અમદાવાદમાં રિક્ષાચાલકો પાસેથી વર્ષે 180 કરોડનું ઉઘરાણું

સ્ટીંગ ઓપરેશન થકી કોંગ્રેસનો પર્દાફાશ, હપ્તો આપનારને પોલીસ ખાસ પ્રકારના સ્ટીકર આપે છે, પત્રકાર પરિષદમાં કોંગ્રેસનો ધડાકો અમદાવાદમાં રીક્ષાના હપ્તા દ્વારા અંદાજે 180 કરોડનાં ગેરકાયદેસર…

View More અમદાવાદમાં રિક્ષાચાલકો પાસેથી વર્ષે 180 કરોડનું ઉઘરાણું

જૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર સિંહ પરિવારનો અડીંગો

જૂનાગઢના ગ્રોફેડ ફાટક નજીક મીટર ગેજ રેલ્વે ટ્રેક પર સિંહ પરિવારે અડીંગો જમાવ્યો હતો અને ટ્રેક પર આરામ કરતા જોવા મળ્યા હતા. આ અંગે જાણ…

View More જૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર સિંહ પરિવારનો અડીંગો

રાજકોટ જિલ્લામાં 2.50 લાખ મતદારોના નામ રદ

રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર નોંધણી અને ઇન્યુમરેશન ફોર્મ્સના ડિજિટાઈઝેશનની મહત્ત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક 100 ટકા પૂર્ણ થઈ છે. આ…

View More રાજકોટ જિલ્લામાં 2.50 લાખ મતદારોના નામ રદ

ઈન્ડિગોએ ફરી રઝળાવ્યા, રાજકોટની 4 ફલાઈટ રદ

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8 ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે.…

View More ઈન્ડિગોએ ફરી રઝળાવ્યા, રાજકોટની 4 ફલાઈટ રદ

રાજકુમાર જાટના મોત કેસમાં શુક્રવારે થશે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ, પ્રક્રિયા શરૂ

ગોંડલમાં ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોત કેસમાં તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા…

View More રાજકુમાર જાટના મોત કેસમાં શુક્રવારે થશે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ, પ્રક્રિયા શરૂ

ક્ધવેન્શન સેન્ટર માટે 45000 ચો.મી. જામીનની ફાળવણી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા ક્ધવેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે…

View More ક્ધવેન્શન સેન્ટર માટે 45000 ચો.મી. જામીનની ફાળવણી

નાકરાવાડીના ખરાબામાં દબાણો ખડકાઇ ગયા, 18ને અપાઇ નોટિસ

રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના રેવન્યુ સરવે નંબર 222 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર દબાણો ઊભા થઇ ગયા છે. આ રહેણાક અને વાણિજ્ય દબાણ રાજકોટ તાલુકા…

View More નાકરાવાડીના ખરાબામાં દબાણો ખડકાઇ ગયા, 18ને અપાઇ નોટિસ

કોર્પોરેશનના વર્ષ 2026-27ના બજેટની તૈયારીઓ શરૂ

ચૂંટણી પાછી ઠેલાવાની શકયતાના આધારે વર્તમાન શાસકો બજેટ મંજૂર કરશે, શહેરી વિકાસ મંત્રાલય પાસે માર્ગદર્શન મગાયું મહાનગરપાલિકાઓની ચૂંટણી પાછી ઠેલવવાની શક્યતાઓ જોવાઇ રહી છે. જેના…

View More કોર્પોરેશનના વર્ષ 2026-27ના બજેટની તૈયારીઓ શરૂ

બાર એસો.ના સેક્રેટરીનું સભ્યપદ રદ કરવાના પ્રકરણમાં કાનૂની જંગ: BCIના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

ભાજપ લીગલ સેલના સભ્યોની જૂથબંધીમાં વકીલ મંડળની ચૂંટણી અગાઉ શરૂૂ થયેલા આટાપાટામાં રાજીનામું આપનાર સેક્રેટરી એડવોકેટ સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાનો બાર એસોસિએશને ઠરાવ કર્યાને…

View More બાર એસો.ના સેક્રેટરીનું સભ્યપદ રદ કરવાના પ્રકરણમાં કાનૂની જંગ: BCIના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

હડદડનું આંદોલન ભાજપ છોડો આંદોલન સાબિત થશે: કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત એન્જિનીયરિંગ એસોસિએશન હોલ ખાતે…

View More હડદડનું આંદોલન ભાજપ છોડો આંદોલન સાબિત થશે: કેજરીવાલ