શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરિંગ શ્રેણીમાં રાજકોટની 3 કચેરીને સ્થાન

નાયબ પશુપાલન નિયામક, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને PGVCL અધિક્ષક ઇજનેર કચેરીનું સન્માન ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, આજે રાજ્યમાં સુશાસન દિવસની…

View More શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરિંગ શ્રેણીમાં રાજકોટની 3 કચેરીને સ્થાન

રીલનું ભૂત; 21મા જ્ન્મદિવસે રોડમાં આગ લગાડી

અપલખણા નબીરાનો જોખમી ફિલ્મી અંદાજ, સ્માર્ટ સિટી વિસ્તારનો વીડિયો વાઇરલ સોશ્યિલ મીડિયાના જમાનામા યુવાવર્ગ ઉપર રીલ બનાવવાની જાણે ઘેલછા લાગી હોય તેમ અનેકવાર પોતાના અથવા…

View More રીલનું ભૂત; 21મા જ્ન્મદિવસે રોડમાં આગ લગાડી

રાજકોટની કંપનીના માલિકની કચ્છની શિપિંગ પેઢી સાથે 31 લાખની ઠગાઈ

ગાંધીધામના સુભાષનગરમાં આવેલી શિપિંગ પેઢીના બાકી નીકળતા રૂૂા. 24,44,915 ન આપતાં રાજકોટની કંપનીના સંચાલકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના શક્તિનગરમાં રહેનાર ફરિયાદી ધીરજ…

View More રાજકોટની કંપનીના માલિકની કચ્છની શિપિંગ પેઢી સાથે 31 લાખની ઠગાઈ

કેટરર્સ સંચાલક દંપતી સાથે રહેતી પરિણીતાનો દવા પી આપઘાતનો પ્રયાસ

દંપતી ધરાર સાથે રાખી પતિને મળવા નહીં દેતા હોવાનો આક્ષેપ શહેરના કણકોટના પાટિયા પાસે એકલવ્યનગરમાં રહેતી પરણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર…

View More કેટરર્સ સંચાલક દંપતી સાથે રહેતી પરિણીતાનો દવા પી આપઘાતનો પ્રયાસ

શાપર- વેરાવળમાં નોકરી કરતા રાજકોટના યુવકને વ્યાજખોરનો ત્રાસ

શાપર વેરાવળમાં નોકરી કરતા રાજકોટના યુવકે પિતાની સારવાર માટે સાથી કર્મચારી પાસેથી વ્યાજે લીધેલા રૂૂ.75 હજારનું બે માસ સુધી વ્યાજ ચુકવ્યું છતાં વધુ રૂૂ.70 હજારની…

View More શાપર- વેરાવળમાં નોકરી કરતા રાજકોટના યુવકને વ્યાજખોરનો ત્રાસ

મોરારીનગરમાં એકાઉન્ટન્ટના બે કલાક બંધ પડેલા મકાનમાંથી 70 હજાર મતાની ચોરી

શહેરના હરીઘવા રોડ પર આવેલા મોરારીનગરમા રહેતા એકાઉન્ટન્ટના બે કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરે માત્ર 30 મિનીટમા 70 હજાર મતાની ચોરી કરતા પોલીસમા ફરીયાદ નોંધાઇ…

View More મોરારીનગરમાં એકાઉન્ટન્ટના બે કલાક બંધ પડેલા મકાનમાંથી 70 હજાર મતાની ચોરી

ક્રિસમસની રજામાં પણ રાજકોટ યાર્ડ ધમધમ્યું

શિયાળાની સિઝન જામી છે અને ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં યાર્ડમાં જણસીની આવકમાં સતત વધારો થયો છે. ત્યારે આજે નાતાલની જાહેર રજા હોવા છથાં પણ…

View More ક્રિસમસની રજામાં પણ રાજકોટ યાર્ડ ધમધમ્યું

રેલવેએ 17 કરોડ વેરો નહીં ભરતા ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની મનપાની તૈયારી

સુપ્રીમ કોર્ટે મનપાની ફેવરમાં ચુકાદો આપ્યો છતાં રેલવેએ વેરો ન ભરતા કાર્યવાહી હાથ ધરાઈ મહાનગરપાલિકા દ્વારા વેરાવિભાગના 410 કરોડના લક્ષ્યાંક સામે પઠાણી ઉઘરાણી શરૂ કરી…

View More રેલવેએ 17 કરોડ વેરો નહીં ભરતા ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની મનપાની તૈયારી

થર્ટી ફર્સ્ટ પૂર્વે ચેકિંગ ડ્રાઇવ; 27 પીધેલા, પાંચ હથિયાર સાથે ઝડપાયા

ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઇવમાં લાઇસન્સ વગરના, ફેન્સી નંબર પ્લેટ વાળા 245 વાહનચાલકો પોલીસની ઝપટે ચડ્યા થર્ટી ફર્સ્ટ એટલે ડિસેમ્બર મહીનાનો છેલ્લા દિવસ અને આ જુના…

View More થર્ટી ફર્સ્ટ પૂર્વે ચેકિંગ ડ્રાઇવ; 27 પીધેલા, પાંચ હથિયાર સાથે ઝડપાયા

પિતાએ ટીવી જોવાની ના પાડી અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો. 10ની છાત્રાએ ફાંસો ખાધો

રાજકોટમાં બનેલી ઘટના : આપઘાતનો પ્રયાસ કરનાર પુત્રીને માતા જોઈ જતા જીવ બચાવ્યો ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં વધારો…

View More પિતાએ ટીવી જોવાની ના પાડી અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો. 10ની છાત્રાએ ફાંસો ખાધો