અધિકારીઓએ વેપારીઓને રૂબરૂ મળી વેદના સાંભળી મોરબીમાં બિસ્માર માર્ગો મુદ્દે જનતા આંદોલન શરૂૂ થયા બાદ મહાનગર પાલિકા દોડતું થયું છે. ખાસ કરીને લાતીપ્લોટની દુર્દશા મામલે…
View More મોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પરCategory: મોરબી
મોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલો
મોરબીના માળીયા ફાટક પાસે બે રીક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર પાસેથી વધુ ઓછું ભાડું લેવા બાબતે તકરાર થયા બાદ એક રીક્ષા ચાલકે અન્ય રીક્ષા ચાલક સાથે…
View More મોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલોમોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ
મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602 જમીન કોભાંડમાં અગાઉ મહિલા સહીત બે આરોપીને ઝડપી લીધા બાદ હવે તપાસ વધુ તેજ બની છે CID ક્રાઈમની ટીમે…
View More મોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડમોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાં
સ્પ્રેડાયર એસો.નો પણ ટેકો, જૂના ધંધાર્થીને નાણા ચૂકવે તો જ માલ સપ્લાય થશે મોરબીના સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે વિવિધ સપ્લાયરોએ બાયો ચડાવી છે…
View More મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાંમોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત
મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ…
View More મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયતમોરબીમાં જુગારની બોગસ રેડમાં ન્યાય આપવા ગૃહમંત્રીને પીડિતની રજૂઆત
રાજ્યના હોમ મિનિસ્ટર દ્વારા યોજાયેલ લોક દરબારમાં 52થી વધારે અરજદારોને અઢી કલાક સાંભળ્યા: મોટા ભાગના કેસમાં નિરાકરણ, રેવન્યુમાં સમય અપાયો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મોરબીની એસપી…
View More મોરબીમાં જુગારની બોગસ રેડમાં ન્યાય આપવા ગૃહમંત્રીને પીડિતની રજૂઆતમોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ રૂૂપે તંત્ર દ્વારા પાનેલી તળાવ નવીનીકરણ યોજનાને મંજુરી આપી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા પાનેલી તળાવ પર આધારિત…
View More મોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરીનવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધી
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં…
View More નવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધીમોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
80 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોકમાં ભાડાની ઓરડીમાંથી 400 લીટર દેશી દારૂૂ સાથે એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો…
View More મોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયોગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ-મોરબી જિલ્લાના પ્રવાસે
રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આજે ગુરુવારે કચ્છ તેમજ મોરબીના પ્રવાસે પધારશે કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સાંજે મોરબી ખાતે લોક દરબાર કાર્યક્રમમાં તેઓ હાજર…
View More ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ-મોરબી જિલ્લાના પ્રવાસે