દામનગરમાં બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્યની હાજરીમાં ભાજપ મહામંત્રી પર હુમલો

હુમલાખોરના પૂર્વ પુત્રવધુએ મહામંત્રીના નાનાભાઇ સાથે લગ્ન કરી લેતા હુમલો કરાયાની શંકા ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો થયો હોવાની ગંભીર ઘટના સામે આવી…

View More દામનગરમાં બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્યની હાજરીમાં ભાજપ મહામંત્રી પર હુમલો

ગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયો

લીલીયા પોલીસે ગતરાત્રિએ ભોરીંગડા-લીલીયા માર્ગ પરથી ગેરકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું એક આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ.…

View More ગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયો

મીઠાપુરના આરંભડામાં બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રવિવારે સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, મહીરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા…

View More મીઠાપુરના આરંભડામાં બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ગાંધીધામ ભાજપ મહામંત્રીના આપઘાતમાં 18 સામે ગુનો નોંધાયો

બાલાજી વેફર્સની એજન્સી બંધ કરી નાખવાની ધમકી આપી વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી કરતાં આપઘાત કરી લીધો હતો શહેર ભાજપના મંત્રી એવા આદિપુરના દિપેશ અશ્વિન ત્રિપાઠી નામના…

View More ગાંધીધામ ભાજપ મહામંત્રીના આપઘાતમાં 18 સામે ગુનો નોંધાયો

કચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયા

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી માળિયા થઈને રાજકોટ…

View More કચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયા

હળવદના કોયબા ગામની સીમમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતાં ત્રણ કારખાનેદારો સામે ગુનો

હળવદના કોયબા ગામ નજીકથી એક ચોંકાવનારો જાહેરમા છોડી દેવાનો કેમિકલ કાંડ બહાર આવ્યો છે. ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી છોડીને પર્યાવરણ અને માનવજીવન…

View More હળવદના કોયબા ગામની સીમમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતાં ત્રણ કારખાનેદારો સામે ગુનો

વીજ કર્મચારીઓનું કાલથી આંદોલન, જરૂર પડયે કામનો બહિષ્કાર

ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF ) ની ફેડરલ એક્ઝિક્યુટિવની બેઠક 08 માર્ચ 2026 ના રોજ દેહરાદૂન ખાતે મળી હતી. આ બેઠકમાં ભારત સરકાર દ્વારા…

View More વીજ કર્મચારીઓનું કાલથી આંદોલન, જરૂર પડયે કામનો બહિષ્કાર

બગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા

બગસરામાં જેતપુર રોડ પર આવેલા હુડકો વિસ્તારમાં બે વર્ષ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી બે પક્ષો વચ્ચે છરી, પાઈપ અને લાકડાના ધોકા વડે સામસામે હુમલો થયાની…

View More બગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા

જામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

જામનગર ના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હિતેશ લવજીભાઈ ટાંક નાના 47 વર્ષના કડિયા યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી…

View More જામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

અમુક પાટીદાર સંસ્થાઓ ગ્રાન્ટનો દુરુઉપયોગ કરે છે!

સુરત ખાતે યોજાયેલ કેટલાક પાટીદાર અગ્રણીઓની બેઠકમાં ઉઠ્યો નવો સૂર સમાજ-સંસથાઓના નામે પોતાનો વિકાસ સાધતા ટ્રસ્ટીઓ નિશાને ગુજરાતમાં જિલ્લા- તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકા અને મહાનગર…

View More અમુક પાટીદાર સંસ્થાઓ ગ્રાન્ટનો દુરુઉપયોગ કરે છે!