રાજકોટ શહેરમા તાલુકા પોલીસ મથક વિસ્તારમા ચીલઝડપની ત્રીજી ઘટના સામે આવી છે. તેમજ એક ઘટના યુનિવસીર્ટી પોલીસ મથક વિસ્તારમા બની છે જેમા આરોપી સકંજામા લીધા…
View More નિવેદિતા સોસાયટી પાસે મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપનો પ્રયાસCategory: રાજકોટ
ન્યૂ જાગનાથમાં રહેતા મેનપાવર સપ્લાયનું કામ કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર રાઠોડ પાનવાળી શેરીમાં અજય એપાર્ટમેન્ટની બાજુમાં બીપીન એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા અને મેન પાવર સપ્લાયનું કામ કરતા યુવાને ગળેફાંસો…
View More ન્યૂ જાગનાથમાં રહેતા મેનપાવર સપ્લાયનું કામ કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતમાંડા ડુંગરમાં બે બહેનોના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાત
શહેરનાં આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમા રહેતા બે બહેનોના એકના એક ભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More માંડા ડુંગરમાં બે બહેનોના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાતનવાગામમાં ફટાકડા ફોડતી વખતે 1ર વર્ષનો તરુણ દાયો
શહેરની ભાગોળે આવેલા નવાગામમાં રહેતો 12 વર્ષનો તરુણ ફટાકડા ફોડતો હતો ત્યારે અકસ્માતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More નવાગામમાં ફટાકડા ફોડતી વખતે 1ર વર્ષનો તરુણ દાયોમવડીના યુવાને નાના ભાઇની બીમારીની ચિંતામાં ઝેરી દવા પીધું
શહેરમાં મવડીમાં આવેલ મુરલીધર શેરી-2માં રહેતી પરિણીતાએ નાના ભાઈની બીમારીની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ…
View More મવડીના યુવાને નાના ભાઇની બીમારીની ચિંતામાં ઝેરી દવા પીધુંકારમાં ચોરખાના બનાવી બૂટલેગર દારૂ લાવ્યો પણ ખાખીથી બચ્યો નહીં
વલસાડનો શખ્સ દમણથી સારા બ્રાન્ડના ચપલા લઇ રાજકોટ સપ્લાય કરવા આવ્યો’તો બૂટલેગરે પેટ્રોલ ટેન્ક, હેડ લાઇટ, સ્પેર વ્હિલ અને આર્મ્સ રેસ્ટમાં ચોરખાના બનાવ્યા હતા બુટલેગરો…
View More કારમાં ચોરખાના બનાવી બૂટલેગર દારૂ લાવ્યો પણ ખાખીથી બચ્યો નહીંવિધર્મી બંધુ રાજકોટની બે સગીરાને ભગાડી નેપાળ જવાની ફિરાકમાં હતા, બંન્ને વિરુદ્ધ દુષ્કર્મની કલમનો ઉમેરો
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી સગીરાને પડધરીમાં રહેતો વિધર્મી શખ્સ ભગાડી ગયા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બાદમાં સગીરાની માતા, સગીરા અને તેને ભગાડી…
View More વિધર્મી બંધુ રાજકોટની બે સગીરાને ભગાડી નેપાળ જવાની ફિરાકમાં હતા, બંન્ને વિરુદ્ધ દુષ્કર્મની કલમનો ઉમેરોઅકસ્માત કેસમાં મૃતકના વારસદારોને 3પ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
મોરબીના ઘુટું પાસે ટ્રેલર અડફેટે બાઇકચાલકનું મોત નીપજતા કલેમ કેસ દાખલ કર્યો’તો રાજકોટનાં કોઠારીયા રોડ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને હાલ મોરબી જિલ્લાનાં ઘૂંટુ ગામમાં કંપનીમાં…
View More અકસ્માત કેસમાં મૃતકના વારસદારોને 3પ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમપ0 લાખની ઉઘરાણી, વેપારીના અપહરણમાં વ્યાજખોરી કારણભૂત
ભિસ્તીવાડની ગેંગ ‘વગવાળી’ નીકળી, કોઇને 24 કલાક પોલીસ મથકમાં ન રહેવું પડયું ! પોલીસની નબળી કાગળની કામગીરીથી તમામ આરોપીઓ છૂટી ગયા ? સૂત્રધાર ઝાહીર પોતાના…
View More પ0 લાખની ઉઘરાણી, વેપારીના અપહરણમાં વ્યાજખોરી કારણભૂતવેરા નહીં ભરનાર 8 આસામીની મિલકતો સીલ
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત 8-મિલક્તોને સીલ મારેલ તથા 8-મિલકતોને સીલની કાર્યવાહી કરતા, 1-મિલકતને નોટીસ તથા 1-નળ…
View More વેરા નહીં ભરનાર 8 આસામીની મિલકતો સીલ