ક્ષત્રિય સમાજની ચીમકી, રાજકીય કિન્નાખોરીથી જાડેજા સામે કાર્યવાહી થઇ રહ્યાનો આરોપ, કાયદાકીય લડત પણ શરૂ કરાશે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ…
View More પી.ટી.જાડેજા સામે પાસાનો હુકમ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનCategory: ગુજરાત
માધવ ઓટોલિંક કંપનીના કર્મચારી દ્વારા એક્સિડેન્ટલ વાહનના બનાવટી જોબકાર્ડ બનાવી 9.26 લાખની ઉચાપત
કુવાડવા રોડ પર રણછોડનગરમાં આવેલા ટુ-વ્હિલરના સર્વિસ સ્ટેશનમાં એક્સીડેન્ટલ ડેન્ટલ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતાં સતિશ દિપકભાઈ મકવાણા (રહે. વેલનાથપરા, બેડી ચોકડી પાસે)એ એક્સીડેન્ટલ વાહનના બનાવટી…
View More માધવ ઓટોલિંક કંપનીના કર્મચારી દ્વારા એક્સિડેન્ટલ વાહનના બનાવટી જોબકાર્ડ બનાવી 9.26 લાખની ઉચાપતથાનમાં છેડતીના ગુનામાં ખોટી રીતે ફીટ કર્યાના આક્ષેપ સાથે યુવકે ફાંસો ખાધો
થાનમાં રહેતા યુવાને કારના સોદાના રૂૂપિયા પરત આપવાના બદલે છેડતીના ગુનામાં ખોટી રીતે ફીટ કરી દીધો હોવાના આક્ષેપ સાથે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More થાનમાં છેડતીના ગુનામાં ખોટી રીતે ફીટ કર્યાના આક્ષેપ સાથે યુવકે ફાંસો ખાધોRTO ઇ-ચલણની ફાઇલ ખોલતા મોબાઇલ હેક, 3 લાખ ઉપડી ગયા
ઓનલાઇન છેતરપિંડીના બનાવોને લઇને પોલીસે નાગરિકોને સતર્ક અને જાગૃત બનવા અપીલ કરી શહેરના યુવાન સાથે આર.ટી.ઓ. ઈ-ચલણનાં નામે રૂૂા. 3,05,716ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો મામલો…
View More RTO ઇ-ચલણની ફાઇલ ખોલતા મોબાઇલ હેક, 3 લાખ ઉપડી ગયારાજકોટની યુવતીના પૂર્વ પ્રેમીએ વોટસએપમાં ન્યુડ ફોટો મોકલ્યા, ધરપકડ
ફોટા મોકલી બળજબરીથી સંબંધ રાખવા ધાકધમકી આપતાં ફરિયાદ, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું શહેરમાં રહેતી 23 વર્ષીય યુવતિને પૂર્વ પ્રેમીએ વ્હોટ્સએપમાં તેણીના ન્યુડ ફોટો મોકલી બળજબરી…
View More રાજકોટની યુવતીના પૂર્વ પ્રેમીએ વોટસએપમાં ન્યુડ ફોટો મોકલ્યા, ધરપકડડેટીંગ એપ પર પરિચય બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરવા જતા રૂપિયા 13 લાખ ગુમાવવાનો વારો આવ્યો
ડેટિંગ એપ પર પરિચય થયા બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરી પૈસા કમાવવા ગયેલા રવિભાઈ જગદિશભાઈ વીરપરીયા (ઉ.વ. 36)એ રૂૂા.13.30 લાખ ગુમાવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે જે…
View More ડેટીંગ એપ પર પરિચય બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરવા જતા રૂપિયા 13 લાખ ગુમાવવાનો વારો આવ્યોહુડકો ચોકડી નજીક રિક્ષા અડફેટે ઘવાયેલા સાયકલ ચાલક વૃધ્ધનું મોત
શહેરના કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાસે નાયરાના પેટ્રોલ પંપ નજીક એક પ્રોઢ રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.…
View More હુડકો ચોકડી નજીક રિક્ષા અડફેટે ઘવાયેલા સાયકલ ચાલક વૃધ્ધનું મોતકોંગ્રેસના પાટીદાર નેતાએ ખડગેનો સમય માગ્યો
ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા રૂબરૂ મળવા જશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપ્યા બાદ હવે પ્રદેશપ્રમુખપદ માટે કોંગ્રેસના નેતાઓ વચ્ચે રેસ…
View More કોંગ્રેસના પાટીદાર નેતાએ ખડગેનો સમય માગ્યોદેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં એક વર્ષમાં છ નવા કોર્સ શરૂ કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. આણંદમાં અમિત શાહના હસ્તે રાષ્ટ્રીય સ્તરની ત્રિભોવન યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ થયો…
View More દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં એક વર્ષમાં છ નવા કોર્સ શરૂ કરવામાં આવશેહાઇકોર્ટમાં બે શનિવારે ચાલશે દાયકા જૂના કેસો
20 ન્યાયાધીશો જૂની ક્રિમિનલ અપીલો સાંભળશે, આજથી જ અમલ જૂના પડતર કેસોના નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં રજીસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસોએ…
View More હાઇકોર્ટમાં બે શનિવારે ચાલશે દાયકા જૂના કેસો