વકતાના આતંકવાદી સંબંધના મામલે હિન્દુઓએ હોબાળો મચાવ્યો બ્રિટનમાં રહેતા હિંદુઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાશ્મીર પરની ચર્ચા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ચર્ચા દરમિયાન હોબાળો…
View More કાશ્મીરની આઝાદી પર ઓક્સફર્ડમાં ચર્ચા યોજાઇCategory: આંતરરાષ્ટ્રીય
ટોરોન્ટોમાં રેકોર્ડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગ
23 લોકોની ધરપકડ, 16 હથિયારો કબજે કેનેડાના ટોરોન્ટોમાં રેકોડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગ કરવાની ચોકાવનારી ઘટના સામે આવી છે, ભારતીય ગાયકો જે વિસ્તારમાં રહે…
View More ટોરોન્ટોમાં રેકોર્ડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગવિશ્વના સૌથી મોટા યુટ્યુબર MrBeastએ લેમ્બોર્ગિની સાથે એવો શું પ્રયોગ કર્યો કે લોકો જોઈને ચોકી ગયા
વિશ્વના સૌથી મોટા યુટ્યુબર જિમી ડોનાલ્ડસન ઉર્ફે ‘MrBeast’ તેના વિચિત્ર સ્ટંટ મોટા બજેટની રમતો અને મનોરંજક પ્રયોગો માટે જાણીતા છે. તેનો તાજેતરનો વીડિયો પણ આનાથી…
View More વિશ્વના સૌથી મોટા યુટ્યુબર MrBeastએ લેમ્બોર્ગિની સાથે એવો શું પ્રયોગ કર્યો કે લોકો જોઈને ચોકી ગયાભારત ગ્રૂપ સ્ટેજની એક મેચ પાકિસ્તાનમાં રમે
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. BCCI ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવા માંગતી નથી. સાથે જ PCBપણ પોતાની વાત પર અડગ…
View More ભારત ગ્રૂપ સ્ટેજની એક મેચ પાકિસ્તાનમાં રમેએરિયલ ફોટોગ્રાફીની અદ્ભુત દુનિયા
ફોટોગ્રાફીના માધ્યમથી વિવિધ બાબતો ઉપર પ્રકાશ પાડી શકાય છે તેમાં પણ સ્ટ્રાઇકિંગ એરિયલ ફોટોગ્રાફી થકી નવી જ દુનિયા ઉજાગર કરવામાં આવે છે. આવી જ તસ્વીરી…
View More એરિયલ ફોટોગ્રાફીની અદ્ભુત દુનિયારસી કંપનીના કટ્ટર વિરોધી કેનેડી અમેરિકાના આરોગ્ય પ્રધાન બનશે
નવા ચૂંટાયેલ ટ્રમ્પનો વધુ એક નિર્ણય અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે પોતાના નવા મંત્રીના નામની જાહેરાત કરી છે. રસી વિરોધી કાર્યકર્તા રોબર્ટ એફ.…
View More રસી કંપનીના કટ્ટર વિરોધી કેનેડી અમેરિકાના આરોગ્ય પ્રધાન બનશેરશિયાને યુદ્ધ મોંઘું પડ્યું ! 30 જેટલી એરલાઈન્સની દેવાળું ફૂંકવાની તૈયારી
આંતરરાષ્ટ્રીય મુસાફરો ઘટતા પાયલોટને ચૂકવવાના પગારના પણ ફાંફા યુક્રેન યુદ્ધને લગભગ 3 વર્ષ થવા આવ્યાં છે. બંને દેશો એક બીજા ઉપર હુમલા કરી રહ્યા છે.…
View More રશિયાને યુદ્ધ મોંઘું પડ્યું ! 30 જેટલી એરલાઈન્સની દેવાળું ફૂંકવાની તૈયારી‘દેશમાં થઇ રહેલાં આતંકવાદી હુમલામાં ભારતનો હાથ….’ આતંકવાદની ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનનું પાયાવિહોણું નિવેદન
પાકિસ્તાનની સરકાર પોતાના દેશમાં આતંકવાદને અંકુશમાં રાખવામાં સક્ષમ નથી અને ભારત પર ગંભીર આરોપો લગાવી રહી છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક દાયકાઓથી તેની ધરતી પર આતંકવાદને…
View More ‘દેશમાં થઇ રહેલાં આતંકવાદી હુમલામાં ભારતનો હાથ….’ આતંકવાદની ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનનું પાયાવિહોણું નિવેદનશેરબજારમાં આજે કોઈ કારોબાર નહીં થાય, કરન્સી માર્કેટ સહિત બધુ જ રહેશે બંધ
જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ખરેખર આજે એટલે કે બિઝનેસ વીકનો છેલ્લો દિવસ…
View More શેરબજારમાં આજે કોઈ કારોબાર નહીં થાય, કરન્સી માર્કેટ સહિત બધુ જ રહેશે બંધસત્તા સોંપવાની કાર્યવાહી શરૂ, ટ્રમ્પ અને બાઇડનની વ્હાઇટ હાઉસમાં મુલાકાત
20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ બિલ્ડિંગમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ હતા.…
View More સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ, ટ્રમ્પ અને બાઇડનની વ્હાઇટ હાઉસમાં મુલાકાત