રાજકોટ શહેરમા જાહેરમા મારામારીની ઘટનાઓનાં વીડિયો સોશ્યલ મીડિયામા વાયરલ થાય છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડીયામા વાયરલ થયો હતો આ ઘટનામા સાધુ વાસવાણી…
View More સાધુવાસવાણી રોડ પર મહિલાએ યુવાનને બેફામ માર માર્યો, વીડિયો વાઇરલCategory: ક્રાઇમ
Crime
નહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારો
શાંત ગણતા રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ના નહેરૂ નગર વિસ્તારમાં જ્યાં અશાંતધારો લાગુ છે ત્યાં કેટલાક ટીખળ ખોળ બાળકોએ પથ્થમારો કરતા તંગદિલી ફેલાઈ હતી.…
View More નહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારોગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધા
રાજકોટ શહેરમા જાહેર માર્ગો પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે મોડીરાત્રે દારૂ ઢીંચીને વાહન ચલાવતા શખ્સો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે.…
View More ગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધાઅરડોઇ ગામમાં ગુંડાગીરી : ખંડણી માગી પેપર મિલના ભાગીદારો પર હુમલો
લુખ્ખાઓએ કહયુ ગામમાં અમારો ધંધો જ ચાલવો જોઇએ, પોલીસ અમારું કાંઇ નહીં બગાડી શકે પેપર મિલમાં પાણીનો ટાંકો મોકલતા સરપંચ નરશીભાઇ ગજેરાના ઘરે પહોંચી બાઇકમાં…
View More અરડોઇ ગામમાં ગુંડાગીરી : ખંડણી માગી પેપર મિલના ભાગીદારો પર હુમલોબીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલો
માતાજીના નિવેદ કરવા આવેલ રાજકોટના યુવક પર નવાગામનાં 2 શખ્સે હુમલો કરી કારનો કાચ તોડી નાખ્યો હતો. રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટલ…
View More બીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલોજંકશન પ્લોટમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝબ્બે
રાજકોટ શહેરનાં જંકશન પ્લોટમા આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પ્રનગર પોલીસે દરોડો પાડી બે મહીલા સહીત ચાર શખ્સોને ઝડપી લઇ 20900 નો…
View More જંકશન પ્લોટમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝબ્બેરણછોડનગરના ચાંદીના વેપારી સાથે રૂ.7.64 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાની ધરપકડ
રણછોડનગરના ચાંદીના વેપારીના નામનું ફેસબુકમા ખોટી આઇ.ડી. બનાવી પેઢીના નામે વેપારી સાથે થયેલી રૂૂ.7.64 લાખના સોના ચાંદીના દાગીનાનો ઓર્ડર આપી છેતરપીંડીના બનાવમાં ફરાર વેપારીને સાઈબર…
View More રણછોડનગરના ચાંદીના વેપારી સાથે રૂ.7.64 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાની ધરપકડબગસરા પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાએ આચર્યુ દુષ્કર્મ
બગસરા પંથકમાં એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગા પિતાએ ધોરણ 11ની ભણતી પોતાની સગીરવયની પુત્રી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. એટલું…
View More બગસરા પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાએ આચર્યુ દુષ્કર્મજેતપુરના દેવકી ગાલોલ ગામે સરપંચના ઘરે ચાર શખ્સોનો હથિયારો સાથે આતંક
જેતપુરના દેવકી ગાલોલ ગામે લગ્નમાં વિડીયો શુટિંગ ઉતારવા બાબતે થયેલ માથાકૂટ બાદ સરપંચના પરિવારના ઘરે જઈ ચાર શખ્સોએ આંતક મચાવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More જેતપુરના દેવકી ગાલોલ ગામે સરપંચના ઘરે ચાર શખ્સોનો હથિયારો સાથે આતંકમૂળીના સાંગધ્રા ગામની સીમમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 42300 બોટલ દારૂ મગાવનાર બૂટલેગર સહિત ત્રણની શોધખોળ, સ્થાનિક પોલીસ અંધારામાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની…
View More મૂળીના સાંગધ્રા ગામની સીમમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો