ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનલસિસ વિંગ’ (છઅઠ)ના ભૂતપૂર્વ વડા એ.એસ. દુલતની નવી બુક ’ધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’ 18 એપ્રિલે પબ્લિશ થવાની છે.…
View More જિસ કે તડ મેં લડુ, ઉસ મેં હમ: અબ્દુલ્લા પરિવારની આ નીતિ રહી છેCategory: રાષ્ટ્રીય
તમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે તેઓ મુસ્લિમો વિરુદ્ધ છે…
View More તમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહારરામકૃષ્ણ આશ્રમના સ્વામીને 26 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી, 2.52 કરોડની ઠગાઇ
મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ડિજિટલ એરેસ્ટના ગંભીર સમાચાર સામે આવ્યા છે. અહીં સાયબર ગુંડાઓએ રામકૃષ્ણ આશ્રમના સ્વામી સુપ્રદીપતાનંદ સાથે 2.5 કરોડથી વધુની સાયબર છેતરપિંડી કરી હતી. આ…
View More રામકૃષ્ણ આશ્રમના સ્વામીને 26 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી, 2.52 કરોડની ઠગાઇચીની કંપનીઓ મૂંડી નીચી કરી ભારત આવવા તૈયાર
ટ્રમ્પની ટેરિફના કારણે વિદેશી રોકાણ માટે લઘુમતી હિસ્સાની જોગવાઇ માનવા શાંઘાઇ હાઇલી અને હાયર કંપનીઓ તૈયાર શાંઘાઈ હાઈલી અને હાયર જેવી ચીની કંપનીઓ હવે વિસ્તરણ…
View More ચીની કંપનીઓ મૂંડી નીચી કરી ભારત આવવા તૈયારવકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશ
વકફ એક્ટ અંગે દાખલ કરાયેલી અરજીઓ પર આજે બીજા દિવસે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ…
View More વકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને 6 પ્રદેશ પ્રમુખની યાદી તૈયાર
પીએમ નિવાસસ્થાને ગૃહમંત્રી, રાજનાથ સિંહ અને બી.એલ. સંતોષની હાજરીમાં નામ ફાઇનલ; બે દિવસમાં જાહેર કરાશે ભાજપે સંગઠનાત્મક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ગઇકાલે 16મી એપ્રિલના રોજ વડાપ્રધાન…
View More ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને 6 પ્રદેશ પ્રમુખની યાદી તૈયારવૈષ્ણોદેવીને મોંઘવારી નડી, આરતીના ચાર્જમાં વધારો
વિશ્વ પ્રસિદ્ધ તીર્થ સ્થળ માતા વૈષ્ણોદેવી ભવન પરિસરમાં યોજાતી દિવ્ય આરતીની જેમ જ, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ગત વર્ષે જુલાઈ મહિનામાં ભવન માર્ગ પર…
View More વૈષ્ણોદેવીને મોંઘવારી નડી, આરતીના ચાર્જમાં વધારોઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કાલથી ભારત-ઇટાલીની મુલાકાતે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ 18 થી 24 એપ્રિલ સુધી તેમના પરિવાર સાથે ઇટાલી અને ભારતની મુલાકાતે રહેશે. આ…
View More અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કાલથી ભારત-ઇટાલીની મુલાકાતેમાતા-પિતાની મરજી વિરૂદ્ધ ભાગીને લગ્ન કર્યા એટલે પોલીસ પ્રોટેક્શન ન મળી જાય
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે જે યુગલો સ્વેચ્છાએ લગ્ન કરે છે તેઓએ સમાજનો સામનો કરતા શીખવું પડશે. માત્ર ભાગી જવા અને લગ્ન કરવાના આધારે…
View More માતા-પિતાની મરજી વિરૂદ્ધ ભાગીને લગ્ન કર્યા એટલે પોલીસ પ્રોટેક્શન ન મળી જાયટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પહેલીવાર ભારતીય નહીં: યુનુસ સામેલ
આ વખતે ટાઈમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કોઈ ભારતીય નાગરિકને સ્થાન મળ્યું નથી. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More ટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પહેલીવાર ભારતીય નહીં: યુનુસ સામેલ