આ વખતની ઠંડી એકલી શિયાળાની ઠંડી નથી. આ તો ક્લાઈમેટ ચેન્જની પણ ઠંડી છે એટલે બહુ આકરી લાગે છે. માણસજાતને બદલાવવી એટલે કે એના વ્યવહાર…
View More હવામાનના વિઘાતક પરિવર્તન સામે ટકી રહેવા માટે ખેડૂતોએ ખેતીમાં બહુ બારીક ધ્યાન આપવું પડશેCategory: રાષ્ટ્રીય
વિવાદાસ્પદ હોવા છતાં અજિત પવારની લોકચાહના જબરજસ્ત હતી
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક અને અકાળ નિધને આખા દેશને સ્તબ્ધ કરી દીધો. માત્ર 66 વર્ષના અજિત પવાર વતન બારામતીમાં જાહેરસભાને સંબોધવા જતા…
View More વિવાદાસ્પદ હોવા છતાં અજિત પવારની લોકચાહના જબરજસ્ત હતીચાંદી ચાર લાખને પાર, સોનાની બે લાખ ભણી દોટ
ગઈકાલે રાત્રે ચાંદીમાં વધારો નોંધાયા બાદ આજે પણ સોનાને ચાંદીમાં અભૂતપૂર્વક તેજી જોવા મળે છે ચાંદી પ્રથમ વખત ચાર લાખને પાર થઈ ગઈ છે જ્યારે…
View More ચાંદી ચાર લાખને પાર, સોનાની બે લાખ ભણી દોટઆજે રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાશે, ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનથી સમગ્ર મહારાષ્ટ્ર અને દેશમાં શોકની લહેર જોવા મળી છે. આકસ્મિક નિધન થયા બાદ આજે અજિત પવારના અંતિમ સંસ્કાર…
View More આજે રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાશે, ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશેસોના ચાંદીમાં ફરી ભડકો, સોનું રૂા.5000, ચાંદી રૂા.21,000 વધી
ઈરાન પર અમેરિકાના હુમલાની શક્યતાના પગલે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના ચાંદીના માર્કેેટમાં તેજી વૈશ્ર્વિક પરિસ્થિતિ તેમજ ઈરાન ઉપર અમેરિકા હુમલો કરી શકે છે તેવા સમાચારોના પગલે…
View More સોના ચાંદીમાં ફરી ભડકો, સોનું રૂા.5000, ચાંદી રૂા.21,000 વધીરૂપાણી-પવાર-મહેતા-ખાંડુ-રેડ્ડી સહિતના CM, Dy.CMની રાજકીય યાત્રા પ્લેન ક્રેશમાં પુરી થઈ
મહારાષ્ટ્રના બારામતીમાં આજે મોટી દુર્ઘટના બની છે. મળેલી માહિતી પ્રમાણે બારામતીમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થઇ ગયું છે અને આ પ્લેનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી…
View More રૂપાણી-પવાર-મહેતા-ખાંડુ-રેડ્ડી સહિતના CM, Dy.CMની રાજકીય યાત્રા પ્લેન ક્રેશમાં પુરી થઈઅજિત પવારને લઇ જતા વિમાનમાં કોઇપણ પ્રકારની ખામી ન હતી: કંપનીએ હાથ ખંખેર્યા
બન્ને પાઈલટ અનુભવી હતા, ઓછી વિઝિબિલિટી હોવાની શંકા કરતી VSR કંપની મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હવે નથી રહ્યા. બુધવારે સવારે બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં…
View More અજિત પવારને લઇ જતા વિમાનમાં કોઇપણ પ્રકારની ખામી ન હતી: કંપનીએ હાથ ખંખેર્યાઅજિત પવારની રૂા.124 કરોડની નેટવર્થ આલીશાન બંગલા, લકઝરી કારનો કાફલો
અજિત પવાર માત્ર રાજકીય રીતે શક્તિશાળી નહોતા, પરંતુ તેઓ મહારાષ્ટ્રના સૌથી ધનિક રાજનેતાઓ પૈકીના એક ગણાતા હતા. અજિત પવારના છેલ્લા એફિડેવિટ (સોગંદનામા) મુજબ, તેમની અને…
View More અજિત પવારની રૂા.124 કરોડની નેટવર્થ આલીશાન બંગલા, લકઝરી કારનો કાફલોસરકાર ગમે તેની હોય પણ સત્તાના કેન્દ્રમાં કાયમ અજિત પવાર જ રહેતા
શરદ પવારની આંગળી પકડી સહકારી ક્ષેત્રમાં આવેલા અજિત દાદા ખુલ્લી બગાવત કરી નાયબ મુખ્યમંત્રીની ખુરશીમાં ગોઠવાઈ ગયા; સરકાર બદલી તો સામે પાટલીએ જઈ ત્યાં પણ…
View More સરકાર ગમે તેની હોય પણ સત્તાના કેન્દ્રમાં કાયમ અજિત પવાર જ રહેતાવિમાન હવામાં ઘૂમરાઇ જમીન સાથે અથડાયું, 4-5 વિસ્ફોટ થયા હતા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (66)નું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેમનું વિમાન લેન્ડિંગ દરમિયાન અસ્થિર લાગ્યું અને લેન્ડિંગ વખતે જોરદાર…
View More વિમાન હવામાં ઘૂમરાઇ જમીન સાથે અથડાયું, 4-5 વિસ્ફોટ થયા હતા