ફોટોગ્રાફીના માધ્યમથી વિવિધ બાબતો ઉપર પ્રકાશ પાડી શકાય છે તેમાં પણ સ્ટ્રાઇકિંગ એરિયલ ફોટોગ્રાફી થકી નવી જ દુનિયા ઉજાગર કરવામાં આવે છે. આવી જ તસ્વીરી કલાનો અદ્ભુત નજારો અહીં અલગ-અલગ તસવીરોમાં દર્શાવવામાં આવ્યો છે. જેમાં ચરતા ઘેટાનું દ્દશ્ય ફુલોનું નયનરમ્ય દ્દશ્ય વગેરે નજરે પડે છે.
એરિયલ ફોટોગ્રાફીની અદ્ભુત દુનિયા
ફોટોગ્રાફીના માધ્યમથી વિવિધ બાબતો ઉપર પ્રકાશ પાડી શકાય છે તેમાં પણ સ્ટ્રાઇકિંગ એરિયલ ફોટોગ્રાફી થકી નવી જ દુનિયા ઉજાગર કરવામાં આવે છે. આવી જ તસ્વીરી…
