ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિરોધ અને યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોનો જવાબ આપવા ભાજપ યુવા મોરચાએ મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂૂ…
View More SIR મુદ્દે ભાજપ યુવા મોરચો મેદાને, સ્કૂલ-કોલેજોમાં અભિયાનCategory: ગુજરાત
CM કોળી સમાજના હોવા જોઇએ: માતાજીના માંડવામાં પબુભાએ રાજકીય કૂકરી ગાંડી કરી
ગુજરાતમાં ચૂંટણીને તો હજુ થોડી વાર છે પણ તે પહેલાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ હોય તેમ લાગે છે. રાજકીય નિવેદનબાજીઓ વચ્ચે હંમેશા ચર્ચામાં…
View More CM કોળી સમાજના હોવા જોઇએ: માતાજીના માંડવામાં પબુભાએ રાજકીય કૂકરી ગાંડી કરીદિવાળી કાર્નિવલમાં બચાવેલ 90 લાખની કામદારો-સંસ્થાઓને શખાવત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ વહીવટી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ‘રાજકોટ તેરા તુજકો અર્પણ’ના ઉમદા વિચાર…
View More દિવાળી કાર્નિવલમાં બચાવેલ 90 લાખની કામદારો-સંસ્થાઓને શખાવતશ્ર્વાનના ટોળાથી સિંહને ફર્ક ન પડે: પરસોત્તમ સોલંકીનો હુંકાર
નવલા વર્ષના પાવન અવસરે કોળીસમાજમાંસામાજિક એકતા, ભાઈચારો, સંગઠન અને પરસ્પર સ્નેહની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉમદા આશય સાથે કોળી સમાજ-કોળી સેના દ્વારા ઉના-દેલવાડા રોડ પર…
View More શ્ર્વાનના ટોળાથી સિંહને ફર્ક ન પડે: પરસોત્તમ સોલંકીનો હુંકારસાવધાન: અમારી સોસાયટીમાં કૂતરા કરડે છે! પ્રવેશદ્વાર ઉપર માર્યુ પાટિયું
અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે અને હવે તે હદ વટાવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા…
View More સાવધાન: અમારી સોસાયટીમાં કૂતરા કરડે છે! પ્રવેશદ્વાર ઉપર માર્યુ પાટિયુંજલારામબાપાની શોભાયાત્રામાં સહભાગી થતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગુણાતીત નગર પાસે, વિવેકાનંદ ચોક, ગુરુકુલ ખાતે આયોજિત પૂજ્ય શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.…
View More જલારામબાપાની શોભાયાત્રામાં સહભાગી થતાં મુખ્યમંત્રીઆજીડેમ ખાતે છઠ્ઠ પૂજા માટે પરપ્રાંતિય શ્રધ્ધાળુઓ ઉમટ્યા
રોજગારી મેળવવા હેતુથી બિહાર, ઝાંરખંડ, યુપી અને બંગાળ જેવા રાજ્યોમાંથી રાજકોટમાં સ્થાપી થયેલા પરિવારોએ તેમની કર્મભૂમિમાં પણ પોતાની પારંપારિક અને ધાર્મિક વિરાસતને અકબંધ રાખી છે.…
View More આજીડેમ ખાતે છઠ્ઠ પૂજા માટે પરપ્રાંતિય શ્રધ્ધાળુઓ ઉમટ્યાપાવાગઢમાં ભકતોનું ઘોડાપૂર ઉમટ્યુ, નવ દિવસમાં 17 લાખ લોકોએ કર્યા દર્શન
વિશ્વવિખ્યાત શક્તિપીઠ અને ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે દિવાળીના તહેવારોની અત્યંત ભક્તિભાવ, હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. નવા વર્ષની શરૂૂઆત જગતજનની મૉં કાલિકાના…
View More પાવાગઢમાં ભકતોનું ઘોડાપૂર ઉમટ્યુ, નવ દિવસમાં 17 લાખ લોકોએ કર્યા દર્શનકોંગ્રેસ-આપના સંયુક્ત કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા મુખ્ય વકતા !!
આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે ભાજપના સત્તાવાર કાર્યક્રમની સમાંતર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની સંયુક્ત સભા…
View More કોંગ્રેસ-આપના સંયુક્ત કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા મુખ્ય વકતા !!સ્વચ્છતા સર્વેક્ષણ વાસ્તવિક કે માત્ર આંકડાની માયાજાળ: કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26નાં પરિણામો જાહેર થયાં…
View More સ્વચ્છતા સર્વેક્ષણ વાસ્તવિક કે માત્ર આંકડાની માયાજાળ: કોંગ્રેસ