માફી માગી લેતા ‘ઠપકો’ આપી માફ કરતું ઈન્કમટેકસ વિભાગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ના બોર્ડ ઓફ ડિસિપ્લિન દ્વારા બોગસ રાજકીય દાનના કેસમાં…
View More રાજકીય દાનના કાળા-ધોળા કરનાર 11 સી.એ. દોષિત જાહેરCategory: ગુજરાત
સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના 60 વર્ષથી ઉપરના કપાશે
હવે તમામ પક્ષોની નજર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર છે. ગુજરાત, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પાસાં મજબૂત કરી રહી છે. ત્યારે ટિકિટ મેળવવા માટે…
View More સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના 60 વર્ષથી ઉપરના કપાશેહવામાનમાં પલટો, વાદળિયું વાતાવરણ, માવઠાની અંબાલાલ પટેલની આગાહી
જીરાના પાકમાં ‘ચરમી’ રોગ આવવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર હવામાન પલટાની ગંભીર આગાહી કરી છે. આ ફેરફાર જગતના તાત માટે ચિંતાજનક…
View More હવામાનમાં પલટો, વાદળિયું વાતાવરણ, માવઠાની અંબાલાલ પટેલની આગાહીવંથલીમાં બેકાબૂ કારચાલકે અકસ્માતની હારમાળા સર્જી, અનેક બાઈકચાલકને ઠોકરે લીધા
જૂનાગઢના વંથલી શહેરમાં એક બેફામ બનેલા કારચાલકે માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વંથલીના વ્યસ્ત એવા આંબેડકર ચોક પાસે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા…
View More વંથલીમાં બેકાબૂ કારચાલકે અકસ્માતની હારમાળા સર્જી, અનેક બાઈકચાલકને ઠોકરે લીધાબાબરાના ગરણી ગામે ખેડૂતના ઘરમાં ભેદી ધડાકો, મકાનનો હિસ્સો તૂટી પડ્યો
અમરેલીના ગરણી ગામમાં ખેડૂતના મકાનમાં આજે ભેદી બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં મકાનનું રસોડું ધરાશાયી થઈ ગયું હતું તેમજ આજુબાજુમાં આવેલા અન્ય મકાનોમાં પણ…
View More બાબરાના ગરણી ગામે ખેડૂતના ઘરમાં ભેદી ધડાકો, મકાનનો હિસ્સો તૂટી પડ્યોવર્ક ફ્રોમ હોમની આડ અસર, 42 ટકા આઈટી પ્રોફેશનલ્સ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર
સતત તણાવના કારણે અનિંદ્રા અને માનસિક રોગનો ભોગ બનતું યુવાધન રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં કરાયેલા સરવેમાં ચોંકાવનારો ખુલાસો કોરોનાકાળમાં લોકોનું જીવન શૈલી સમુળગી બદલાઈ ગઈ હતી.…
View More વર્ક ફ્રોમ હોમની આડ અસર, 42 ટકા આઈટી પ્રોફેશનલ્સ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકારભાયાવદર નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન ઉપર બે શખ્સોનો હુમલો
આવાસ યોજના બાબતે વોટ્સએપમાં મુકેલ સ્ટેટસનો ખાર રાખી માર માર્યો ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ઉપર ગઈકાલે રાત્રે બે શખ્સો દ્વારા…
View More ભાયાવદર નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન ઉપર બે શખ્સોનો હુમલોસલાયામાં રખડતા શ્વાનનો આતંક : 7 લોકોને કરડતા હોસ્પિટલે ખસેડાયા
ગત એક માસમાં સરકારી દવાખાને 195 જેટલા લોકોને શ્વાન કરડ્યાના કેસ નોંધાયા સલાયામાં ગઈ કાલે બંદર રોડ ઉપર શ્વાનનો આતંક જોવા મળ્યો હતો.જેમાં જુદા જુદા…
View More સલાયામાં રખડતા શ્વાનનો આતંક : 7 લોકોને કરડતા હોસ્પિટલે ખસેડાયાભાવનગરમાં કિન્નરોનો આતંક: વેપારી પર હુમલો કરી લૂંટી લીધો, ચારની ધરપકડ
ભાવનગર શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ પર મોચી કામ કરતા એક વેપારી પાસે ચાર કિન્નરોએ 100 રૂૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ રૂૂપિયા 20 આપતા…
View More ભાવનગરમાં કિન્નરોનો આતંક: વેપારી પર હુમલો કરી લૂંટી લીધો, ચારની ધરપકડધ્રાંગધ્રામાં વેપારીના ગોડાઉનમાંથી પાન મસાલાના 204 પેકેટની ચોરી, બેની શોધખોળ
ગોડાઉનમાં કાર કરતા શખ્સને ચાવી આપી ચીજવસ્તુઓ મંગાવી હતી, તેના પર આશંકા ધ્રાંગધ્રા શહેરમાં એક હોલસેલ વેપારીના ગોડાઉનમાંથી 204 પાન મસાલાના પેકેટની ચોરી થઈ છે.…
View More ધ્રાંગધ્રામાં વેપારીના ગોડાઉનમાંથી પાન મસાલાના 204 પેકેટની ચોરી, બેની શોધખોળ