ઇરાની રાજદ્વારીઓ, અધિકારીઓ અમેરિકામાં શોપિંગ કરી નહીં શકે

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકાની મુલાકાત લેતા ઈરાની રાજદ્વારીઓ અને અધિકારીઓની ખરીદી પર પણ પ્રતિબંધો લાદ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક આદેશ જારી કર્યો છે જેમાં…

View More ઇરાની રાજદ્વારીઓ, અધિકારીઓ અમેરિકામાં શોપિંગ કરી નહીં શકે