શહેરના કંડલા બાયપાસ રોડ પરથી ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને 57 વર્ષીય પૌઢ જતા હતા ત્યારે ટ્રક ચાલકે સ્કૂટરને ઠોકર મારી હતી અકસ્માતમાં 57 વર્ષીય પૌઢને ગંભીર…
View More મોરબી નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલક પ્રૌઢનું મોતCategory: મોરબી
મોબાઇલમાં આવતા નવા વર્ષના ગ્રીટિંગ કાર્ડ ખોલશો તો ખાતુ સાફ
નવા વર્ષ પર વોટ્સએપ, સોશિયલ મીડિયા અને ઈમેલ પર મોકલવામાં આવતા નકલી ગ્રીટિંગ્સ ઘણી વખત એવા ખતરનાક લિંક કે એપીકે ફાઈલ સાથે આવે છે જેને…
View More મોબાઇલમાં આવતા નવા વર્ષના ગ્રીટિંગ કાર્ડ ખોલશો તો ખાતુ સાફટેન્કરે બુલેટને ઠોકર મારતાં બે આશાસ્પદ યુવાનોનાં મોત
મોરબી પંથકમાં બેફામ દોડતા ડમ્પર ચાલકોનો ત્રાસ ઓછો હોય તેમ સિરામિક ઝોનમાં પાણીના ટેન્કર પણ છાશવારે અકસ્માત સર્જતા હોય છે માતેલા સાંઢની જેમ દોડતા પાણીના…
View More ટેન્કરે બુલેટને ઠોકર મારતાં બે આશાસ્પદ યુવાનોનાં મોતમોરબી યુવાન આપઘાત પ્રકરણમાં ભાજપ આગેવાન સહિત ત્રણ ઝડપાયા
ઉછીના પૈસા મુદ્દે ધાક ધામકી આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયેલ મોરબીમાં બનેવીએ હાથ ઉછીની આપેલ રકમ પરત મેળવવા વચ્ચે પડેલા સાળાને ભાજપ આગેવાન સહિતના…
View More મોરબી યુવાન આપઘાત પ્રકરણમાં ભાજપ આગેવાન સહિત ત્રણ ઝડપાયામોરબીના લીલાપરમાં સ્પીડબ્રેકરના કારણે સ્કૂટર સાથે ઉલળીને પટકાયેલા ચાલકનું મોત
મોરબીના નાની વાવડી ગામે રહેતો યુવાન કામ પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે લીલાપર ગામ પાસે અચાનક સ્પીડ બ્રેકર આવતાં યુવાન સ્કુટર સાથે ઉલળીને પટકાયો…
View More મોરબીના લીલાપરમાં સ્પીડબ્રેકરના કારણે સ્કૂટર સાથે ઉલળીને પટકાયેલા ચાલકનું મોતમોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ સામે નેશનલ હાઈવે પર અજાણ્યા ડમ્પર ચાલકે યુવાનને હડફેટે લેતા મોત થયું હતું અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો…
View More મોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોતમોરબીમાં ભાજપ નેતાના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
આરોપીઓના ત્રાસથી કંટાળી વેપારીએ જંતુનાશક દવા પી જીવન ટૂંકાવી લીધું હતું, સ્યુસાઇડ નોટ પરથી ગુનો નોંધાયો મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વેપારીએ ધંધામાં નાણાની જરૂૂરત પડતા…
View More મોરબીમાં ભાજપ નેતાના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટમોરબીમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો તસ્કર 16 વર્ષે ઝડપાયો
મોરબી તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફની…
View More મોરબીમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો તસ્કર 16 વર્ષે ઝડપાયોકામા અશ્ર્વ શોમાં કાઠિયાવાડી ઘોડો ‘વાયુ’ પ્રથમ સ્થાને
મોરબીએ ઐતિહાસિક ધરોહર છે ત્યારે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે…
View More કામા અશ્ર્વ શોમાં કાઠિયાવાડી ઘોડો ‘વાયુ’ પ્રથમ સ્થાનેમોરબીમાં પૈસાની લેતીદેતીમાં પાન-ફાકીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાત
મોરબીમા રહેતા અને પાન-ફાકીની દુકાન ધરાવતા વેપારી યુવાને પૈસાની લેતી દેતીમા કંટાળી ઝેરી દવા પી લીધી હતી . વેપારી યુવકને સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા…
View More મોરબીમાં પૈસાની લેતીદેતીમાં પાન-ફાકીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાત