રાજકોટ શહેરમા જાહેરમા મારામારીની ઘટનાઓનાં વીડિયો સોશ્યલ મીડિયામા વાયરલ થાય છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડીયામા વાયરલ થયો હતો આ ઘટનામા સાધુ વાસવાણી…
View More સાધુવાસવાણી રોડ પર મહિલાએ યુવાનને બેફામ માર માર્યો, વીડિયો વાઇરલCategory: રાજકોટ
સિવિલ હોસ્પિ.માં લાલિયાવાડી, મંત્રીને પણ ગાંઠતા નથી: હકાભા
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સોશ્યિલ મીડિયામાં એક વીડિયો મુકી સિવિલ હોસ્પિટલમાં તેની બહેનની સારવાર દરમિયાન…
View More સિવિલ હોસ્પિ.માં લાલિયાવાડી, મંત્રીને પણ ગાંઠતા નથી: હકાભાનહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારો
શાંત ગણતા રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ના નહેરૂ નગર વિસ્તારમાં જ્યાં અશાંતધારો લાગુ છે ત્યાં કેટલાક ટીખળ ખોળ બાળકોએ પથ્થમારો કરતા તંગદિલી ફેલાઈ હતી.…
View More નહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારોઢેબર રોડ પર બુલેટ ચાલકનું મોત નીપજાવનાર કાર ચાલક લોહાનગરનો નામચીન બૂટલેગર નીકળ્યો
અઠવાડિયા પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો રંગ ઉતરે તે પૂર્વે જ કાકાના ઘરેથી પરત ફરતી વેળાએ અજાણ્યા કાર ચાલકે યુવાનનાં બુલેટને ઠોકરે ચડાવ્યું હતું.…
View More ઢેબર રોડ પર બુલેટ ચાલકનું મોત નીપજાવનાર કાર ચાલક લોહાનગરનો નામચીન બૂટલેગર નીકળ્યોગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધા
રાજકોટ શહેરમા જાહેર માર્ગો પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે મોડીરાત્રે દારૂ ઢીંચીને વાહન ચલાવતા શખ્સો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે.…
View More ગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધાપડધરીના મોવિયામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધું
પડધરીના મોવિયા ગામે ખેત મજૂરી અર્થે આવેલા શ્રમિક યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ…
View More પડધરીના મોવિયામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધુંબીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલો
માતાજીના નિવેદ કરવા આવેલ રાજકોટના યુવક પર નવાગામનાં 2 શખ્સે હુમલો કરી કારનો કાચ તોડી નાખ્યો હતો. રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટલ…
View More બીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલોપ્રેમમાં દગો મળતા ઝેરના પારખા કરનાર ટી પોસ્ટની મેનેજર યુવતીએ દમ તોડયો
શહેરના રેસકોર્ષ રીંગરોડ પર આવેલી ટી પોસ્ટમાં નોકરી કરતી મેનેજર યુવતીએ પ્રેમમાં દગો મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનુન સારવાર દરમિયાન…
View More પ્રેમમાં દગો મળતા ઝેરના પારખા કરનાર ટી પોસ્ટની મેનેજર યુવતીએ દમ તોડયોજંકશન પ્લોટમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝબ્બે
રાજકોટ શહેરનાં જંકશન પ્લોટમા આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પ્રનગર પોલીસે દરોડો પાડી બે મહીલા સહીત ચાર શખ્સોને ઝડપી લઇ 20900 નો…
View More જંકશન પ્લોટમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝબ્બેરણછોડનગરના ચાંદીના વેપારી સાથે રૂ.7.64 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાની ધરપકડ
રણછોડનગરના ચાંદીના વેપારીના નામનું ફેસબુકમા ખોટી આઇ.ડી. બનાવી પેઢીના નામે વેપારી સાથે થયેલી રૂૂ.7.64 લાખના સોના ચાંદીના દાગીનાનો ઓર્ડર આપી છેતરપીંડીના બનાવમાં ફરાર વેપારીને સાઈબર…
View More રણછોડનગરના ચાંદીના વેપારી સાથે રૂ.7.64 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાની ધરપકડ