આઇપીએલના પૂર્વ કમિશનર બર્થ-ડે પાર્ટીમાં મોજ કરતા જોવા મળ્યા ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને વિજય માલ્યાનો લંડનમાં પાર્ટી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે.…
View More બેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સાCategory: આંતરરાષ્ટ્રીય
બુલેટપ્રૂફ ગાડીમાં પણ તમે નહીં બચી શકો: લોરેન્સ-અનમોલ બિશ્ર્નોઇને પાક. ગેંગસ્ટરનો ખુલ્લો પડકાર
બિશ્ર્નોઇના સાગરિતે જ સામે મોરચો ખોલ્યો, પહલગામ હુમલા બાદ બન્યા દુશ્મન પાકિસ્તાનના કુખ્યાત ગેંગસ્ટર શહજાદ ભટ્ટીએ એક નવો વીડિયો બહાર પાડ્યો છે. વીડિયોમાં ભટ્ટી સ્પષ્ટપણે…
View More બુલેટપ્રૂફ ગાડીમાં પણ તમે નહીં બચી શકો: લોરેન્સ-અનમોલ બિશ્ર્નોઇને પાક. ગેંગસ્ટરનો ખુલ્લો પડકારજમીન કૌભાંડ કેસમાં શેખ હસીના, તેમની બ્રિટિશ સાંસદ ભત્રીજીને જેલ
બાંગ્લાદેશની કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને યુકેના સાંસદ ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીકને જમીન કૌભાંડ કેસમાં દોષિત ઠેરવ્યા ઢાકાની એક કોર્ટે પૂર્વાચલ ન્યૂ ટાઉન જમીન…
View More જમીન કૌભાંડ કેસમાં શેખ હસીના, તેમની બ્રિટિશ સાંસદ ભત્રીજીને જેલબ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા: પાંચ શકમંદોની ધરપકડ
મધ્ય ઇંગ્લેન્ડના વોર્સેસ્ટર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર થયેલા હુમલા દરમિયાન એક 30 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને છરી મારવામાં આવી હતી.…
View More બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા: પાંચ શકમંદોની ધરપકડઅમેરિકામાં કોરોના રસીથી 10 બાળકોના મોત: FDAના રિપોર્ટથી ખળભળાટ
વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના વેક્સિનની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત સામે આવી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના એક…
View More અમેરિકામાં કોરોના રસીથી 10 બાળકોના મોત: FDAના રિપોર્ટથી ખળભળાટ653,000ના યુએસ ગોલ્ડ બારના આંતર રાષ્ટ્રીય કૌભાંડમાં બે ગુજરાતીઓની સંડોવણી
અમેરિકામાં કેનોશાના ફરિયાદીઓએ શિકાગોના ઉપનગરોમાં રહેતા બે ગુજરાતીઓ સામે ઉત્તર કેનોશામાં એક વૃદ્ધ મહિલા પાસેથી 653,000 થી વધુ મૂલ્યનું સોનું કથિત રીતે ઉચાપત કરવાના આરોપમાં…
View More 653,000ના યુએસ ગોલ્ડ બારના આંતર રાષ્ટ્રીય કૌભાંડમાં બે ગુજરાતીઓની સંડોવણીભારતીયોએ જ અમેરિકાને સુપર પાવર બનાવ્યું: મસ્ક
સત્ય નાડેલા, સુંદર પિચાઇનો દાખલો ટાંકી વિશ્ર્વની ધનિક વ્યક્તિએ જણાવ્યું, H1B વીઝાનો દુરુપયોગ રોકો પણ બંધ ન કરો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, એલોન મસ્કે, યુનાઇટેડ…
View More ભારતીયોએ જ અમેરિકાને સુપર પાવર બનાવ્યું: મસ્કપાક.માં 7 આતંકી હુમલા, 16 સૈનિકનાં મોત
ખૈબર પખ્તુનખ્વામાં રાત્રે તહરીક -એ-તાલીબાનનો પાક. સૈન્યના કાફલા પર હુમલો, અનેક વાહનો સળગાવી દેવાયા બલુચિસ્તાનમાં 24 કલાકની અંદર ઓછામાં ઓછા સાત વિસ્ફોટ થયા. બલુચિસ્તાનના નોકુંડીમાં…
View More પાક.માં 7 આતંકી હુમલા, 16 સૈનિકનાં મોતમેસી મેજિક, ઇન્ટર માયામી પહેલી વાર મેજર લીગની ફાઇનલમાં
આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી અમેરિકાની ઇન્ટર માયામી ટીમમાં જોડાયો ત્યાર પછી તેણે આ ટીમને 2023માં સૌપ્રથમ લીગ્સ કપની ટ્રોફી અપાવી ત્યાર બાદ હવે મેજર લીગ સોકર…
View More મેસી મેજિક, ઇન્ટર માયામી પહેલી વાર મેજર લીગની ફાઇનલમાંઓક્સફર્ડમાં ચર્ચામાંથી ભારત નહીં પાકિસ્તાન ભાગી ગયાનો પર્દાફાશ
સુપ્રીમના વકીલ દ્વારા ઘટનાક્રમ વર્ણવી કહ્યું, યુનિ.એ જ ચર્ચા રદ કરી હતી બ્રિટનની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે આયોજિત ચર્ચા રદ કરવામાં…
View More ઓક્સફર્ડમાં ચર્ચામાંથી ભારત નહીં પાકિસ્તાન ભાગી ગયાનો પર્દાફાશ