2024ની ભરતીમાં 165 સેન્ટીમીટરની ઉંચાઇ નોંધાયા બાદ 2026માં ઘટી ગઇ ત્રણ ઉમેદવારોની તબીબી દેખરેખ હેઠળ ફરીથી માપણી કરવા આદેશ ગુજરાત પોલીસમાં ખાખી પહેરવાનું સપનું જોતા…
View More પોલીસ ભરતીમાં ગોલમાલના મામલે હાઇકોર્ટે માંગ્યો જવાબCategory: ગુજરાત
ઉપલેટામાં મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાક
ગરીબ પરિવાર પર આભ ફાટ્યું: સદનસીબે મોટી જાનહાની ટળી ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલ સિલ્વર રેસીડેન્સી નામની સોસાયટીમાં ગત મોડી રાત્રે…
View More ઉપલેટામાં મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાકરાજકોટ ગ્રામ્યના પ્રશ્ર્નોના નિકાલ માટે કાલથી સરપંચ સંવાદ યોજાશે
ડી.ડી.ઓ સહિતના અધિકારીઓ તાલુકા મથકોએ બેઠક યોજી પ્રશ્ર્નો હલ કરશે રાજકોટ જિલ્લાના ગામડાઓના છેવાડાના નાગરિકો સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ સમયસર પહોંચાડવા અને ગ્રામ્ય કક્ષાના…
View More રાજકોટ ગ્રામ્યના પ્રશ્ર્નોના નિકાલ માટે કાલથી સરપંચ સંવાદ યોજાશેચોટીલા પંથકમાં આવેલી સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની લીઝ મામલતદારે સીઝ કરતાં ગરમાવો
ભારે દબાણને વશ થયા વગર કાર્યવાહી, 2.85 કરોડનો મુદ્દામાલ સીઝ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની ચોટીલામાં આવેલી લીઝ સીઝ કરી દેવાઈ છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે…
View More ચોટીલા પંથકમાં આવેલી સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની લીઝ મામલતદારે સીઝ કરતાં ગરમાવોઅમદાવાદમાં ભારતની છેલ્લી લીગ મેચ, નેધરલેન્ડ સામે ટક્કર
અભિષેક શર્મા-ઈશાન કિશનની ફટકાબાજી જોવા ક્રિકેટપ્રેમીઓ આતુર, બુમરાહ-હાર્દિકને અપાશે આરામ આજે બુધવારે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગ્રૂપ-એમાં છેલ્લી લીગ મેચ રમાશે જેમાં ભારત જીતવા અને…
View More અમદાવાદમાં ભારતની છેલ્લી લીગ મેચ, નેધરલેન્ડ સામે ટક્કરજામનગરના જિલ્લા પોલીસ વડાના બંગલાના ગાર્ડનમાં આગ લાગી
જામનગર ના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના બંગલા ના ગાર્ડનના પાછળના ભાગમાં નારીયેળીના ઝાડમાં સાંજે સવાસાત વાગ્યે અકસ્માતે આગ લાગી હતી, અને…
View More જામનગરના જિલ્લા પોલીસ વડાના બંગલાના ગાર્ડનમાં આગ લાગીજામનગરના તબીબ સાથે શેર બજારમાં રોકાણના બહાને 41.86 લાખની છેતરપિંડી
જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી…
View More જામનગરના તબીબ સાથે શેર બજારમાં રોકાણના બહાને 41.86 લાખની છેતરપિંડીજામનગર પંથકમાં લેન્ડગ્રેબિંગ હેઠળ બે ગુના નોંધાયા
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી વડીલો પાર્જિત મિલકત પૈકીની જમીન પચાવી પાડવા અંગે એક મહિલાએ પોતાના ત્રણ પિતરાઈ ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ…
View More જામનગર પંથકમાં લેન્ડગ્રેબિંગ હેઠળ બે ગુના નોંધાયાજામનગર જિલ્લાની આખરી મતદારયાદી જાહેર
જિલ્લામાં 21,412 નવા નામ ઉમેરાયા, કુલ 10.85 લાખથી વધુ મતદારો નોંધાયા-જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. 27/10/2025થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ…
View More જામનગર જિલ્લાની આખરી મતદારયાદી જાહેરઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યાની શંકાએ વિદ્યાર્થિનીના પિતાએ સહપાઠી વિદ્યાર્થીને ઢોર માર માર્યો
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ ફોટો અને વિડીયો તેમજ તેના ઉપર કરવામાં આવતી કોમેન્ટ અને મેસેજ માટે ઘણી વખત ઝઘડો, મારામારી અને માથાકૂટ થતી…
View More ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યાની શંકાએ વિદ્યાર્થિનીના પિતાએ સહપાઠી વિદ્યાર્થીને ઢોર માર માર્યો