સેનેટમાં ઇરાન વિરૂધ્ધની સૈન્ય કાર્યવાહી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ ફગાવી દેવાયો અમેરિકી સેનેટે ગઇકાલે એક મહત્વપૂર્ણ બાઇપાર્ટીસન ઠરાવને નકારી દીધો, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇરાન વિરુદ્ધ…
View More રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંસદની મંજૂરી વગર હુમલાઓ ચાલુ રાખવા સત્તાCategory: આંતરરાષ્ટ્રીય
હોર્મુઝમાં ફસાયેલા 700થી વધુ ઓઇલ ટેન્કરો અમે બહાર લાવીશું
વિશ્ર્વના વિવિધ દેશોને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સુરક્ષા કવચ આપવા હૈયા ધારણા અમેરિકા અને ઈઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, તો…
View More હોર્મુઝમાં ફસાયેલા 700થી વધુ ઓઇલ ટેન્કરો અમે બહાર લાવીશુંઇરાનમાં ઇઝરાયેલી હુમલાના ભયે ખામેનેઇની દફનવિધિ મોકૂફ
લાખો લોકો એકત્ર થવાનો અંદાજ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર થશે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના તેહરાનમાં અંતિમ વિધી મુલતવી રાખવામાં આવી છે. તેમની…
View More ઇરાનમાં ઇઝરાયેલી હુમલાના ભયે ખામેનેઇની દફનવિધિ મોકૂફલંકાના દરિયામાં ઞજએ ઈરાની જહાજ ફૂંકી માર્યુ, 87નાં મોત
લંકન નેવીએ મૃતદેહો બહાર કાઢ્યા : ફ્રિગેટ પ્રકારનું લડાયક યુધ્ધ જહાજ ફ્લીટ વ્યાયામ માટે અગાઉ ભારત આવીને પરત જતું હતું : 32નો બચાવ ગઇકાલે શ્રીલંકા…
View More લંકાના દરિયામાં ઞજએ ઈરાની જહાજ ફૂંકી માર્યુ, 87નાં મોતપાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયા
ઇજાગ્રસ્તોનો આંકડો હજારોમાં, રોજબરોજ ઉંચે જતો મૃત્યુ આંક અમેરિકા અને ઈઝરાયલના ભયાનક હુમલામાં ઈરાનની હાલત બદતરથી પણ ખરાબ થઈ ગઈ છે. અમેરિકાના બોમ્બર વિમાનો ઈરાનના…
View More પાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયાઅખાતી યુદ્ધની ભેદી આગેકૂચ અરબી સમુદ્ર પણ રક્તરંજિત
અમેરિકા-ઇઝરાયેલેે આરંભ કરેલું ઇરાન સામેનું યુધ્ધ હોળીના તહેવારોમાં બહુ રંગપલટા કરવા લાગ્યું છે અને વધુમાં વધુ દેશો આ ભીષણ યુધ્ધના ચકરાવામાં તણાવા લાગ્યા છે. નવા…
View More અખાતી યુદ્ધની ભેદી આગેકૂચ અરબી સમુદ્ર પણ રક્તરંજિતઅમેરિકાનું પરમાણુ પરીક્ષણ? સો થી વધુ ભૂકંપના ભેદી આંચકા
નેવાડાના આ વિસ્તારમાં પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે મિડલ ઈસ્ટમાં હાલ પરિસ્થિતિ ખુબ તણાવવાળી છે. યુદ્ધ દિવસેને દિવસે વકરી રહ્યું છે ત્યારે એવું લાગે છે…
View More અમેરિકાનું પરમાણુ પરીક્ષણ? સો થી વધુ ભૂકંપના ભેદી આંચકાલડાયક યુધ્ધ વિમાન દ્વારા ઇઝરાયેલે લેબેનોનમાં પોતાના સૈનિકો ઉતાર્યા
ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. આજે ઈઝરાયલની સેનાએ જાહેર કર્યું છે કે તેમના સૈનિકો હવે સીધા દક્ષિણ લેબેનોનની અંદર જઈને સૈન્ય કાર્યવાહી…
View More લડાયક યુધ્ધ વિમાન દ્વારા ઇઝરાયેલે લેબેનોનમાં પોતાના સૈનિકો ઉતાર્યાભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સે વિમાન વાહક જહાજ તૈનાત કરી રાખ્યું
યુએઇમાં ફ્રાન્સ સરકારના નેવલ બેઝ પર ઇરાને હુમલો કર્યા બાદ અને તણાવ સતત વધતો દેખાતા ફ્રાન્સે પુર્વીય ભુમખ્ય સમુદ્રમાં તેના આક્રમક વિમાન વાહક જહાજને તાત્કાલીક…
View More ભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સે વિમાન વાહક જહાજ તૈનાત કરી રાખ્યુંલાંબા જંગ માટે તૈયાર છીએ: ઈરાન હજુ તો આ માત્ર શરૂઆત છે: ટ્રમ્પ
ખાડી દેશોમાં હાહાકાર મચેલો છે, પણ ઈરાન પાછીપાની કરવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાને અત્યાર સુધી જે જોયું છે, એ…
View More લાંબા જંગ માટે તૈયાર છીએ: ઈરાન હજુ તો આ માત્ર શરૂઆત છે: ટ્રમ્પ