મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ શક્તિ ટાઉનશીપમાં દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા આઠ આરોપીઓને…
View More મોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયાCategory: મોરબી
મિતાણા બ્રિજ પાસે વેપારીની કારને ફોરચ્યુનર ચાલકે ઠોકરે ચડાવી ઢીકા પાટુનો માર માર્યો
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા મિતાણા બ્રિજ પાસે અન્ય વાહન ચાલક સાથે ઝઘડો કરી રહેલા ફોરચ્યુનર કારના ચાલકને સમજાવવા જવું મોરબીના એક પ્રતિષ્ઠિત વેપારીને ભારે પડ્યું…
View More મિતાણા બ્રિજ પાસે વેપારીની કારને ફોરચ્યુનર ચાલકે ઠોકરે ચડાવી ઢીકા પાટુનો માર માર્યોમોરબીના લાલપર ગામે ભાઇ અને ભત્રીજાએ યુવાનનું અપહરણ કર્યુ
મોરબીના લાલપર ગામની સીમમાં આવેલા એક કારખાના પાસેથી જમીન-મકાનની અદાવતમાં સગા ભાઈ અને ભત્રીજાએ મળીને એક આધેડનું બળજબરીથી બાઈક પર અપહરણ કર્યું હતું. આરોપીઓ આધેડને…
View More મોરબીના લાલપર ગામે ભાઇ અને ભત્રીજાએ યુવાનનું અપહરણ કર્યુઅમૃતિયાએ ખાનગી બેઠક યોજી ખેડૂત આંદોલન દબાવવા પ્રયાસ કર્યો?
મંત્રીના ભાઇ ખેડૂતોની પડખે, બલીદાન આપવાની પણ વાત: મોરબીના આંદોલનમાં જીજ્ઞેશ મેવાણીની એન્ટ્રી મંત્રી કાંતિલાલ અમૃતિયાના વતન મોરબીના જેતપર ગામે નાખવામાં આવી રહેલ વીજ લાઈન…
View More અમૃતિયાએ ખાનગી બેઠક યોજી ખેડૂત આંદોલન દબાવવા પ્રયાસ કર્યો?મોરબી જિલ્લામાં અપમૃત્યુની 4 ઘટના
પરિણીતા અને વૃધ્ધના આપઘાત, ડૂબી જવાથી યુવકે જીવ ગુમાવ્યો મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ અલગ-અલગ બનાવો બન્યા હતા. જેમાં હળવદના બુટવડા ગામે માત્ર 20 વર્ષની પરિણીતાએ…
View More મોરબી જિલ્લામાં અપમૃત્યુની 4 ઘટનામોરબીમાં સતત બીજા દિવસે રફતારનો આતંક, કાર અડફેટે મહિલાનું મૃત્યુ
વાવડી ચોકડી પાસે ઓટો રિક્ષાને ઉલાળતા અકસ્માત મોરબીમાં સતત બીજા દિવસે બેફામ કારચાલકના કારણે ગંભીર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ…
View More મોરબીમાં સતત બીજા દિવસે રફતારનો આતંક, કાર અડફેટે મહિલાનું મૃત્યુમોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોત
મોરબી જિલ્લાના અલગ-અલગ ચાર વિસ્તારમાં આપઘાત અને અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકાના રાજપર ગામે માનસિક બીમારીના કારણે કૂવામાં ખાબકતાં એક શ્રમિક યુવકનું…
View More મોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોતજેતપરથી મોરબી સુધી ખેડૂતોની ટે્રક્ટર રેલી, વીજપોલના આતંક સામે આક્રોશ
બે દિવસમાં પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો ભૂખ હડતાળની ચીમકી, કલેક્ટરને આપેલુ આવેદન મોરબીના જેતપર ગામથી આજે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી સુધીની ટ્રેક્ટર રેલી યોજાઈ હતી…
View More જેતપરથી મોરબી સુધી ખેડૂતોની ટે્રક્ટર રેલી, વીજપોલના આતંક સામે આક્રોશમોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યા
મોરબીમાં દારૂૂબંધી હોવા છતાં નશામાં વાહન ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે. મોરબી શહેરમાં એક વેપારીએ દારૂૂના નશામાં કાર ચલાવી બે અલગ-અલગ સ્થળોએ અકસ્માત સર્જ્યા…
View More મોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યામોરબીમાં મિલકત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ
મોરબીમાં મિલ્કત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More મોરબીમાં મિલકત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ