લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, શિવસેનાના સાંસદ સંજય રાઉત અને NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ…
View More ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો’, રાહુલ ગાંધીનો મોટો આરોપCategory: રાષ્ટ્રીય
VIDEO: મહા કુંભ મેળા વિસ્તારમાં ફરી ભડકી આગ, સંગમ કિનારે સેક્ટર-18માં અનેક ટેન્ટ બળીને ખાખ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજી વખત મોટી દુર્ઘટના બની છે. મહાકુંભ મેળામાં સેક્ટર-18 શંકરાચાર્ય માર્ગ પર ઈસ્કોનના કિચનમાં આગ લાગતાં ભાગદોડ મચી હતી. આગમાં…
View More VIDEO: મહા કુંભ મેળા વિસ્તારમાં ફરી ભડકી આગ, સંગમ કિનારે સેક્ટર-18માં અનેક ટેન્ટ બળીને ખાખરતન ટાટાના વિલમાં 500 કરોડના રહસ્યમય લાભાર્થી
રતન ટાટાના વસિયતનામામાં જણાવાયું છે કે તેમણે મોહિની મોહન દત્તાને રૂા.500 કરોડથી વધુની રકમ આપી હતી. આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે દત્તા વર્ષોથી ટાટાના વિશ્વાસુ…
View More રતન ટાટાના વિલમાં 500 કરોડના રહસ્યમય લાભાર્થીદિલ્હીની ત્રણ શાળા-કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
NCRની બે શાળાઓ અને દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજને બોમ્બની ધમકી મળી છે. જે બાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને…
View More દિલ્હીની ત્રણ શાળા-કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીરશિયાની સેનામાંથી 97 ભારતીયો પરત, 18 હજુ પણ યુદ્ધ મોરચે
કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે 18 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16ને રશિયા દ્વારા ગુમ જાહેર…
View More રશિયાની સેનામાંથી 97 ભારતીયો પરત, 18 હજુ પણ યુદ્ધ મોરચેઅયોધ્યામાં રામમંદિરની પ્રથમ ઇંટ મૂકનાર કામેશ્ર્વર ચૌપાલનું નિધન
બિહાર ભાજપમાં મોટું કદ ધરાવતા હતા અયોધ્યામાં રામમંદિરની પહેલી ઈંટ મૂકનારા અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના કાયમી સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થઇ ગયું છે. બિહાર ભાજપે…
View More અયોધ્યામાં રામમંદિરની પ્રથમ ઇંટ મૂકનાર કામેશ્ર્વર ચૌપાલનું નિધનપહેલા પતિથી અલગ રહેતી મહિલા બીજા પતિ પાસેથી ભરણપોષણ માગી શકે
પતિથી અલગ થયા પછી પત્નીના ભરણપોષણ અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે કહ્યું કે જો મહિલાના પહેલા લગ્ન કાનૂની રીતે ખતમ થયા…
View More પહેલા પતિથી અલગ રહેતી મહિલા બીજા પતિ પાસેથી ભરણપોષણ માગી શકેઅમારા 16 ઉમેદવારોને પંદર કરોડની ઓફર: પરિણામો પહેલાં કેજરીવાલનો ધડાકો
નવી દિલ્હી વિધાનસભાની 70 બેઠકોના આવતીકાલે પરિણામ આવનાર છે. તે પૂર્વે આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આપના 16 ઉમેદવારોને પાર્ટી છોડવા રૂા. 15-15 કરોડની ઓફર…
View More અમારા 16 ઉમેદવારોને પંદર કરોડની ઓફર: પરિણામો પહેલાં કેજરીવાલનો ધડાકો10 લાખની છેતરપિંડીના કેસમાં સોનુ સૂદની ધરપકડનું વોરંટ
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ સામે લુધિયાણાની કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. હકીકતમાં, સોનુ સૂદને લુધિયાણા સ્થિત વકીલ…
View More 10 લાખની છેતરપિંડીના કેસમાં સોનુ સૂદની ધરપકડનું વોરંટમિસ ઈન્ડિયા ઈશિકા તનેજા ગ્લેમર છોડી સનાતની માર્ગે
આજકાલ, મહાકુંભમાં સુંદર સનાતની સ્ત્રીઓ ચર્ચાનો વિષય બની છે. સ્વામી કૈલાશાનંદ સરસ્વતીના શિષ્ય તરીકે પ્રખ્યાત સુંદર હર્ષ રિચારિયાએ પણ લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.…
View More મિસ ઈન્ડિયા ઈશિકા તનેજા ગ્લેમર છોડી સનાતની માર્ગે