તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક ખોફનાક ઘટના સામે આવી છે. વેલજન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના 86 વર્ષીય સ્થાપક વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની તેમના જ ઘરમાં હત્યા…
View More અબજોપતિ નાનાને છરીના 73 ઘા મારી દોહિત્રે મોતને ઘાટ ઉતાર્યાCategory: રાષ્ટ્રીય
લોકોનો વિશ્ર્વાસ જીતીને જ નેતૃત્વ પ્રાપ્ત થાય: મોદી
પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાને વિદ્યાર્થીઓને ટિપ્સ આપતા ક્રિકેટ સ્ટેડિયમના ચોક્કા-છક્કાના પોકારનું ઉદાહરણ આપી કહ્યું, બાહ્ય દબાણને વશ ન થાવ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આજે સવારે…
View More લોકોનો વિશ્ર્વાસ જીતીને જ નેતૃત્વ પ્રાપ્ત થાય: મોદીમહાકુંભમાં ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોને ખોરાક-પાણીના સાંસા !
રાતવાસો પણ વાહનોમાં જ કરવાની નોબત, અધવચ્ચે ઇંધણ ખલાસ થઇ જતા પણ અનેક વાહનો ફસાયા છે કાચી સામગ્રી ભરેલા વાહનો પણ ટ્રાફિકજામમાં ફસાયા, પેટ્રોલપંપો ઉપર…
View More મહાકુંભમાં ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોને ખોરાક-પાણીના સાંસા !દુબઇ કેપિટલ્સે ડેઝર્ટ વાઇપર્સને હરાવીને ઇન્ટરનેશનલ લીગ T20નું ટાઇટલ જીત્યું
દુબઈ કેપિટલ્સે 2025 ઇન્ટરનેશનલ લીગ T20 (ILT 2025)નો ખિતાબ જીત્યો. ટાઇટલ મેચમાં, દુબઈ કેપિટલ્સે ડેઝર્ટ વાઇપર્સને 4 વિકેટથી હરાવ્યું અને ચાર બોલ બાકી રહેતા…
View More દુબઇ કેપિટલ્સે ડેઝર્ટ વાઇપર્સને હરાવીને ઇન્ટરનેશનલ લીગ T20નું ટાઇટલ જીત્યુંમહાકુંભ કોઇના બાપનો નથી, મહેશગીરીએ સંગમસ્નાન બાદ હરિગીરી પર નિશાન સાધ્યું
શ્રી પંચદશનમ જુના અખાડાના આશ્રયદાતા મહંત હરિ ગિરી સાથેના મુકાબલાને કારણે ચર્ચામાં રહેલા મહેશ ગિરી ફરી એકવાર નિશાન પર આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા…
View More મહાકુંભ કોઇના બાપનો નથી, મહેશગીરીએ સંગમસ્નાન બાદ હરિગીરી પર નિશાન સાધ્યુંસપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં મંદીનો ઝોક
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ મંદીનો ઝોક જોવા મળ્યો હતો. અને આજે અમેરિક પ્રેસિડન્ટે સ્ટીલ તથા એલ્યુમિનિયમ ઉપર 25 ટકા સુધી ટેરિફ લાદવાની કરેલી…
View More સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં મંદીનો ઝોકશાહરૂ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈ હૂં ના’ની સિક્વલ બનશે
શાહરૂખ જ લીડ રોલમાં, હિરોઇન બદલાઇ શકે 2004માં રિલીઝ થયેલી શાહરુખ ખાન અને સુસ્મિતા સેનની ફિલ્મ મૈં હૂં ના બોક્સ-ઑફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ…
View More શાહરૂ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈ હૂં ના’ની સિક્વલ બનશેતૃપ્તિ ડિમરીએ પરવિન બાબીની બાયોપિકની તૈયારીઓ શરૂ કરી
શોનાલી બોઝ દ્વારા સિરીઝ ડિરેકટ કરવામાં આવશે તૃપ્તિ ડિમરી મોટા પડદા પર ફરી એક વખત પરવીન બાબીને જીવંત કરવાની હોવાના અહેવાલો અને ચર્ચાઓ તો…
View More તૃપ્તિ ડિમરીએ પરવિન બાબીની બાયોપિકની તૈયારીઓ શરૂ કરીબેંગલુરુમાં રોડ ઉપર પર્ફોમન્સ કરતાં એડ શિરીન ફસાયા કાનૂની દાવપેચમાં
પ્રખ્યાત ગાયક એડ શિરીનનું પર્ફોર્મન્સ બેંગલુરુ પોલીસે અધવચ્ચે જ અટકાવી દીધું હતું, ત્યારબાદ પોલીસ કાર્યવાહી સમાચારમાં રહી છે. ગાયકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર…
View More બેંગલુરુમાં રોડ ઉપર પર્ફોમન્સ કરતાં એડ શિરીન ફસાયા કાનૂની દાવપેચમાંરિષભ પંતની નવી ગર્લફેન્ડ ઈશા નેગી ઈન્ટિરિયર ડિઝાઈનર
ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ, સાહિત્ય અને ફિલોસોફીમાં રસ આ સિવાય જો ઋષભ પંતના અંગત જીવનની વાત કરીએ તો તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગી ઈશા દેહરાદૂનની રહેવાસી…
View More રિષભ પંતની નવી ગર્લફેન્ડ ઈશા નેગી ઈન્ટિરિયર ડિઝાઈનર