ઉપલેટામાં રહેતા અને કુતીયાણાના કંટોલ ગામ ખાતે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા તલાટીના એક સપ્તાહ બંધ રહેલા મકાનમ તસ્કરો ત્રાટક્યા હતા અને દાગીના તેમજ રોકડ…
View More ઉપલેટામાં તલાટી મંત્રીના બંધ મકાનમાંથી રૂા.2.13 લાખની ચોરીCategory: ગુજરાત
ભાવનગરના જસવંતપુરામાં જુગાર રમતા શખ્સો દ્વારા પોલીસ પર હુમલો
ત્રણ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા : ત્રણ મહિલા સહિત 20થી વધુ શખ્સો સામે ફરિયાદ ભાવનગરના વેળાવદર પોલીસ મથક હેઠળ આવતા જસવંતપુરા ગામે કાયદો…
View More ભાવનગરના જસવંતપુરામાં જુગાર રમતા શખ્સો દ્વારા પોલીસ પર હુમલોમોરબીના નાની વાવડી ગામે જમીન ખરીદી રૂા.75 લાખની છેતરપિંડી
મોરબીના નાની વાવડી ગામ પાસે જમીનનો સોદો કરી દસ્તાવેજ ન કરી આપી યુવાન સાથે અંદાજે 75 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More મોરબીના નાની વાવડી ગામે જમીન ખરીદી રૂા.75 લાખની છેતરપિંડીજામનગરમાં 60 ફૂટના રસ્તાને 10 ફૂટનો કરી નખાતા હાલાકી
જામનગરમાં તળાવની પાળે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી પાસે ભુજીયા કોઠાથી શ્રી બાલા હનુમાન મંદિર તથા શ્રી સત્યનારાયણ મંદિર તરફ જતા રસ્તે થાંભલીઓ મૂકવામાં આવી છે.ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરી ની…
View More જામનગરમાં 60 ફૂટના રસ્તાને 10 ફૂટનો કરી નખાતા હાલાકીજામનગરમાં કચરા ગાડીના ડ્રાઈવરે સરકારી વાહન સાથે અકસ્માત સર્જ્યો
જામનગર માં મહાનગર પાલિકાના કચરાના વાહને મજુર અદાલત પાસે જ સરકારી મોટરને સામે થી ટક્કર મારી દેતાં અધિકારીએ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને દોડતા કરી દીધા…
View More જામનગરમાં કચરા ગાડીના ડ્રાઈવરે સરકારી વાહન સાથે અકસ્માત સર્જ્યોજામનગરમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાન પર સશસ્ત્ર હુમલો
જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા અનવરભાઈ મોહમ્મદભાઈ ચાકી નામના ટ્રક ડ્રાઇવરે પોતાના ઉપર તલવાર વડે હુમલો કરી બંને હાથમાં ઇજા પહોંચાડવા અંગે…
View More જામનગરમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાન પર સશસ્ત્ર હુમલોધ્રોલના ખારવા ગામે આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી મોત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ગઈકાલે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખારવા ગામના રહેવાસી અને ધ્રોળ ની ધારેશ્વર ડેરીમાં પોતાની…
View More ધ્રોલના ખારવા ગામે આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી મોતજામનગરમાં બેંક ખાતા ભાડે રાખી ફ્રોડ કરનાર ગેંગના છની ધરપકડ
જામનગરની સાયબર સેલ ની ટુકડીએ બેંક ખાતા ભાડે આપીને ઓનલાઈન ફ્રોડ કરતી વધૂ એક ગેંગ નો પર્દાફાશ કર્યો છે, અને કાલાવડના મોટી માટલી, રાજકોટ અને…
View More જામનગરમાં બેંક ખાતા ભાડે રાખી ફ્રોડ કરનાર ગેંગના છની ધરપકડજામનગરમાં રાજકોટના સોની વેપારી સાથે અઢી લાખની સોનાની છેતરપિંડી
રાજકોટમાં સત્ય સાંઈ નગરમાં રહેતા એક સોની વેપારી જામનગર આવ્યા હતા, અને પોતાના મિત્રની મદદથી એક ગ્રાહકની રૂૂપિયા અઢી લાખની સોનાની બંગડી પહોંચાડવા માટે આપી…
View More જામનગરમાં રાજકોટના સોની વેપારી સાથે અઢી લાખની સોનાની છેતરપિંડીલાલપુર નજીક બ્રાસપાર્ટના કારખાનામાંથી 5.92 લાખના પિત્તળના સામાનની ચોરી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાના ને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાની પાછળની દીવાલમાં બાકોરું…
View More લાલપુર નજીક બ્રાસપાર્ટના કારખાનામાંથી 5.92 લાખના પિત્તળના સામાનની ચોરી