સાયબર ફ્રોડ અને દારૂ ઢીંચી ડ્રાઇવિંગ કરવા સામે રાજકોટ જેલની બહાર પેન્ટિંગ ઝુંબેશ આમ તો જેલનુ નામ પડે એટલે લોકોને જેલની બેરેક યાદ આવે. રાજકોટ…
View More ડિજિટલ અરેસ્ટનો કોલ આવે તો તમે પણ પુષ્પાની જેમ અડગ રહેજોCategory: રાજકોટ
સર્વોદય સોસાયટીમાં સંતાનોથી કંટાળી જનેતાએ ફિનાઇલ પીધું
શહેરની ભાગોળે આવેલ શાપર વેરાવળમા સર્વોદય સોસાયટીમા રહેતી પરણીતાએ સંતાનોના તોફાનોથી કંટાળી ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામા આવી હતી. આ…
View More સર્વોદય સોસાયટીમાં સંતાનોથી કંટાળી જનેતાએ ફિનાઇલ પીધુંરોડ સેફટી મંથ: 50 વાહનોની યાંત્રિક તપાસણી
રોડ સેફ્ટી મંથ અનુસંધાને આજીડેમ ચોકડી ખાતે બ્રેક ચેકઅપ ઓફ વ્હીકલ્સ અંગેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂૂપે ટ્રાફીકના પીએસઆઇ વી.એ.પરમાર,પીએસઆઇ બી.આર. પરમાર,પી.એસ.આઇ આઈ.આઈ.કટિયા, આરટીઓ…
View More રોડ સેફટી મંથ: 50 વાહનોની યાંત્રિક તપાસણીરૈયા ચોકડી પાસે યુવાન ઉપર એક શખ્સે કર્યો હુમલો
શહેરમા રૈયા ગામ વિસ્તારમા રહેતો યુવાન રૈયા ચોકડી પાસે હતો ત્યારે એક શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા દાખલ કરવામા આવ્યો હતો.…
View More રૈયા ચોકડી પાસે યુવાન ઉપર એક શખ્સે કર્યો હુમલોપૂર્વ પ્રેમીએ સોશ્યિલ મીડિયામાં ફોટા વાઇરલ કરતા યુવતીએ ફિનાઇલ પીધું
શહેરની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામે રહેતી યુવતીએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેતા પૂર્વ પ્રેમીઓ બ્લેકમેલિંગ કરવા સોશિયલ મીડિયામાં ફોટો વાયરસ કર્યા હતા જેથી યુવતીને માઠું લાગી…
View More પૂર્વ પ્રેમીએ સોશ્યિલ મીડિયામાં ફોટા વાઇરલ કરતા યુવતીએ ફિનાઇલ પીધુંપડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ…
View More પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાતરેલનગરના વૃદ્ધ અને પટેલ કોલોનીમાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુ
રાજકોટ સહતિ રાજયભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ દીન પ્રતિદિન વધુ રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નીપજ્યા હતા. રેલનગરના વૃદ્ધ અને પટેલ કોલોનીમાં…
View More રેલનગરના વૃદ્ધ અને પટેલ કોલોનીમાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુબાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, પાંચને અપાઈ જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ પાંચ મિલ્કત સીલ કરી પાંચ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી બાકીદારો પાસેથી સ્થળ ઉપર રૂા. 28.65 લાખની…
View More બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, પાંચને અપાઈ જપ્તીની નોટિસનવી માર્ગદર્શિકા મુજબ લેન્ડ ગ્રેબિંગ કમિટિની પ્રથમ બેઠક, બે ડઝન અરજદારોને રૂબરૂ સાંભળ્યા
રાજકોટમાં સરકારની નવી માર્ગદર્શિકા બાદ આજે લેન્ડગ્રેબિંગ કમીટીની પ્રથમ બેઠક યોજાઇ હતી અને તેમાં દરેક કેસોમાં સુનાવણી દરમિયાન નવા નિયમ મુજબ પક્ષકારોને પણ રૂબરૂ સાંભળવામાં…
View More નવી માર્ગદર્શિકા મુજબ લેન્ડ ગ્રેબિંગ કમિટિની પ્રથમ બેઠક, બે ડઝન અરજદારોને રૂબરૂ સાંભળ્યાજસવંતપુરમાં ગૌચરના તળાવમાં 160 પ્લોટ ફાળવી દીધા!
નવા રિંગ રોડ ટચ કરોડોની જમીન ફાળવણીમાં તંત્રએ અક્કલનું દેવાળુ ફૂકયું ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર 160 લોકોને ઘરથાળના પ્લોટ ફાળવી દેતા ભારે ચકચાર ગ્રામ…
View More જસવંતપુરમાં ગૌચરના તળાવમાં 160 પ્લોટ ફાળવી દીધા!