ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે 15 વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના ભારતીય ટી20 ટીમમાં પસંદગી થતા ખુશી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે શુભકામના પાઠવી…
View More વૈભવ, સચિન અને વિરાટથી પણ બેસ્ટ: કંગના રનૌતCategory: રાષ્ટ્રીય
તેલંગાણા T20, પ્રથમ સિઝનમાં તિલક-સિરાજ પર પૈસાનો વરસાદ
રામોજી ફિલ્મ સિટીના પ્રિન્સેસ ક્ધવેન્શન સેન્ટરમાં તેલંગાણા ક્રિકેટે એક નવા યુગની શરૂૂઆત કરી છે. અહીં તેલંગાણા ટી-20 લીગ માટે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું.…
View More તેલંગાણા T20, પ્રથમ સિઝનમાં તિલક-સિરાજ પર પૈસાનો વરસાદઅફઘાનિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીતના 5 કારણો
ગિલ-રાહુલની શાનદાર સદી, માનવ સુથારની ઘાતક બોલિંગ, વોશિંગ્ટનના ઓલરાઉન્ડ પ્રદર્શન સામે અફઘાન ટીમ ઘૂંટણિયે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રભુત્વ…
View More અફઘાનિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીતના 5 કારણો‘ખાન સર’ને ફિટ કરવામાં કોચિંગ-મેડિકલ માફિયાઓ?
એક સમયે આખા દેશના યુવાનો માટે આદર્શ ગણાવાયેલા પટણાના ખાન સર ઉર્ફે ફૈઝલ ખાન વિવાદોના વમળમાં ફસાઈ ગયા છે. ખાન સર પટણામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે…
View More ‘ખાન સર’ને ફિટ કરવામાં કોચિંગ-મેડિકલ માફિયાઓ?INDIA ગઠબંધન મજબૂત બનાવવું જરૂરી: પવાર
દેશના રાજકારણમાં આજે એક મોટો દિવસ છે. નવી દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે વિપક્ષી ગઠબંધન ’ઇન્ડિયા એલાયન્સ’ની એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી…
View More INDIA ગઠબંધન મજબૂત બનાવવું જરૂરી: પવારટીએમસી બચાવવા મમતાના મરણિયા પ્રયાસો, બે નવા રાષ્ટ્રીય મહાસચિવોની કરી નિમણૂક
પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા આંતરિક વિદ્રોહ અને અસંતોષને ડામવા માટે પક્ષના સુપ્રીમો મમતા બેનર્જીએ સંગઠનમાં 360 ડિગ્રી ધરખમ ફેરફારોની…
View More ટીએમસી બચાવવા મમતાના મરણિયા પ્રયાસો, બે નવા રાષ્ટ્રીય મહાસચિવોની કરી નિમણૂકસપ્તાહના પ્રથમ દિવસે શેર, સોનું-ચાંદી અને રૂપિયામાં કડાકા
ચાંદીમાં રૂા.9000 અને સોનામાં 2500નો ઘટાડો, ત્રણ દિવસમાં ચાંદી 29000 તૂટી, રૂપિયો વધુ 61 પૈસા નબળો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર લેબેનોનને લઈને યુદ્ધ…
View More સપ્તાહના પ્રથમ દિવસે શેર, સોનું-ચાંદી અને રૂપિયામાં કડાકાઅલનીનોની અસર સામે રાજ્યોને એલર્ટ રહેવા કેન્દ્રની સૂચના
પ્રતિકૂળ હવામાન, બિયારણ, વૈકલ્પિક પાક, જળ વ્યવસ્થાપન સહિતની બાબતોનો કન્ટિજન્સી પ્લાન તૈયાર કરવા તાકીદ અલનીનો 2026ના મધ્યમાં સુપર અલ નીનો બનીને ભારતીય ચોમાસાની ઋતુ સાથે…
View More અલનીનોની અસર સામે રાજ્યોને એલર્ટ રહેવા કેન્દ્રની સૂચનાTMC નેતાને દોરડાથી બાંધી, વાળ કાપીને ટોળાએ રસ્તા પર ફેરવ્યા
વાયરલ વીડિયોથી બંગાળની કાયદો-વ્યવસ્થા સામે સવાલ હાવડા જિલ્લાના એક વિસ્તારમાં ટીએમસીના સ્થાનિક નેતા સંન્યાસી મન્ના સાથે થયેલી કથિત જાહેર અપમાનની ઘટનાએ પશ્ચિમ બંગાળના રાજકારણ…
View More TMC નેતાને દોરડાથી બાંધી, વાળ કાપીને ટોળાએ રસ્તા પર ફેરવ્યાદિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વાવાઝોડું ત્રાટક્યું, એર ઈન્ડિયાના 3 વિમાનોને નુકસાન
ટર્મિનલ પર ઉભેલા વિમાનો આસપાસના વાહનો સાથે અથડાયા, ફલાઈટ્સનું શેડ્યૂલ ખોરવાયું દેશની રાજધાની દિલ્હીમાં આવેલા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કુદરતી આફતને કારણે એવિએશન…
View More દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વાવાઝોડું ત્રાટક્યું, એર ઈન્ડિયાના 3 વિમાનોને નુકસાન