બદલાની ભાવના માણસના મનમાં જન્મ્યા બાદ તે ગુનાખોરીનો રસ્તો અપવાનાવી લેતા હોય છે ત્યારે બાળકના પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા યુવાને માસુમ બાળકને પીંખી…
View More પિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુCategory: મોરબી
મોરબી જિલ્લાની 50 કંપનીઓએ વાયબ્રન્ટ સમિટમાં 2470 કરોડના MOU કર્યા
વિકાસના માર્ગે ગુજરાતે હરણ ફાળ ભરીને દેશના અન્ય રાજ્ય માટે વિકાસ મોડલ બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે અનન્ય પ્રગતિ સાથે દુનિયાને અચંબિત કરી છે, ત્યારે…
View More મોરબી જિલ્લાની 50 કંપનીઓએ વાયબ્રન્ટ સમિટમાં 2470 કરોડના MOU કર્યામોરબી ડીડીઓએ બાંધકામ મંજૂરીનો પરિપત્ર વગર મંજૂરીએ રદ કરી નાખ્યો
મોરબી જિલ્લા ની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં તત્કાલીન ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ માટે તાલુકા પંચાયતના ઇજનેરનો અભિપ્રાય ફરજિયાત કરવા…
View More મોરબી ડીડીઓએ બાંધકામ મંજૂરીનો પરિપત્ર વગર મંજૂરીએ રદ કરી નાખ્યોમોરબીના માનસર ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 7 ઇસમો ઝડપાયા
મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીમાં પ્લાસ્ટીકનો તંબુ બનાવી તેમાં જુગારનો અખાડો ચલાવતા કુલ-7 ઇસમોને રોકડા રૂૂપિયા 9,06,500/- તથા બે વાહન સહિત કુલ કિ.રૂૂ.24,06,500/-ના મુદામાલ…
View More મોરબીના માનસર ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 7 ઇસમો ઝડપાયામોરબીની કંપનીમાં શ્રમિકે દારૂના નશામાં પોતાના હાથે બ્લેડથી છરકા કર્યા
છતર ગામના યુવાને વાડીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોરબીનાં ટીંબડી નપાળીયા ગામે રહેતા અર્જુનસિંગ બાબુલાલ માલવી (ઉ.વ. 3પ ) નામનાં યુવાને ગઇકાલે બપોરનાં સમયે…
View More મોરબીની કંપનીમાં શ્રમિકે દારૂના નશામાં પોતાના હાથે બ્લેડથી છરકા કર્યામોરબીના મહેન્દ્રનગરમાં ભાડેથી આપેલ જમીન શરતભંગ કરતા કલેક્ટર
મોરબીના મહેન્દ્રનગર ગામની જમીન રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જિલ્લા કલેક્ટરે આ જમીન શરતભંગ કરી આસામીને રૂૂ.9.38 લાખનો દંડ ફટકારી 30 દિવસમાં…
View More મોરબીના મહેન્દ્રનગરમાં ભાડેથી આપેલ જમીન શરતભંગ કરતા કલેક્ટરમોરબીના યુવાનને આરટીઓનો મેસેજ કરી રૂપિયા બે લાખની ઠગાઇ
મોરબીનાં યુવાનને અજાણ્યા નંબરમાંથી આર.ટી.ઓ. ચલણ ફાઈલનો મેસેજ આવ્યા બાદ ફાઈલ ઓપન કરતા જ મોબાઈક હેક કરી સાઈબર ગઠિયાઓ દ્વારા બેંક ખાતામાંથી બે લાખ રકમ…
View More મોરબીના યુવાનને આરટીઓનો મેસેજ કરી રૂપિયા બે લાખની ઠગાઇમોરબીના મચ્છુ ડેમમાં પડેલ યુવાનને ટ્રાફિક પોલીસે બચાવ્યો
મોરબીના મચ્છુ- 3 ડેમ પર ટ્રાફિક પોલીસની સમયસુચકતા અને માનવતાભર્યા અભિગમથી એક યુવાનનો જીવ બચી ગયો હતો. ડેમમાં પડેલા યુવાનને ટ્રાફિક પોલીસે સ્થાનિકોની મદદથી તાત્કાલિક…
View More મોરબીના મચ્છુ ડેમમાં પડેલ યુવાનને ટ્રાફિક પોલીસે બચાવ્યોમોરબીની અજંતા કંપનીના નામે ઉઠેલી અફવાથી પોલીસ અને લોકો ધંધે લાગ્યા
મોરબીમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક જાણીતી કંપની તેના જુના કર્મચારીઓને ગ્રેચ્યુટીના પૈસા આપતાની હોવાની વાત પ્રસરતા તેના ફોર્મ ભરવા માટે…
View More મોરબીની અજંતા કંપનીના નામે ઉઠેલી અફવાથી પોલીસ અને લોકો ધંધે લાગ્યામોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇ
મોરબી મહાનગર પાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત વર્ષના છેલ્લા દિવસે નાની કેનાલ રોડ ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું છે જેમાં 18 મીટર પહોળો રોડ…
View More મોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇ