પાકિસ્તાન સાથેની આગામી મેચમાં પણ ટીમ ઇન્ડિયા હાથ નહીં મિલાવે

ભારતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને એશિયાઈ ક્રિકેટ પરિષદ ના કોઈ પણ પ્રકારના પ્રતિબંધનો સામનો કરવો પડશે નહીં. રવિવારે દુબઈમાં 2025 એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ હેન્ડશેક…

View More પાકિસ્તાન સાથેની આગામી મેચમાં પણ ટીમ ઇન્ડિયા હાથ નહીં મિલાવે

ભારત ક્યારેય યુધ્ધના મેદાનમાં જીતી શકશે નહીં, હાર બાદ પાક. મંત્રીનો લવારો

એશિયા કપ 2025 ઓપરેશન સિંદૂર પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીય ક્રિકેટ ટીમના હાવભાવ પર પાકિસ્તાનના મંત્રી ગુસ્સે ભરાયા જ્યારે ભારતે ક્રિકેટ મેદાનમાં પાકિસ્તાનને હરાવ્યું ત્યારે શાહબાઝ…

View More ભારત ક્યારેય યુધ્ધના મેદાનમાં જીતી શકશે નહીં, હાર બાદ પાક. મંત્રીનો લવારો

જોન અબ્રાહમે ફોર્સ-3ની તૈયારી શરૂ કરી, ફ્રેન્ચાઇઝી અધિકાર પરત લીધા

ડિરેકશન માટે ભવ ધુલિયાને પસંદ કર્યા 2011માં જોન અબ્રાહમે નિશિકાંત કામત દ્વારા નિર્દેશિત ફોર્સમાં એસીપી યશવર્ધન સિંહ તરીકે કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર…

View More જોન અબ્રાહમે ફોર્સ-3ની તૈયારી શરૂ કરી, ફ્રેન્ચાઇઝી અધિકાર પરત લીધા

બિગ બોસના ઘરમાં વધુ એક બબાલ, શહેબાઝ અને અભિષેક વચ્ચે હાથાપાઈ

બિગ બોસ 19 શરૂૂ થયાના થોડા અઠવાડિયામાં જ ઘરમાં ઝઘડા એટલા વધી ગયા છે કે બિગ બોસે કડક પગલું ભરવું પડ્યું છે. તાજેતરમાં થયેલી એક…

View More બિગ બોસના ઘરમાં વધુ એક બબાલ, શહેબાઝ અને અભિષેક વચ્ચે હાથાપાઈ

મોદી@75: દૃઢનિશ્ર્ચિય, સમર્પણ અને પ્રભાવશાળી નેતૃત્વ ચરિતાર્થ કરતા વડાપ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ વિશ્વકર્મા જયંતિ સાથે આવે છે – આ તહેવાર કારીગરો અને કારીગરોનું સન્માન કરે છે. આ પ્રતીકાત્મક સંરેખણ ભારતના વિકાસ…

View More મોદી@75: દૃઢનિશ્ર્ચિય, સમર્પણ અને પ્રભાવશાળી નેતૃત્વ ચરિતાર્થ કરતા વડાપ્રધાન

ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપવા માટે ફોન કર્યો. પ્રધાનમંત્રી મોદીએ આ બદલ આભાર વ્યક્ત કર્યો. પીએમ…

View More ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત

યુપીમાં રખડતા કૂતરાઓને થશે આજીવન કેદ

પહેલીવાર કરડે તો 10 વર્ષ સુધી એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં રખાશે, બીજીવાર ગુનો કરશે તો બહારની દુનિયા નહીં જુએ gujarat news, rajkot, rajkot news, gujaratગુજરાત…

View More યુપીમાં રખડતા કૂતરાઓને થશે આજીવન કેદ

ભારત વિરૂધ્ધ ટ્રમ્પના કાન ભંભેરવા શરીફ અમેરિકા જશે

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. આ મુલાકાત આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન થવાની…

View More ભારત વિરૂધ્ધ ટ્રમ્પના કાન ભંભેરવા શરીફ અમેરિકા જશે

ઇન્કમટેકસ રિટર્ન ભરવાની તારીખ એક દી’ લંબાવાઇ

આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધુ એક દિવસ લંબાવી છે. તેથી, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 16 સપ્ટેમ્બર 2025…

View More ઇન્કમટેકસ રિટર્ન ભરવાની તારીખ એક દી’ લંબાવાઇ

રેલવે બુકીંગની પહેલી 15 મિનિટમાં આધાર પ્રમાણિત યુઝર્સને જ ટિકિટ

1 ઓક્ટોબરથી, કોઈપણ ટ્રેન માટે બુકિંગ શરૂૂ થયાના પ્રથમ 15 મિનિટ દરમિયાન ફક્ત આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓ જ ઈંછઈઝઈ વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા આરક્ષિત જનરલ રેલ ટિકિટ…

View More રેલવે બુકીંગની પહેલી 15 મિનિટમાં આધાર પ્રમાણિત યુઝર્સને જ ટિકિટ