અમેરિકા સાથે મંત્રણાના દોર છતાં 9 જુલાઇ પહેલાં વેપાર કરાર મુશ્કેલ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ વેપારી ભાગીદારો માટે…
View More ટેરિફની ડેડલાઇન નહીં લંબાવાય: ટ્રમ્પના નિવેદનથી ભારત ટેન્શનમાંCategory: આંતરરાષ્ટ્રીય
ખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો
યુધ્ધવિરામ ટકવા સામે આશંકા બતાવી ઇરાને આક્રમણનો જવાબ આપવા તૈયારી કરી ઈરાની ધર્મગુરુ, ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસેર મકારેમ શિરાઝી, શિયા પદાનુક્રમના એક વરિષ્ઠ મરજાએ જાહેર કર્યું…
View More ખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યોયુધ્ધોના કારણે 100 કરોડ લોકો ભૂખમરામાં ધકેલાયા
યુધ્ધથી પ્રભાવિત 39 દેશોમાં ગરીબીમાં રેકોર્ડબ્રેક વધારો, માથાદીઠ દૈનિક રૂા.255ની આવક પણ મળતી નથી; 2030 સુધીમાં વધુ દારૂણ પરિસ્થિતિ હાલમા ચાલી રહેલા અલગ અલગ યુધ્ધોને…
View More યુધ્ધોના કારણે 100 કરોડ લોકો ભૂખમરામાં ધકેલાયાફિલિપાઇન્સમાં 6ની તીવ્રતાવાળો ભુકંપ: જાનહાની, નુકસાની નહીં
ફિલિપાઇન્સના મિંડાનાઓ વિસ્તારમાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.0 ની નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 4:37વાગ્યે આવ્યો…
View More ફિલિપાઇન્સમાં 6ની તીવ્રતાવાળો ભુકંપ: જાનહાની, નુકસાની નહીંપાક.ના વજીરિસ્તાનમાં સૈન્ય કાફલા પર આત્મઘાતી હુમલો: 13 સૈનિકોનાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન લશ્કરી કાફલા પર ઠોકી દીધું, જેમાં 13 સૈનિકો માર્યા ગયા અને 20…
View More પાક.ના વજીરિસ્તાનમાં સૈન્ય કાફલા પર આત્મઘાતી હુમલો: 13 સૈનિકોનાં મોતલંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યું
કોલંબો ડોકયાર્ડમાં હિસ્સો ખરીદયો, નૌકાદળ માટે જહાજો બનાવવામાં મોટી સફળતા મળશે ભારતની અગ્રણી સંરક્ષણ ક્ષેત્રની જાહેર કંપની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડએ શ્રીલંકાના સૌથી મોટા…
View More લંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યુંભારત પોતાના તમામ વેપાર અવરોધો દુર કરવા તૈયાર છે: ટ્રમ્પનો પુનરોચ્ચાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સાથેના વેપાર સોદા વિશે પોતાનો મુદ્દો પુનરાવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે ભારત સાથે ટૂંક સમયમાં ખૂબ જ…
View More ભારત પોતાના તમામ વેપાર અવરોધો દુર કરવા તૈયાર છે: ટ્રમ્પનો પુનરોચ્ચારફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકી
વાટાઘાટોને કોઈ સ્થાન નહીં હોવાની ઈરાનની સફાઈ બાદ ટ્રમ્પ બગડ્યા, તહેરાનના યુરેનિયમના કાર્યક્રમ અંગે વ્યક્ત કરી ચિંતા ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ થયો છે, પણ શાબ્દિક યુધ્ધ…
View More ફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકીયુએઇથી નાણાં ટ્રાન્સફર કરવા 600 રૂા.ની ફી લાગશે
એનઆરઆઇના ખિસ્સા પર ભારણ વધશે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં વસતા ભારતીયો સહિતના લાખો પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અગ્રણી બેંક અમીરાત…
View More યુએઇથી નાણાં ટ્રાન્સફર કરવા 600 રૂા.ની ફી લાગશેકેનેડા સાથે વેપાર મંત્રણા રદ કરવા ટ્રમ્પનો આદેશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની જાહેરાત કરીને વૈશ્વિક વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે આ…
View More કેનેડા સાથે વેપાર મંત્રણા રદ કરવા ટ્રમ્પનો આદેશ