ભારતીય ક્રિકેટ બોર્ડે દુબઈમાં ICC બોર્ડની બેઠકોમાં એશિયા કપ ટ્રોફીનો મુદ્દો ઔપચારિક રીતે ઉઠાવ્યો હતો. ICC એ BCCI અને ACC ચેરમેન મોહસીન નકવી વચ્ચેના…
View More એશિયા કપ ટ્રોફીનો વિવાદ યથાવત, કોકડું ઉકેલવા ICC પેનલ બનાવશેCategory: રાષ્ટ્રીય
ટેરિફ વોર વચ્ચે ભારત-અમેરિકા પાસેથી ખરીદશે અબજોના તેજસ ફાઇટર જેટ્સ
ભારત સરકારની માલિકીની કંપની હિન્દુસ્તાન એરોનૌટિક્સ લિમીટેડ (HAL)એ શુક્રવારે અમેરિકા સ્થિત જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે 1 અબજ ડોલરનો સંરક્ષણ સોદો કર્યો છે. જેની હેઠળ HALને…
View More ટેરિફ વોર વચ્ચે ભારત-અમેરિકા પાસેથી ખરીદશે અબજોના તેજસ ફાઇટર જેટ્સકેલેન્ડરની જેમ વિચારો પણ બદલીએ
દિવાળી પૂરી થયાં પછીનો સમય આરામનો નહીં, પરંતુ આપણાં રોજિંદા જીવનમાં કંઈક નવો બદલાવ, નવીનતા, સકારાત્મક વિચાર કે કંઈક નવું કરવાની તક મળે છે. કારણકે…
View More કેલેન્ડરની જેમ વિચારો પણ બદલીએRR છોડી કેપ્ટન સંજુ સેમસન ચૈન્નઇ સુપર કિંગ્સમાં જોડાશે
CSK અને RR વચ્ચે ખેલાડીઓની અદલાબદલી પર ચર્ચા શરૂ આગામી IPL સિઝનમાં સંજુ સેમસન નવી ટીમમાં જોડાય તેવી શક્યતાઓ વધી રહી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન…
View More RR છોડી કેપ્ટન સંજુ સેમસન ચૈન્નઇ સુપર કિંગ્સમાં જોડાશેવર્લ્ડ કપ વિજેતા સ્મૃતિ મંધાના, જેમિમા અને રાધા યાદવ પર પૈસાનો વરસાદ
મહારાષ્ટ્ર સરકારે 2.25 કરોડ આપ્યા, કોચ અને સપોર્ટ સ્ટાફનું પણ સન્માન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં એક ખાસ સન્માન સમારોહ દરમિયાન મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ…
View More વર્લ્ડ કપ વિજેતા સ્મૃતિ મંધાના, જેમિમા અને રાધા યાદવ પર પૈસાનો વરસાદIPLનું ઓક્શન 13-15 ડિસેમ્બરે થઇ શકે, ભારતમાં જ થવાની સંભાવના
IPL 2026 ની હરાજી ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે, જેમાં બોર્ડ દ્વારા 13-15 ડિસેમ્બર સંભવિત વિન્ડો તરીકે ઉભરી રહી છે. BCCI…
View More IPLનું ઓક્શન 13-15 ડિસેમ્બરે થઇ શકે, ભારતમાં જ થવાની સંભાવનાICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલા વર્લ્ડ કપમાં હવે 8ને બદલે 10 ટીમ
આ વર્ષે 300,000 દર્શકોએ મેદાનમાં અને 500 મિલિયને ઓન-સ્ક્રીન ટૂર્નામેન્ટ જોઇ હતી ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2025ના વર્લ્ડ કપની અપાર સફળતા બાદ એક મોટો…
View More ICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલા વર્લ્ડ કપમાં હવે 8ને બદલે 10 ટીમસુપ્રીમનો આદેશ સારો પણ રખડતા ઢોરને રાખવા ક્યાં?
સુપ્રીમ કોર્ટે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફરમાન કર્યું છે કે, રાજસ્થાન હાઈ કોર્ટનો નિર્ણય આખા દેશમાં લાગુ કરાય અને તમામ બધા સ્ટેટ અને…
View More સુપ્રીમનો આદેશ સારો પણ રખડતા ઢોરને રાખવા ક્યાં?જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે સવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઓપરેશન પિમ્પલમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. કુપવાડાના…
View More જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠારદેશને ચાર વંદે ભારત ટ્રેનની ભેટ…પીએમ મોદીએ કાશીથી લીલી ઝંડી આપી કહ્યું, “આ ભારતીયોની ટ્રેન છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી દેશને મોટી ભેટ આપી છે. મોદીએ વારાણસીથી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી…
View More દેશને ચાર વંદે ભારત ટ્રેનની ભેટ…પીએમ મોદીએ કાશીથી લીલી ઝંડી આપી કહ્યું, “આ ભારતીયોની ટ્રેન છે.”