શહેરમાં નવી ઘાંચીવાડ વિસ્તારમાં રહેતો યુવાન જિલ્લા ગાર્ડન લાઇબ્રેરી પાસે હતો ત્યારે ચાર શખ્સોએ મારી સામું કેમ જોવે છે તેમ કહી ધોકા વડે માર…
View More જિલ્લા ગાર્ડન પાસે ‘મારી સામે કેમ જુએ છે’ તેમ કહી યુવાન ઉપર ચાર અજાણ્યા શખ્સોનો હુમલોCategory: રાજકોટ
માળિયા મિંયાણામાંથી રાજકોટનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો
માળીયા મીયાણા પોલીસે ગુલાબડી વિસ્તારમાં આવેલી ભાવનશાપીરની દરગાહ પાસે બાવળની ઝાડીમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન…
View More માળિયા મિંયાણામાંથી રાજકોટનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયોજૂની અદાવતમાં માથાકૂટ થાય તો ફાયરિંગ કરવા માટે મનહરપરાના શખ્સે બે વર્ષથી તમંચો રાખ્યો’તો
રાજકોટના શખ્સ પાસેથી જ તમંચો અને કાર્ટીસ ખરીદ્યા’તા: એસઓજીની કાર્યવાહી શહેરના ભાવનગર રોડ અમુલ સર્કલથી આજીડેમ ચોકડી તરફ જતાં રસ્તા પર ભાતનગર જવાના રસ્તે આઇટીઆઇ…
View More જૂની અદાવતમાં માથાકૂટ થાય તો ફાયરિંગ કરવા માટે મનહરપરાના શખ્સે બે વર્ષથી તમંચો રાખ્યો’તોડબલ મર્ડરના આરોપી કોડીનારમાં ફ્રૂટ વેચતા’તા : પોલીસે વેશ પલટો કરી દબોચ્યા
2017ની સાલમાં ફ્રૂટના ધંધાર્થીઓને ઠપકો આપવા જેવી નજીવી બાબતે ભરવાડ પિતા-પુત્ર પર સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી છેલ્લા 1 મહિનાથી પેરોલ ફર્લો સ્કવોડની…
View More ડબલ મર્ડરના આરોપી કોડીનારમાં ફ્રૂટ વેચતા’તા : પોલીસે વેશ પલટો કરી દબોચ્યામહાકુંભમાં રાજકોટના કોન્ટ્રાકટરનું શ્ર્વાસ ચડવાથી મૃત્યુ
પત્ની અને મિત્ર દંપતી સાથે ગયેલા આધેડે સારવારમાં દમ તોડયો; એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ રાજકોટ લવાયો રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર પોતાની પત્ની અને મિત્ર…
View More મહાકુંભમાં રાજકોટના કોન્ટ્રાકટરનું શ્ર્વાસ ચડવાથી મૃત્યુ100 મી. કરતા ઊંચી બિલ્ડિંગમાં દર પાંચ પછી એક માળ ખાલી રાખવો પડશે
હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસી આપવા માટે તમામ શરતોનું પાલન થશે તો જ મંજૂરી આપવાનું સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને ફાયર સેફ્ટીના મુદ્દે…
View More 100 મી. કરતા ઊંચી બિલ્ડિંગમાં દર પાંચ પછી એક માળ ખાલી રાખવો પડશેસગીરા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારને 20 વર્ષ અને મદદગારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં આવેલા ઢેબર રોડ ઉપર રહેતા પરિવારની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને અદાલતે આરોપીને 20 વર્ષની સજા અને રૂૂ.22 હજારનો દંડ તેમજ…
View More સગીરા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારને 20 વર્ષ અને મદદગારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટકોર્પોરેશનના બજેટમાં મહેસૂલી આવક રૂા. 1208 કરોડ, બાકીના 1750 કરોડની આવકનો આધાર સરકારી ગ્રાન્ટ અને જમીન વેચાણ
વિવિધ વેરા પેટે રૂા. 615 કરોડ અને અન્ય જકાત ગ્રાન્ટ પેટે રૂા. 147.56 કરોડની આવક થશે, રૂા. 740 કરોડની જમીનો વેચીને બે છેડા ભેગા કરાશે…
View More કોર્પોરેશનના બજેટમાં મહેસૂલી આવક રૂા. 1208 કરોડ, બાકીના 1750 કરોડની આવકનો આધાર સરકારી ગ્રાન્ટ અને જમીન વેચાણશ્રીનાથજી જીનિંગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેક્ટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેકટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને પાંચેય ચેક મુજબની કુલ રકમ રૂૂ.23.10 લાખ વળતર પેટે…
View More શ્રીનાથજી જીનિંગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેક્ટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલયોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યોગેશ્ર્વર પાર્કના યુવાનનુ પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યુ છે. સવારે…
View More યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુ