હરિયાણાનો શખ્સ ડોન્કી રૂટ દ્વારા ડોલરિયા દેશમાં ગયો હતો હરિયાણાના જીંદ જિલ્લાના એક 26 વર્ષીય યુવાનની શનિવારે કેલિફોર્નિયા, અમેરિકામાં જાહેરમાં પેશાબ કરવાનો વિરોધ કર્યા બાદ…
View More જાહેરમાં પેશાબનો વિરોધ કરનારા યુવકને અમેરિકામાં ગોળીએ દેવાયોCategory: આંતરરાષ્ટ્રીય
ભારત પર ટેરિફનો અમેરિકાનો નિર્ણય યોગ્ય ઠરાવતા ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ભારત પર ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણયને સાચો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે જો અમેરિકાએ રશિયાને તાકાત આપનારા દેશ પર કડક…
View More ભારત પર ટેરિફનો અમેરિકાનો નિર્ણય યોગ્ય ઠરાવતા ઝેલેન્સકીઆવતીકાલથી એશિયા કપનો અબુધાબીમાં પ્રારંભ
પ્રથમ વખત એશિયા કપમાં 8 ટીમો ભાગ લઈ રહી છે જેમાં પ્રથમ મુકાબલો અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે થશે ભારતનો પ્રથમ મુકાબલો 10મી સપ્ટેમ્બરે UAE સામે…
View More આવતીકાલથી એશિયા કપનો અબુધાબીમાં પ્રારંભટ્રમ્પની ઐસીતૈસી: યુરોપમાં ભારતની ડીઝલ નિકાસ વધી
રશિયાથી ક્રુડ ઓઇલ સસ્તા ભાવે ખરીદી, રિફાઇન કરી ઇંધણની યુરોપમાં નિકાસ, ઓગસ્ટમાં પ્રતિદિન 2,42,000 બેરલ થઇ ભારતે અમેરિકાના ટેરિફની પરવા કર્યા વિના એવી રમત રમી…
View More ટ્રમ્પની ઐસીતૈસી: યુરોપમાં ભારતની ડીઝલ નિકાસ વધીશ્રીલંકામાં બસ લપસીને ખાડામાં પડી: 15નાં મોત
શ્રીલંકાના ઉવા પ્રાંતના પર્વતીય બાદુલ્લા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક દુ:ખદ બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને અન્ય 16 ઘાયલ થયા. કોલંબોથી આશરે…
View More શ્રીલંકામાં બસ લપસીને ખાડામાં પડી: 15નાં મોતખાલિસ્તાની સંગઠનોને આર્થિક મદદ મળે છે: કેનેડાના રિપોર્ટમાં ચોંકાવનારી કબૂલાત
કેનેડા સરકારે તાજેતરમાં જ જાહેર કરેલા 2025 અસેસમેન્ટ ઓફ મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક્સ ઇન કેનેડા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટ જણાવે…
View More ખાલિસ્તાની સંગઠનોને આર્થિક મદદ મળે છે: કેનેડાના રિપોર્ટમાં ચોંકાવનારી કબૂલાતલેસ્ટરમાં આ વખતે દિવાળીએ ફટાકડા નહીં ફૂટે: જાહેર સલામતીના બહાને પ્રતિબંધ
યુકેના લેસ્ટરમાં રહેતા હિન્દુઓ આ વર્ષે પહેલાની જેમ ધામધૂમથી દિવાળી ઉજવી શકશે નહીં. બ્રિટિશ અધિકારીઓએ ફટાકડા ફોડવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે.…
View More લેસ્ટરમાં આ વખતે દિવાળીએ ફટાકડા નહીં ફૂટે: જાહેર સલામતીના બહાને પ્રતિબંધટેરિફનો ટેરર: ગુજરાતના ચણિયાચોળીના આભલા USમાં ઝાંખા પડશે
અમેરિકાએ લાદેલા 50 ટકા ટેરિફથી નવરાત્રીનાં વેપારી પર 70 ટકા અસર થવાનો ભય, નિકાસ કરતાં વેપારીઓ અને કારીગરો નિરાશ તૈયાર માલ કયા રાખવો એ સૌથી…
View More ટેરિફનો ટેરર: ગુજરાતના ચણિયાચોળીના આભલા USમાં ઝાંખા પડશેઓછો કર ચૂકવવા બદલ યુકેના નાયબ વડાપ્રધાનનું રાજીનામું
બ્રિટિશ નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરે શુક્રવારે રાજીનામું આપ્યું. તેમણે કહ્યું કે નવા ઘર પર મિલકત કર ઓછો ચૂકવવાની તેમની ભૂલ બદલ તેમને ખૂબ જ પસ્તાવો…
View More ઓછો કર ચૂકવવા બદલ યુકેના નાયબ વડાપ્રધાનનું રાજીનામુંભારત માટે ચીન સૌથી મોટો પડકાર છે અને ભવિષ્યમાં પણ રહેશે: CDS ચૌહાણ
પાક. દ્વારા ચલાવવામાં આવતી પ્રોકસી વોર બીજો મોટો પડકાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ચીન વિશે મોટું નિવેદન આપ્યું છે. જનરલ અનિલ ચૌહાણે…
View More ભારત માટે ચીન સૌથી મોટો પડકાર છે અને ભવિષ્યમાં પણ રહેશે: CDS ચૌહાણ