નીચેથી વોચ ગોઠવીને ઝડપી લઇ…
View More અમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયોCategory: રાજકોટ
દુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા નાસ્તાના ધંધાર્થી અને કર્મચારી ઉ5ર હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા લોધાવડ ચોક પાસે નાસ્તાની દુકાન અંદર સિગારેટ પીવાની ના પાડતા અજાણયા ચાર શખ્સોએ દુકાનદાર અને તેના કર્મચારી ઉપર પથ્થર અને…
View More દુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા નાસ્તાના ધંધાર્થી અને કર્મચારી ઉ5ર હુમલોશ્રીરામ પાર્ક અને નાનામવા રોડ પર જુગાર રમતા 11ની ધરપકડ
શહેરમાં બે સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા. શ્રીરામ પાર્ક અને નાનામવા મેઇન રોડ પર આવેલી જમુના હેરીટેજ સોસાયટીમાં રહેણાંક…
View More શ્રીરામ પાર્ક અને નાનામવા રોડ પર જુગાર રમતા 11ની ધરપકડથોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં થોરાળા વિસ્તારમાં સામુ જોવા મુદ્દે આધેડ સાથે ઝઘડો કરી અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More થોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોનવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવાગામ વિસ્તારમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More નવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસCAના છેતરપિંડી કેસમાં જામીન રદ કરવાની પોલીસ અને ફરિયાદીની અરજી નામંજૂર
મેજીસ્ટ્રેટ અદાલતોના જામીન આપવાના અધિકારો સંદર્ભે રાજકોટની સેશન્સ અદાલતે અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે. બોગસ દસ્તાવેજો બનાવીને રૂૂ.57 લાખ ઓળવી જવાના ગુનામાં સપડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના…
View More CAના છેતરપિંડી કેસમાં જામીન રદ કરવાની પોલીસ અને ફરિયાદીની અરજી નામંજૂરનોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યો
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોઠડાના એક ચિકન વેપારી અને તેના સાગરીતોએ એક યુવકને મારવાની ધમકી આપી હતી. આજીડેમ…
View More નોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યોઓહોહો…રાજકોટમાં 72 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે
રાજકોટ મહાનગરપાલિકાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં માત્ર બે જ દરખાશો આવી હતી. જેમાં રાજકોટ શહેરના હરિયાળુ બનાવવા માટે મહાનગરપાલિકાના અલગ અલગ કચેરીઓ લાઈન…
View More ઓહોહો…રાજકોટમાં 72 હજાર વૃક્ષોનું વાવેતર કરાશેકોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત કરવા રોડમેપ તૈયાર
રાજકોટ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર ઝોન સમીક્ષા બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં…
View More કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત કરવા રોડમેપ તૈયારરાજકોટ પાસે ટ્રક અડફેટે કાર સવાર આરોગ્ય કર્મીનું મોત: મિત્રને ઈજા
કોડીનારમાં રહેતાં અને માળીયાહાટીનામાં આરોગ્યકર્મી તરીકે ફરજ બજાવતાં આધેડ પુત્ર અને મિત્ર સાથે ગાંધીનગરથી પરત ફરી રહ્યા હતાં ત્યારે રાજકોટ પાસે ટ્રક ચાલકે કારને…
View More રાજકોટ પાસે ટ્રક અડફેટે કાર સવાર આરોગ્ય કર્મીનું મોત: મિત્રને ઈજા