મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે…
View More મોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપેCategory: મોરબી
મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત
તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબીના નાગડાવાસ ગામ નજીક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા યુવાનને ગંભીર…
View More મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોતમાળિયા મિયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખ્ત સજા
મોરબીનાં વિશેષ ન્યાયધીશ (પોકસો કેસ) અધિક સેશન્સ જજની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટનો હુકમ માળીયા મીયાણા તાલુકાના ફરિયાદી દ્વારા ગત જૂન 2023 માં પોલીસ ફરિયાદ દાખલ…
View More માળિયા મિયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખ્ત સજામોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપા
મોરબી મહાનાગપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવામાં આવ્યા હતા અને રોડની આસપાસ રહેલા દબાણો દુર…
View More મોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપામોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધ
મોરબી જીલ્લાના સરકારી કર્મચારી તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે અને વકીલોના તમામ પ્રકારના કાર્ય કરતા હોય છે જે બંધ કરવા અને ખાનગી કાર્ય કરવા…
View More મોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધમોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધ
ગેરકાયદેસર દીવાલ તોડી પાડવાની સામાજિક કાર્યકરની માંગ મોરબીની મચ્છુ નદીમાં BAPS મંદિરના સંચાલકો દ્વારા નદીના પાણીનો અવરોધ બને તે રીતે ગેરકાયદે દીવાલનું દબાણ કરવામાં આવ્યું…
View More મોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધમોરબીના મ્યુનિ.કમિશનરની તાનાશાહીનો હિંદુ સંગઠનના આગેવાનોનો ભારે વિરોધ
મોરબી શહેરમાં વિવિધ કામગીરી યોગ્ય રીતે કરવાની માંગ માટે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મહાપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત માટે ગયા હતા પરંતુ કમિશનરે…
View More મોરબીના મ્યુનિ.કમિશનરની તાનાશાહીનો હિંદુ સંગઠનના આગેવાનોનો ભારે વિરોધમોરબીમાં વેપારીને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી ગૂગલ પેથી 30 હજાર પડાવ્યા
મોરબીના રવાપર- ધૂનડા રોડ પર રહેતા વેપારીને જૂના ધંધાના પૈસાની લેતી- દેતીના મામલે ડીવાયએસપીની ખોટી ઓળખ ફોન પર આપી 3 શખ્સોએ ડરાવી- ધમકાવી રૂૂા. 30…
View More મોરબીમાં વેપારીને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી ગૂગલ પેથી 30 હજાર પડાવ્યામોરબીના હરબટિયાળી ગામે પાણીની લાઇન મુદ્દે બે પક્ષ વચ્ચે થઇ મારામારી
હરબટીયાળી ગામની સીમમાં વાડીએ પાણીની પાઈપલાઈન બાબતે ખોદકામ કરતા હોય જે સારું નહિ લાગતા માથાકૂટ થવા પામી હતી અને બાદમાં બે પક્ષ સામસામે બાખડી પડ્યા…
View More મોરબીના હરબટિયાળી ગામે પાણીની લાઇન મુદ્દે બે પક્ષ વચ્ચે થઇ મારામારીમોરબી પંથકમાં જુદા-જુદા ચાર બનાવમાં યુવતી, યુવક સહિત પાંચ વ્યક્તિનાં મોત
મોરબીની હવેલી શેરીમાં રહેતા 45 વર્ષના આધેડ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબીના…
View More મોરબી પંથકમાં જુદા-જુદા ચાર બનાવમાં યુવતી, યુવક સહિત પાંચ વ્યક્તિનાં મોત