અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને જી-7 માંથી બાકાત રાખવાના અમેરિકા અને તેના સાથી દેશોના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મને તેમને (રશિયા) જી-7…
View More G-7માંથી રશિયાને કાઢવામાં ઓબામા, અન્યોની ભૂલ: ટ્રમ્પCategory: આંતરરાષ્ટ્રીય
‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર; તમે મહાન છો’: વડાપ્રધાન મોદીને નવાજતા અમેરિકા પ્રમુખ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને એક ખાસ ભેટ આપી હતી – એક કોફી ટેબલ બુક અવર જર્ની ટુગેધર સંદેશ…
View More ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર; તમે મહાન છો’: વડાપ્રધાન મોદીને નવાજતા અમેરિકા પ્રમુખભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદો
ચાર કલાકની દ્વિપક્ષીય મંત્રણા બાદ વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત : 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારી 500 બિલિયન ડોલર…
View More ભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદોPM મોદીની મસ્ક-રામાસ્વામી સાથે વન ટુ વન મુલાકાત
અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલન્ડ ટ્રમ્પ સહિત અમેરિકી સરકારના ટોચના લોકોને વન ટુ વન મળ્યા હતાં તેની તસવીરી ઝાંખીમાં વોશિંગ્ટનમાં એલોન મસ્ક,…
View More PM મોદીની મસ્ક-રામાસ્વામી સાથે વન ટુ વન મુલાકાતજર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડ
જર્મનીમાંથી એક મોટો અકસ્માતની ઘટના સામે આવી છે. જર્મનીના મ્યુનિક શહેરમાં એક શખસે 20થી વધુ લોકોને કાર નીચે કચડી નાખ્યા છે, જેમાં બાળકો…
View More જર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડયુકેમાં બે વર્ષ રહેવા, નોકરીની તક આપતી યંગ-પ્રોફેશનલ સ્કીમ
યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ 2025 એ તેના દરવાજા ખોલ્યા છે, જેણે 3,000 ભારતીય નાગરિકોને યુનાઈટેડ કિંગડમમાં બે વર્ષ સુધી રહેવા, કામ કરવાની, અભ્યાસ કરવાની અને…
View More યુકેમાં બે વર્ષ રહેવા, નોકરીની તક આપતી યંગ-પ્રોફેશનલ સ્કીમયુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શેર કરેલી પોસ્ટમાં…
View More યુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશેઅમેરિકામાં મોદીનું જોરદાર સ્વાગત: આજે ટ્રમ્પ સાથે મુલાકાત
ફ્રાંસની બે દિવસની યાત્રા બાદ વડાપ્રધાન અમેરિકા પહોંચતા ભારતીય મૂળના લોકોએ આવકાર્યા: ટેરિફને લઇ ઊભી થયેલી સમસ્યાઓ હલ થવાની આશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે ફ્રાંસની…
View More અમેરિકામાં મોદીનું જોરદાર સ્વાગત: આજે ટ્રમ્પ સાથે મુલાકાતએલોન મસ્કની ટ્રમ્પ ઓફિસમાં પુત્ર સાથેની તસવીર વાઇરલ
અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં સૌથી શક્તિશાળી મનાતા એલોન મસ્કની તમામ બાબતો ટોચના સમાચાર બની જાય છે. ટ્રમ્પના સલાહકાર એવા મસ્કના તેમના પુત્ર સાથે વ્હાઈટ હાઉસની ઓવલ…
View More એલોન મસ્કની ટ્રમ્પ ઓફિસમાં પુત્ર સાથેની તસવીર વાઇરલમાર્સેલીમાં સાવરકરે અંગ્રેજોની આંખમાં ધૂળ નાખી’તી
1910માં સ્વાતંત્ર્ય સેનાનીને જહાજમાં ભારત લાવવામાં આવી રહ્યા હતા ત્યારે તે આ સ્થળે સમુદ્રમાં કૂદી પડયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય ફ્રાંસની મુલાકાતે…
View More માર્સેલીમાં સાવરકરે અંગ્રેજોની આંખમાં ધૂળ નાખી’તી