મકાનમાં ફસાયેલી ત્રણ વ્યક્તિને પણ ફાયરે બહાર કાઢી જામનગરમાં જીઆઇડીસી વિસ્તારમાં સેટેલાઇટ પાર્ક ના એક રહેણાક મકાનના મીટર બોક્સ માં આગ લાગી હતી. બનાવની જાણ…
View More મકાનના મીટર બોક્સમાં આગ લાગતા અફરાતફરીCategory: ગુજરાત
ગોંડલના ગોમટા નજીક ભાદર ડેમમાં નહાવા પડેલા બિહાર યુવાનનું મોત
ગોંડલના ગોમટા ગામ નજીક આવેલ ભાદર નદીના ઝુંપડા પાસે નદીના કાંઠે નાહવા ગયેલ યુવક પાણીમાં ગરકાવ થયા બાદ શુક્રવાર સવારે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.…
View More ગોંડલના ગોમટા નજીક ભાદર ડેમમાં નહાવા પડેલા બિહાર યુવાનનું મોતભાણવડના રૂપામોરા ગામે દિવાળીની મધ્યરાત્રિએ દેખાયો મગર
એનિમલ લવર્સ ગ્રૂપ દ્વારા રેસ્ક્યૂ કરાયું ભાણવડ તાલુકાના રૂૂપામોરા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક મગરના આંટા-ફેરા ચાલુ હોવા અંગેની સ્થાનિકોમાં થતી વાતો વચ્ચે…
View More ભાણવડના રૂપામોરા ગામે દિવાળીની મધ્યરાત્રિએ દેખાયો મગરપ્રભાસપાટણમાં વેણેશ્ર્વર મંદિર નજીકની ગૌશાળા હટાવાતા ધારાસભ્યની આંદોલનની ચીમકી
પ્રભાસ પાટણ વેણેશ્વર મંદિર પાસે આવેલી ગૌ શાળા બાબતે સોમનાથના ધારાસભ્યએ જણાવેલ કે, ગૌશાળાને તોડી પાડશો તો ગૌમાતા ક્યાં જશે અને આ બાબતે સચોટ ઉપાઈ…
View More પ્રભાસપાટણમાં વેણેશ્ર્વર મંદિર નજીકની ગૌશાળા હટાવાતા ધારાસભ્યની આંદોલનની ચીમકીલીલી પરિક્રમામાં ધક્કામુક્કી કરી રાજકોટની ટોળકીએ 21 મોબાઇલ ચોર્યા
ગિરનાર પરિક્રમા આ વખતે વહેલી શરૂૂ થવાની સાથે વહેલી પૂર્ણ પણ થઈ છે. ત્યારે પરિક્રમામાં ભાવિકો સાથે માળવેલાથી બોરદેવી ધક્કામૂકી કરી મોબાઈલની ચોરતા 4 યુવકની…
View More લીલી પરિક્રમામાં ધક્કામુક્કી કરી રાજકોટની ટોળકીએ 21 મોબાઇલ ચોર્યાયાત્રાધામોમાં મુસાફરોના દાગીના સેરવતી રાજકોટની રિક્ષાગેંગ પકડાઈ
પોલીસથી બચવા ટોળકી નંબર પ્લેટ આડે લીંબુ, મરચા ટાંગી દેતી હતી, 3 લાખનો મુદ્દામાલ કબજે યાત્રાધામ નગરીઓમાં વૃધ્ધ લોકોને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાઓની…
View More યાત્રાધામોમાં મુસાફરોના દાગીના સેરવતી રાજકોટની રિક્ષાગેંગ પકડાઈમોરબીમાં ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા શખ્સને કરાયા પાસા
અમદાવાદ જેલમાં ધકેલાયો મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ…
View More મોરબીમાં ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા શખ્સને કરાયા પાસાજિલ્લા પંચાયત પ્રમુખોને સત્તા અને ગ્રાન્ટ આપો
પ્રમુખો પાસે કોઇ ફાઇલ આવતી નથી કે વહીવટમાં શું ચાલે છે તેની પણ ખબર હોતી નથી; મુખ્યમંત્રી સમક્ષ પંચાયત પરિષદે ઠાલવી વ્યથા ગાંધીનગર ખાતે રાજ્યના…
View More જિલ્લા પંચાયત પ્રમુખોને સત્તા અને ગ્રાન્ટ આપોમોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદક તુલા
સાંઇઠ હજાર કડવા પાટીદાર પરિવારમાં ઉમિયાજીનો પ્રસાદ વિતરણ કરાશે: 451 દાતાઓના સન્માન સાથે ઉમા સંસ્કાર ધામનું લોકાર્પણ મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી…
View More મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદક તુલામોરબીમાં વધુ એક આરોપીને પાસા, સુરત જેલહવાલે કરાયો
અઠવાડિયામાં બે શખ્સને પાસા મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમની પાસા અટકાયત કરી આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા સુરત લાજપોર જેલ…
View More મોરબીમાં વધુ એક આરોપીને પાસા, સુરત જેલહવાલે કરાયો