પોરબંદરના બોખીરા રોડ પર એક ટ્રક ચાલકે મોપેડને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોપેડમાં સવાર 2 શિક્ષિકામાંથી એક શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત થયું…
View More પોરબંદરમાં ટ્રકે સ્કૂટરને ઉલાળતા બે શિક્ષિકા ફંગોળાઇ, એકનું મોતCategory: ગુજરાત
ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર…
View More ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યાકેશોદના ખીમદાણા ગામની સીમમાં ઘાસચારાની આડમાંથી 2.52 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પોલીસે ઘાસચારાની આડમાં થતી વિદેશી દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ખમીદાણા ગામની સીમમાં એક ખેતરમાંથી ₹2.52 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ…
View More કેશોદના ખીમદાણા ગામની સીમમાં ઘાસચારાની આડમાંથી 2.52 લાખનો દારૂ ઝડપાયોમાણાવદરમાં પૂરઝડપે આવેલી કાર જેસીબી અને એક્ટિવા સાથે અથડાઈ, ચાલકનું મોત
માણાવદર-વંથલી રોડ પર સ્મશાન નજીક આજે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટીગા કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રસ્તા પર ઉભેલી…
View More માણાવદરમાં પૂરઝડપે આવેલી કાર જેસીબી અને એક્ટિવા સાથે અથડાઈ, ચાલકનું મોતઉપલેટા નજીક ફુલઝર ડેમ કાંઠે ખનીજ ચોરી ઝડપાઈ, રૂા.1.15 કરોડનો મુદ્દામાલ કબજે
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન…
View More ઉપલેટા નજીક ફુલઝર ડેમ કાંઠે ખનીજ ચોરી ઝડપાઈ, રૂા.1.15 કરોડનો મુદ્દામાલ કબજેસલાયામાંથી દરિયામાર્ગે ગેરકાયદેસર દવા એકસપોર્ટ કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું
મહારાષ્ટ્રમાંથી રેલવે પાર્સલ મારફતે પ્રતિબંધિત દવા જામનગર પહોંચાડાતી હતી, ત્યાંથી સલાયા લઇ જઇ જહાજ મારફતે દુબઇ-યમન મોકલી દેવાતી હતી, 81 લાખની કિંમતની 9.50 લાખ કેપ્સ્યુલ…
View More સલાયામાંથી દરિયામાર્ગે ગેરકાયદેસર દવા એકસપોર્ટ કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયુંઉના વેરાવળ રોડ પર નગરપાલિકાના ટેમ્પો અને સ્કૂટર વચ્ચે અકસ્માત
ઉના શહેરના વેરાવળ રોડ પર આવેલ એમ.આર.એફ.ના શો રૂૂમ પાસે આજે સવારે એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી જેમાં નગર પાલિકાનું ઝાડ કાપવા માટેનો ટેમ્પો…
View More ઉના વેરાવળ રોડ પર નગરપાલિકાના ટેમ્પો અને સ્કૂટર વચ્ચે અકસ્માતગોંડલના મહિકામાં જુગાર ક્લબ પર દરોડો, રાજકોટના સાત ઝડપાયા
ગોંડલ તાલુકા પોલીસે મહીકા મોટા ગામની સીમમાં એક વાડીના ગોડાઉનમાં ચાલતા જુગાના અડ્ડા પર દરોડો પાડ્યો છે. આ દરોડામાં પોલીસે ₹3,84,340/- નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More ગોંડલના મહિકામાં જુગાર ક્લબ પર દરોડો, રાજકોટના સાત ઝડપાયાશાપરમાં આડા સંબંધની શંકાએ પ્રૌઢ ઉપર પત્ની અને પુત્રનો હુમલો
શાપરમાં રહેતા પ્રૌઢને સાથે કડીયા કામ સાથે કડિયા કામ કરતી યુવતી સાથે આડા સંબંધ હોવાની શંકા કરી પત્ની અને પુત્રએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા…
View More શાપરમાં આડા સંબંધની શંકાએ પ્રૌઢ ઉપર પત્ની અને પુત્રનો હુમલોઢેઢુકી ગામની સીમમાં નાગરાજ હોટેલના કમ્પાઉન્ડમાંથી 63.83 લાખનો દારૂ ઝડપાયો
સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી અને સફળ રેડ પાડીને હાઈવે પરથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…
View More ઢેઢુકી ગામની સીમમાં નાગરાજ હોટેલના કમ્પાઉન્ડમાંથી 63.83 લાખનો દારૂ ઝડપાયો