જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ પર્યટકોના મોત થયા છે. આ હુમલાથી સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના પ્રવક્તામંત્રી…
View More એક-એક આતંકવાદીને શોધીને જવાબ અપાશે, 100 ટકા ન્યાય થશેCategory: ગુજરાત
બહાર નીકળવાના બધા રસ્તા બંધ છે, ફ્લાઈટના ભાડા 25થી 30 હજાર થઈ ગયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા ત્રણ ગુજરાતી સહિત 26 નાગરિકોના મોત થયા છે. આ હુમલાના પગલે ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો…
View More બહાર નીકળવાના બધા રસ્તા બંધ છે, ફ્લાઈટના ભાડા 25થી 30 હજાર થઈ ગયાકાશ્મીરના ટૂર પેકેજ રદ થવા લાગ્યા
ફરવા ગયેલા અનેક પ્રવાસીઓ હોટેલોમાં કેદ વાહન-રેલમાર્ગે નીકળવામાં ભય, એરલાઈન્સ કંપનીઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી, 35 હજાર ભાડું આપવા છતાં બે-ત્રણ દિવસનું વેઈટિંગ ભારતના…
View More કાશ્મીરના ટૂર પેકેજ રદ થવા લાગ્યામેરેજ સર્ટિ. માટે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ હાજર રહેવાનો ફતવો
વીડિયો કોલિંગ દ્વારા પત્નીની હયાતી હોવાનો નિયમ અચાનક રદ કરી દેવાયો મનપાના મેરેજ સર્ટી વિભાગમાં ફરી વખત જૂના નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના…
View More મેરેજ સર્ટિ. માટે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ હાજર રહેવાનો ફતવોડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈ
પ્રકરણનો નીવેડો ના આવે ત્યાં સુધી અનેક ડ્રાઈવરો રજા પર ઉતરી જતાં ડેપોમાં બસના લાગ્યા થપ્પા સીટીબસ અકસ્માત બાદ સીટીબસના ડ્રાઈવરોએ લોકોના રોષનો ભોગ ન…
View More ડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈકાલે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂૂવાર, તા. 24મી એપ્રિલે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી…
View More કાલે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમજૂની કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવીને બેઠેલાં 16 એજન્ટોને હાંકી કાઢતા મામલતદાર
આજરોજ રાજકોટ શહેર (પૂર્વ)ના મામલતદાર એસ.જે. ચાવડા અને તેમની ટીમે જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં અચાનક ડ્રાઇવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કમ્પાઉન્ડમાં અનઅધિકૃત…
View More જૂની કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવીને બેઠેલાં 16 એજન્ટોને હાંકી કાઢતા મામલતદારરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત
કલેકટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવી મદદની ખાતરી આપી શ્રીનગરની હોટલમાં સુરક્ષિત હોવાનો રિપોર્ટ, બે દિવસ બાદ પરત ફરશે રાજકોટના દસ જેટલા વ્યક્તિઓ જમ્મુ કાશ્મીરના…
View More રાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામતરાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા.20 લાખ પડાવી લીધા
લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શોષણ કર્યુ: અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી મુંબઈની પાર્ટીમાં ફિલ્મ ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર અમદાવાદના વાસણામાં…
View More રાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા.20 લાખ પડાવી લીધાગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો, રોટેશન જાહેર કરવા કલેકટરોને સૂચના
30 જૂન 2025 સુધીમાં સાતેક હજાર ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થાય છે ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. હવે અટકી પડેલી ગ્રામ…
View More ગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો, રોટેશન જાહેર કરવા કલેકટરોને સૂચના